fbpx

EXIM Bank Recruitment 2022: ઓફિસરની 19 જગ્યાઓ માટે અરજી કરો, જાણો લાયકાત અને પગાર અહિંથી

EXIM Bank Recruitment 2022: નિકાસ-આયાત બેંક ઓફ ઇન્ડિયાએ ભરતીની ઓફીશીયલ નોટીફીકેશન બહાર પાડી છે, જેમાં ઉમેદવારોને ૧૧ માસ કરાર આધારરીત ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે.  લાયકત અને રસ ધરાવતા ઉમેદવારો બેંકની અધિકૃત વેબસાઇટ www.eximbankindia.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. ઓફીશીયલ નોટીફેકેશન મુજબ, અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓગસ્ટ 2022 છે.

22 જુલાઈ, 2022 થી ઓનલાઇન અરજી શરૂ થઈ છે. આ ભરતી મારફત દ્વારા કુલ 19 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરતા પહેલા, ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે તેઓ છેલ્લી તારીખ સુધી સંબંધિત પોસ્ટ માટે લાયકાત અને યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરે છે.

EXIM Bank Recruitment 2022 Notification

EXIM Bank Recruitment 2022: રસ ધરાવતા ઉમેદવારો બેંકની અધિકૃત વેબસાઇટ www.eximbankindia.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 19 જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો

EXIM Bank Recruitment 2022 Apply online

EXIM Bank દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 06 ઓગસ્ટ 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

EXIM Bank Recruitment 2022 Overview

BankExim Bank
જાહેરાત ક્રમાંકHRM/OC/2022-23/02
કુલ જગ્યાઓ19
પોસ્ટનું નામવિવિધ
જોબ સ્થાનભારત
અરજીની પ્રક્રિયાઓનલાઈન
પસંદગી પ્રકિયાઇન્ટરવ્યુ
છેલ્લી તારીખ06-08-2022
ઓફિસિયલ વેબસાઈટwww.eximbankindia.in
EXIM Bank Recruitment 2022 Overview

EXIM Bank Recruitment 2022 Important Date

  • ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 02 જુલાઈ 2022
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 06 ઓગસ્ટ 2022

Also Read : HDFC Bank Recruitment 2022 । કુલ 12252 વિવિધ જગ્યાઓ પર બમ્પર ભરતી,

EXIM Bank Recruitment 2022 Post Details

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની સંખ્યા

  • OC -બિઝનેસ ડેવલપમેન્ટ હેડ: 01 જગ્યા
  • OC – બિઝનેસ ડેવલપમેન્ટ: 02 જગ્યા
  • OC – ​​ક્રેડિટ હેડ: 01 જગ્યા
  • OC – ​​ક્રેડિટ: 03 જગ્યાઓ
  • OC – ​​ક્રેડિટ એડમિનિસ્ટ્રેશન: 02 જગ્યાઓ
  • OC – ​​ઓપરેશન હેડ: 01 જગ્યા
  • OC – ​​ઓપરેશન્સ: 08 જગ્યાઓ
  • oC – ક્રેડિટ કંટ્રોલ: 01 જગ્યા
EXIM Bank Recruitment 2022
EXIM Bank Recruitment 2022

EXIM Bank Recruitment 2022 Educational Qualification

  • OC -બિઝનેસ ડેવલપમેન્ટ હેડ: MBA/PGDBA, માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી ફાઇનાન્સ/માર્કેટિંગમાં વિષય સાથે અથવા ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) પાસ.
  • OC – બિઝનેસ ડેવલપમેન્ટ: MBA/PGDBA, માન્ય યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સ/માર્કેટિંગ વિષય સાથે.
  • OC – ક્રેડિટ હેડ: MBA/PGDBA, માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી ફાઇનાન્સ/એકાઉન્ટિંગના વિષય સાથે અથવા ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI)માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) પાસ

EXIM Bank Recruitment 2022 Selection Process

  • બેંકની મેનપાવર જરૂરિયાતો અનુસાર ખાલી જગ્યાઓ કામચલાઉ છે. પસંદગી અરજીઓની સ્ક્રીનીંગ અને શોર્ટલિસ્ટિંગ દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ વ્યક્તિગત ઇન્ટરવ્યુ કરવામાં આવશે.

Also Read : National Scheduled Castes Finance and Development Corporation Recruitment

EXIM Bank Recruitment 2022 Age Limit

  • OC -બિઝનેસ ડેવલપમેન્ટ હેડ: 55 વર્ષ
  • OC – ​​વ્યવસાય વિકાસ: 45 વર્ષ
  • OC – ​​ક્રેડિટ હેડ: 55 વર્ષ
  • OC – ​​ક્રેડિટ: 45 વર્ષ
  • OC – ​​ક્રેડિટ એડમિનિસ્ટ્રેશન: 45 વર્ષ
  • OC – ​​ઓપરેશન હેડ: 55 વર્ષ
  • OC – ​​ઓપરેશન્સ: 45 વર્ષ
  • oC – ક્રેડિટ કંટ્રોલ: 45 વર્ષ

How to Apply EXIM Bank Recruitment 2022

લાયક ઉમેદવારો 06 ઑગસ્ટ 2022 પહેલાં EXIM ની અધિકૃત વેબસાઇટ eximbankindia.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. નોંધણીની પ્રક્રિયા ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તમામ ફરજિયાત માહિતી ફીલ્ડ ભરવામાં આવે અને એક યુનિક રજીસ્ટ્રેશન નંબર જનરેટ કરવામાં આવે. વધુ વિગતો માટે, ઉપર શેર કરેલ ઓફીશીયલ નોટીફીકેશન વાંચો.

સરકારી ભરતી અંગેના  અપડેટ્સ માટે, અમારી Telegram Channel સાથે જોડાઓ અથવા freejobbuzz.com પર નવી સરકારી પરીક્ષાઓ અને પરિણામોના સમાચારો વિશે જાણો.

FAQ

EXIM Recruitment દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

EXIM Recruitment દ્વારા 19 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે

EXIM ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે

EXIM 2022 ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 06 ઓગ્સ્ટ 2022 છે

EXIM ભરતી ઓફીશીયલ વેબસાઇટ કઇ છે

EXIM ભરતી ઓફીશીયલ વેબસાઇટ eximbankindia.in છે

Leave a Comment