fbpx

NSFDC Recruitment 2022 : સામાજિક ન્યાય મંત્રાલય ભારત સરકારમાં સ્નાતકો માટે નોકરીની સુવર્ણ તક, જાણો તમામ વિગત

NSFDC Recruitment 2022 : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ કાર્યરત NSFDC (National Scheduled Castes Finance and Development Corporation) એ જુનિયર એક્ઝિક્યુટિવ અને સિનિયર આસિસ્ટન્ટ જગ્યાઓની ભરતી માટે અરજીઓ મંગાવામાં આવી છે.

NSFDC (National Scheduled Castes Finance and Development Corporation) દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ (IT) અને સિનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતીની ઓનલાઈન અરજી કરવા NSFDC વેબસાઈટ www.nsfdc.nic.in મારફત કરવાની રહેશે. અરજી માટેની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2022 છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર હેઠળ કાર્યરત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણા અને વિકાસ નિગમમાં કુલ 7 જગ્યાઓ ખાલી છે. જેમાં 2 જગ્યા જુનિયર એક્ઝીક્યુટીવ અને 5 જગ્યા સિનીયોર આસિસ્ટન્ટ ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

NSFDC Recruitment 2022 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ NSFDC કુલ 07 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશનથી વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https:// nsfdc.nic.in પર પોસ્ટ્ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

NSFDC Recruitment 2022 Apply Online

National Scheduled Castes Finance and Development Corporation દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 14 ઓગસ્ટ 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

NSFDC Recruitment 2022 Overview

વિભાગNational Scheduled Castes Finance and Development Corporation
કુલ જગ્યાઓ07
પોસ્ટનું નામજુનિયર એક્ઝીક્યુટીવ, સિનીયર આસિસ્ટન્ટ
જોબ સ્થાનદિલ્હી
અરજીની પ્રક્રિયાઓનલાઈન
પરીક્ષા પદ્ધતિઓનલાઈન CBT
છેલ્લી તારીખ14-08-2022
ઓફિસિયલ વેબસાઈટhttps://nsfdc.nic.in
NSFDC Recruitment 2022 Highlight

NSFDC Recruitment 2022 Eligibility Criteria

Junior Executive (Information Technology)

  • કોમ્પ્યુટર સાયન્સ / કોમ્પ્યુટર એપ્લિકેશન / આઈટી અથવા તેની સમકક્ષમાં સ્નાતકની ડિગ્રી. અથવા PGDCA માસ્ટર ડીગ્રી વીથ કોમર્સ/ઈકોનોમિક્સ/બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડીગ્રી   સંબંધિત ક્ષેત્રમાં 3 વર્ષનો અનુભવ
  • ઉંમર વર્ષ : મહત્તમ ઉંમર 28 વર્ષ

Also Read : Dyso and Dy Mamlatdar Recruitment 2022 

NSFDC Recruitment 2022
NSFDC Recruitment 2022

Senior Assistant

  • વાણિજ્ય/અર્થશાસ્ત્ર/સ્ટેટિક્સ/આર્ટસ/વિજ્ઞાન પૈકી કોઇપણ વિષય સાથે  સ્નાતક.
  • સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ.
  • કોમ્પ્યુટર એપ્લિકેશન / એમએસ ઓફિસ પેકેજનું જ્ઞાન હોવું જરૂરી
  • ઉંમર વર્ષ : મહત્તમ ઉંમર 28 વર્ષ

Also Read : DCPU Recruitment 2022

NSFDC Recruitment 2022 Salary

  • Junior Executive (Information જુનિયર એક્ઝિક્યુટિવ (IT)
  • 2 જગ્યા
  • પગાર : IDA-N-6 : દર મહિને રૂ. 26000-93000
  • Senior Assistant વરિષ્ઠ સહાયક
  •  5 જગ્યાઓ
  • પગાર : દર મહિને [IDA- N-5:25000-90000sp

FAQ

NSFDC Recruitment દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

NSFDC Recruitment દ્વારા 07 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે

NSFDC ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે

NSFDC 2022 ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2022 છે

NSFDC ભરતી ઓફીશીયલ વેબસાઇટ કઇ છે

NSFDC ભરતી ઓફીશીયલ વેબસાઇટ www.nsfdc.nic.in છે

3 thoughts on “NSFDC Recruitment 2022 : સામાજિક ન્યાય મંત્રાલય ભારત સરકારમાં સ્નાતકો માટે નોકરીની સુવર્ણ તક, જાણો તમામ વિગત”

Leave a Comment