fbpx

HDFC Bank Recruitment 2022 । કુલ 12252 વિવિધ જગ્યાઓ પર બમ્પર ભરતી, જાણો પસદગી પ્રક્રીયા

HDFC Bank Recruitment 2022: HDFC Bank દ્વારા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા લાયક ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. HDFC Bank વિવિધ જગ્યાઓ માટે કુલ 12552 જગ્યાઓ માટે ઓફીશીયલ નોટીફીકેશન બહાર પાડી છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવાર આ HDFC Bank ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ આર્ટીકલની મદદથી તમે વધુ વિગતો જાણી શકો છો  જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે Freejobbuzz.in નિયમિતપણે મુલાકાત લેતા રહો.

HDFC Bank Recruitment 2022 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ HDFC Bank કુલ 12552 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આપ જે જગ્યા માટે અરજી કરવા ઇચ્છતા હોવ તેની સામેલ આપેલ બટન ઉપર ક્લિક કરી નોટીફીકેશન વાચી શકો છો.  આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશનથી વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://hdfcbank.com પર વિવિધ પોસ્ટ્ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

HDFC Bank Recruitment Apply online

HDFC BANK દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 31 જુલાઇ 2ઓગ્સ્ટ 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

HDFC Bank Recruitment 2022 Highlight

બેન્કનુ નામHDFC Bank
કુલ જગ્યાઓ12552
પોસ્ટનું નામવિવિધ
જોબ સ્થાનસંપૂર્ણ ભારતમાં
અરજીની પ્રક્રિયાઓનલાઈન
પરીક્ષા પદ્ધતિઓનલાઈન CBT
છેલ્લી તારીખ30-08-2022
ઓફિસિયલ વેબસાઈટhdfcbank.com
HDFC Bank Recruitment 2022 Highlight

HDFC Bank Recruitment 2022 Post Name

  • Finance and Accounting
  • General Manager
  • Manager
  • Head of Operation
  • Recovery Officer
  • Relation Manager
  • Expert Officer
  • Network engineering
  • Administration
  • Analytics
  • Assistant Manager
  • Branch manager
  • Business Development Manager
  • Clerk
  • Collection Officer
  • Customer Relationship manager
  • Customer Service executive

HDFC Bank Recruitment 2022 Educational Qualification

  • ઓફીશીયલ નોટીફીકેશન અને પોસ્ટ્સ મુજબ ઉમેદવાર B.A B.com, B.sc, CA, M.Com  જેવી સમકક્ષ લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલી હોવી જોઈએ
  • જગ્યાને અનુરૂપ ઓછામાં ઓછુ એક વર્ષનો અનુભવ જરૂરી

HDFC Bank Recruitment 2022 Age Limit

  • ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ
  • ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ
  • SC/ST માટે 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ અને OBC ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ લાગુ પડે છે.

Also Read : Dyso and Dy Mamlatdar Recruitment 2022

HDFC Bank Recruitment 2022 Pay Scale

  • આ ભરતી માટે પગાર ધોરણ પોસ્ટ મુજબ 25,000 થી 1,18,000 પ્રતિ માસ છે.

HDFC Bank Selection Process

  • ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યુ અને દસ્તાવેજીકરણ દ્વારા કરવામાં આવશે.

Also Read : DCPU Recruitment 2022

Application Fees

  • જનરલ/OBC/EWS: શૂન્ય
  • SC/ST/PH: શૂન્ય

HDFC Bank Recruitment 2022 How to Apply

  • ઉમેદવારોએ HDFC Bank ની સત્તાવાર વેબસાઇટ પર જવું.
  • ત્યારબાદ તમે જે સીટી માટે Apply કરવા માંગતા હોવ તે સીટી સિલેકટ કરો
  • તમારી લાયકાતને અનુરૂપ જગ્યા સામે Apply Button ઉપર ક્લિક કરો.
  • આ ભરતી માટે અરજી કરતા પહેલા ઓફીશીયલ નોટીફીકેશન ધ્યાનથી વાંચો.
  • અરજી ફોર્મમાં જરૂરી વિગત જેવી કે, નામ, સારનામુ, જન્મ તારીખ અને શૈક્ષણિક લાયકાત ની વિગતોથી  અરજી ફોર્મ ભરો.
  • માંગ્યા મુજબના બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • જો જરૂરી લાગે તો રેઝ્યૂમ પણ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો.

FAQ

HDFC Bank Recruitment 2022 માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ?

HDFC Bank Recruitment 2022 માટે ઓનલાઇન અરજી કરવા અને વધુ વિગત માટે અહી ક્લિક કરો

HDFC Bank Recruitment 2022 માટે શુ લાયકાત છે?

સ્નાતક  અથવા યુનિવર્સિટીમાંથી પોસ્ટ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

HDFC Bank Recruitment 2022 દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

HDFC Bank Recruitment 2022 દ્વારા કુલ 12552 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે

HDFC Bank Recruitment ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

HDFC Bank Recruitment ની ઓફિસિયલ વેબસાઈટ https://hdfcbankcareers.hirealchemy.com/ છે

6 thoughts on “HDFC Bank Recruitment 2022 । કુલ 12252 વિવિધ જગ્યાઓ પર બમ્પર ભરતી, જાણો પસદગી પ્રક્રીયા”

Leave a Comment