GSBTM Recruitment 2022: (Gujarat State Biotechnology Mission) ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા હાલમાં મેનેજર, ડેપ્યુટી મેનેજર અને ટાઈપિસ્ટ કમ ક્લાર્કની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે, રસ ધરાવતા લાયક ઉમેદવારો 25 ઓગસ્ટ 2022 પહેલાં ઓનલાઈન અરજી કરી શકો છો. આ આર્ટીકલની મદદથી તમે વધુ વિગતો જાણી શકો છો જેમ કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી વગેરે જાણી શકો છો.
05 ઓગસ્ટ, 2022 થી ઓનલાઇન અરજી શરૂ થઈ છે. આ ભરતી મારફત દ્વારા કુલ 04 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરતા પહેલા, ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે તેઓ છેલ્લી તારીખ સુધી સંબંધિત પોસ્ટ માટે લાયકાત અને યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરે છે.
Also Read : HDFC Bank Recruitment 2022 । કુલ 12252 વિવિધ જગ્યાઓ પર બમ્પર ભરતી
GSBTM Recruitment 2022 Notification
Gujarat State Biotechnology Mission Recruitment 2022: રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ http:// recruitment.gsbtm.org દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 04 જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો
GSBTM Recruitment 2022 Apply Online
Gujarat State Biotechnology Mission દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 25 ઓગસ્ટ 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો
GSBTM Recruitment 2022 Overview
સંસ્થા | Gujarat State Biotechnology Mission |
કુલ ખાલી જગ્યા | 04 |
પોસ્ટનું નામ | મેનેજર, ડેપ્યુટી મેનેજર અને ટાઈપિસ્ટ-ક્લાર્ક |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ઓગસ્ટ 2022 |
વયમર્યાદા | વધુમાં વધુ 40 વર્ષ |
ઓફીશીયલ વેબસાઈટ | https://recruitment.gsbtm.org/ |
GSBTM Recruitment Post Name
- મેનેજર (વર્ગ 2): 01
- ડેપ્યુટી મેનેજર (વર્ગ 3): 02
- ટાઈપિસ્ટ કમ ક્લાર્ક : (વર્ગ 3): 01

GSBTM Educational Qualification
મેનેજર
- કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે આ જાહેરાતના પરિશિષ્ટ-I માં દર્શાવેલ કોઈપણ વિષયમાં વિજ્ઞાન/એન્જિનિયરિંગ/વેટરનરી સાયન્સ/ ટેક્નોલોજી /ફાર્મસીમાં માસ્ટર ડિગ્રી
અથવા
- યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલી કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થા થી ઓછામાં ઓછા 50% ગુણ સાથે મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી,
અથવા
- ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે આ જાહેરાતના પરિશિષ્ટ-I માં ઉલ્લેખિત કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી, અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી પાસ કરેલ હોવી જોઇએ
- અનુભવ: રાજ્ય અથવા કેન્દ્ર સરકાર / સ્થાનિક સંસ્થા / સરકારી ઉપક્રમ / બોર્ડ / કોર્પોરેશન / સોસાયટી / રાજ્યની શૈક્ષણિક અથવા સંશોધન સંસ્થામાં વિજ્ઞાન વહીવટ, વિજ્ઞાન પ્રમોશન અને સંચાર / વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં ઓછામાં ઓછુ બે વર્ષનો અનુભવ ધરવતા હોવા જોઇએ.
- ઉંમર મર્યાદા: 40 વર્ષથી વધુ નહીં.
- પગાર ધોરણ: 44,900 – 1,42,400
Also Read : Indian Army LDC Recruitment 2022
ડેપ્યુટી મેનેજર
- કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ દ્વારા સ્થાપિત કોઈપણ યુનિવર્સિટીઓમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે આ જાહેરાતના પરિશિષ્ટ-I માં ઉલ્લેખિત કોઈપણ વિષયમાં વિજ્ઞાન/એન્જિનિયરિંગ/ટેક્નોલોજી/વેટરનરી સાયન્સ/ફાર્મસીની માસ્ટર ડિગ્રી
અથવા
- ભારતમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલી કોઈપણ શૈક્ષણિક સંસ્થા ખાતેથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી
અથવા
- ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે આ જાહેરાતના પરિશિષ્ટ-I માં ઉલ્લેખિત કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી; અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલી કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થામાંથી પાસ કરેલ હોવી જોઇએ
- ઉંમર મર્યાદા: 38 વર્ષથી વધુ નહીં.
- પગારઃ 38,090/- પાંચ વર્ષ માટે ફિક્સ
- પગાર ધોરણ: સાતમાં પગાર પંચ મુજબ 39,900 – 1,26,600/-
ટાઇપિસ્ટ કમ કારકુન
- માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરી હોય અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઇએ
- અંગ્રેજી અને ગુજરાતીમાં ડેટા એન્ટ્રીના કામ માટે પ્રતિ કલાકની ચોકસાઈ સાથે 6500 Key Word ની સ્પીડ જરૂરી
- ઉંમર મર્યાદા: 34 વર્ષથી વધુ નહીં.
- પગારઃ રૂ.19,950/- પાંચ વર્ષ માટે ફિક્સ.
- પગાર ધોરણ: સાતમાં પગાર પંચ મુજબ 19,900 – 63,200/-
FAQ વારંવાર પૂછાતા પ્રશ્નો
GSBTM Recruitment 2022 માટે કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://recruitment.gsbtm.org/ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે
GSBTM Recruitment 2022 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
GSBTM Recruitment 2022 અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2022 છે
GSBTM Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?
GSBTM Recruitment માટેલેખિત પરીક્ષા અને CPT ટેસ્ટ લેવામાં આવશે.
1 thought on “GSBTM Recruitment 2022: ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન દ્વારા મેનેજર સહિત કલાર્કની ભરતી, જાણો સંપૂર્ણ વિગત અહીંથી”