DCPU Recruitment 2022 : જિલ્લા બાળ સુરક્ષા એકમ મહીસાગર ખાતે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત પ્રોટેક્શન ઓફીસર (સંસ્થાકીય સંભાળ), સામાજિક કાર્યકર (મહિલા), એકાઉન્ટન્ટ, ડેટા એનાલીસ્ટ, આસિ. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, આઉટરીચ વર્કર અને JJB ઓપરેટરની એક-એક જગ્યા આમ કુલ 08 જગ્યાઓ ઉપર ભરતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિ. મહીસાગર દ્વારા તા. 19 જુલાઇ 2022ના દૈનિક અખબાર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. રસ ધરાવતા લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. વધુ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, અનુભવની વિગત, અરજી કરવાની તારીખ, પગાર ધોરણ અને પસદગી પ્રક્રીયા માટે આ આર્ટીકલને છેલ્લે સુધી સંપૂર્ણ વાંચો.
DCPU Recruitment 2022 Notification
આ ભરતી પ્રક્રિયા હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, મહીસાગર ખાતે કુલ 08 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે દૈનિક વર્તમાન પત્રમાં આવેલ જાહેરાત વાંચી વધુ વિગતો જાણી શકો છો. આ ભરતી લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ મારફત ભરવામાં આવશે. તેમાં જે કોઈ લાયક ઉમેદવાર આવેદન કરવા માંગતા હોવ તો તેમના માટેની તમામ માહિતી નીચે આપેલ છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ Freejobbuzz.com ની નિયમિત મુલાકાત લેતા રહો.
DCPU Recruitment 2022 Overview
કચેરીનુ નામ | જિલ્લા બાળ સુરક્ષા એકમ |
જગ્યાનું નામ | જિલ્લા બાળ સુરક્ષા , પ્રોટેક્શન ઓફીસર (સંસ્થાકીય સંભાળ), સામાજિક કાર્યકર (મહિલા), એકાઉન્ટન્ટ, ડેટા એનાલીસ્ટ, આસિ. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, આઉટરીચ વર્કર અને JJB ઓપરેટર |
કુલ જગ્યાઓ | 08 |
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ | 19 જુલાઇ 2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 02 ઓગસ્ટ 2022 |
ઓફીશીયલ વેબસાઇટ | http://davp.nic.in/ |
DCPU Recruitment 2022 Salary
ક્રમ | જગ્યાનુ નામ | પગાર ધોરણ |
૧ | જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, | 33,250/- |
૨ | પ્રોટેક્શન ઓફીસર (સંસ્થાકીય સંભાળ), | 21,000/- |
૩ | સામાજિક કાર્યકર (મહિલા), | 14,000/- |
૪ | એકાઉન્ટન્ટ, | 14,000/- |
૫ | ડેટા એનાલીસ્ટ, | 14,000/- |
૬ | આસિ. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 12,000/- |
૭ | આઉટરીચ વર્કર | 11,000/- |
૮ | JJB ઓપરેટર | 12,000/- |
Also Read : Dyso and Dy Mamlatdar Recruitment 2022
DCPU Recruitment 2022 Educational Qualification
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી
- કુલ જગ્યા : 01
- શૈક્ષણિક લાયકાત : MSW/ MRS / MRM/ મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર/ MBA(HR) સાથે અનુસ્નાતક ઓછામાં ઓછા 55% સાથે પાસ
- અનુભવ : ઓછામાં ઓછું 05 વર્ષ
- પગાર : માસિક 33,500/- ફિક્સ
પ્રોટેક્શન ઓફીસર (સંસ્થાકીય સંભાળ),
- કુલ જગ્યા : 01
- શૈક્ષણિક લાયકાત : MSW/ MRS / MRM/ મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર/ MBA(HR) સાથે અનુસ્નાતક ઓછામાં ઓછા 55% સાથે પાસ
- અનુભવ : ઓછામાં ઓછું 03 વર્ષ
- પગાર : માસિક 21,000/- ફિક્સ
સામાજિક કાર્યકર (મહિલા)
- કુલ જગ્યા : 01
- શૈક્ષણિક લાયકાત : MSW/ MRS / MRM/ મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર/ MBA(HR) સાથે અનુસ્નાતક ઓછામાં ઓછા 50% સાથે પાસ
- અનુભવ : ઓછામાં ઓછું 02 વર્ષ
- પગાર : માસિક 14,000/- ફિક્સ
એકાઉન્ટન્ટ
- કુલ જગ્યા : 01
- શૈક્ષણિક લાયકાત : B.Com/ M.Com / C.A/ ઓછામાં ઓછા 50% સાથે પાસ
- અનુભવ : હિસાબી કચેરી કાર્ય પધ્ધતિના ક્ષેત્રમાં કોમ્પ્યુટર ટેલી સાથેનો 02 વર્ષનો અનુભવ
- પગાર : માસિક 14,000/- ફિક્સ
ડેટા એનાલીસ્ટ
- કુલ જગ્યા : 01
- શૈક્ષણિક લાયકાત : કોઇ પણ સ્નાતક અથવા કોમ્પ્યુટરની ડીગ્રી / ડીપ્લોમાં 50% ગુણ સાથે પાસ
- અનુભવ : MS Office, Internet અને માહિતી વિશ્લેષણ ક્ષેત્રે 02 વર્ષનો અનુભવ
- પગાર : માસિક 14,000/- ફિક્સ
આસિ. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
- કુલ જગ્યા : 01
- શૈક્ષણિક લાયકાત : કોઇ પણ સ્નાતક /ડીપ્લોમાં ઇન કોમ્પ્યુટર (DCA) 50% ગુણ સાથે પાસ
- અનુભવ : MS Office, Internet અને કોમ્પ્યુટર ડેટા એન્ટ્રીનો 02 વર્ષનો અનુભવ
- પગાર : માસિક 12,000/- ફિક્સ
આઉટરીચ વર્કર
- કુલ જગ્યા : 01
- શૈક્ષણિક લાયકાત : BRS / BSW/ મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર સાથે સ્નાતક 50% ગુણ સાથે પાસ
- અનુભવ : સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં અભ્યાસને અનૂરૂપ 01 વર્ષનો અનુભવ
- પગાર : માસિક 11,000/- ફિક્સ
JJB ડેટા એન્ટ્રી ઓપરેટર
- કુલ જગ્યા : 01
- શૈક્ષણિક લાયકાત : કોઇ પણ સ્નાતક /ડીપ્લોમાં ઇન કોમ્પ્યુટર (DCA) 50% ગુણ સાથે પાસ
- અનુભવ : MS Office, Internet અને કોમ્પ્યુટર ડેટા એન્ટ્રીનો 02 વર્ષનો અનુભવ
- પગાર : માસિક 12,000/- ફિક્સ
Also Read : NABARD Recruitment 2022
How to Apply : DCPU Recruitment 2022 Address
- ઉપરોક્ત જાહેરાત પૈકી કોઇ પણ પોસ્ટ માટે લાયકાત અને જરૂરી અનુભવ ધરાવતા હોવ તો સાદા કાગળ પર ઉમેદવારે નોંધાવવા બાબતી લેખિત અથવા કોમ્પ્યુટરાઇઝ્ડ અરજી અને શિક્ષણિક લયકાતના તમામ પ્રમાણપત્રો અને અરજીના કવર ઉપર સંબંધિત પોસ્ટનું નામ સાથે નીચે આપેલ સરનામાં ઉપર અરજી મોકલવાની રહેશે.
- યાદ રાખો દરેક પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.
- અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિધ્ધ થયાના 15 દિવસ બાદ એટલે કે 02 ઓગસ્ટ 2022 છે.

અરજી મોકલવાનુ સરનામું
બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી
રૂમ નં 02, ભોય તળીયે, જિલ્લા સેવાસદન-૧ મુ. લુણાવાડા જિ. મહીસાગર ૩૮૯૨૩૦
અરજી સાથે જોડવાના પ્રમાણપત્રોની યાદી
- અરજી
- બાયોડેટા
- ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટ
- સ્નાતકની માર્ક્શીટ
- અનુસ્નાતકની માર્ક્શીટ
- અનુભવનુ પ્રમાણપ્ત્ર
- ડીગ્રી સર્ટીફીકેટ
- કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણ પત્ર (જો હોય તો)
- પાસપોર્ટ સાઇઝનો ફોટો-1
- ઓળખાણ અંગેનો પુરાવો (આધાર કાર્ડ અથવા ચૂટણીકાર્ડ)
- અન્ય કોઇ પ્રમાણપત્ર (જો હોય તો)
FAQ
DCPU Recruitment Mahisagar દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
DCPU Recruitment Mahisagar દ્વારા 08 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે
DCPU Recruitment Mahisagar માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે
DCPU Recruitment Mahisagar અરજી કરવાની છેલ્લી તારીખ 02/08/2022 છે
DCPU Recruitment Mahisagar નુ અરજી ફોર્મ કયા સરનામા ઉપર મોકલવાનુ છે. ?
DCPU Recruitment Mahisagar નુ અરજી ફોર્મ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રૂમ નં 02, ભોય તળીયે, જિલ્લા સેવાસદન-૧ મુ. લુણાવાડા જિ. મહીસાગર ૩૮૯૨૩૦ ના સરનામા ઉપર મોકલવાનુ છે.
1 thought on “DCPU Recruitment 2022 | જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત 07 જગ્યાઓ પર વગર પરીક્ષાએ માત્ર ઇન્ટરવ્યુથી ભરતી”