fbpx

Gujarat Law University Recruitment 2022: સિનીયર કલાર્કની જગ્યા માટે Walk in Interview, જાણો તમામ વિગત…

Gujarat Law University Recruitment 2022: ગુજરાત લો યુનિવર્સીટી સિનીયર કલાર્કની ખાલી જગ્યા ભરવા ઓફીશીયલ નોટીફીકેશન બહાર પાડી છે, જેમાં ઉમેદવારોને ૧૧ માસ કરાર આધારીત સિનીયર કલાર્કની જગ્યા માટે અરજી કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે.  લાયકત અને રસ ધરાવતા ઉમેદવારો યુનિવર્સીટીની અધિકૃત વેબસાઇટ https://gnlu.ac.in/ દ્વારા વધુ માહિતી જાણી શકે છે. ઓફીશીયલ નોટીફેકેશન મુજબ, Walk in Interviewની તારીખ 10 ઓગસ્ટ 2022 છે.

03 ઓગસ્ટ, 2022 ના રોજ યુનિવર્સીટી દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. આ ભરતી મારફત દ્વારા સિનિયર કલાર્કની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરતા પહેલા, ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે તેઓ છેલ્લી તારીખ સુધી સંબંધિત પોસ્ટ માટે લાયકાત અને યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરે છે.

GNLU Recruitment Notification

Gujarat Law University Recruitment 2022: રસ ધરાવતા લાયક ઉમેદવારો યુનિવર્સીટીની અધિકૃત વેબસાઇટ https://gnlu.ac.in/ દ્વારા વિગતો મેળવી Walk in Interview માટે હાજર રહી શકે છે.  આ ભરતી અભિયાન દ્વારા સિનીયર કલાર્કની માસિક 25000/- ના પગારથી ભરતી કરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો

Gujarat Law University Recruitment 2022 Interview

GNLU દ્વારા સિનીયર કલાર્કની જગ્યા માટે જે ભરતી બહાર પાડવમાં આવી છે તે માટે તા. 10 ઓગસ્ટ 2022 ના રોજ Gujarat National Law University, Attalika Avenue, Knowledge Corridor, Koba, Gandhinagar 382426, ખાતે રૂબરૂ અસલ અને સ્વપ્રમાણીત પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. Walk in Interview ની માહિતી આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે.

Also Read : NSFDC Recruitment 2022 

GNLU Recruitment 2022 Overview

યુનિવર્સિટીGujarat Law University
જાહેરાત ક્રમાંકGNLU/AD/FP-012/2022
પોસ્ટનું નામસિનીયર કલાર્ક
જોબ સ્થાનગુજરાત
અરજીની પ્રક્રિયાWalk in Interview
પસંદગી પ્રકિયાઇન્ટરવ્યુ
વોક ઇન ઇન્ટરવ્યુની તારીખ10-08-2022
ઓફિસિયલ વેબસાઈટhttps://gnlu.ac.in
Gujarat Law University Recruitment 2022 Overview

Gujarat Law University Recruitment 2022 Educational Qualification

  • કોઇપણ માન્ય યુનિવર્સીટી ખાતે થી સ્નાતકની ડીગ્રી
  • યુનિવર્સીટી ખાતે અથવા ઉચ્ચ શૈક્ષણિક સંથા ખાતે અથવા રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ત્રણ વર્ષની કામગીરીનો અનુભવ
  • કોમ્પ્યુટર અંગેની જાણકારી હોવી જરૂરી સાથે MS OFFICE અને અન્ય પ્રોગામ ની આવડત અને પ્રભુત્વતા જરૂરી

Gujarat Law University Recruitment 2022 Selection Process

યુનિવર્સીટી ખાતે સિનિયર કલાર્કની જગ્યાઓ તદ્દ્ન હંગામી અને ૧૧ માસ કરાર આધારીત પસંદગી કરવામાં આવશે. તા. 10 ઓગસ્ટ 2022 ના રોજ યુનિવર્સીટીના કાર્યાલય ખાતે Walk in Interview માટે હાજર રહેવાનું રહેશે. હાજર રહેનાર તમામનું વ્યક્તિગત ઇન્ટરવ્યુ કરવામાં આવશે.

Also Read : HDFC Bank Recruitment 2022 । કુલ 12252 વિવિધ જગ્યાઓ પર બમ્પર ભરતી

Gujarat Law University Recruitment 2022
Gujarat Law University Recruitment 2022

Walk in interview ના દિવસે સાથે રાખવાના પ્રમાણપત્રોની યાદી

  • અરજી
  • બાયોડેટા
  • ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટ
  • સ્નાતકની માર્ક્શીટ
  • અનુસ્નાતકની માર્ક્શીટ (જો હોય તો)
  • અનુભવનુ પ્રમાણપત્ર
  • ડીગ્રી સર્ટીફીકેટ
  • કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો-1
  • ઓળખાણ અંગેનો પુરાવો (આધાર કાર્ડ અથવા ચૂટણીકાર્ડ)
  • અન્ય કોઇ પ્રમાણપત્ર (જો હોય તો)

GNLU Recruitment Interview Date and time

  • તારીખ 10 ઓગસ્ટ 2022 સવારે 10:00 કલાકે
  • સરનામું : The Registrar, Gujarat National Law University, Attalika Avenue, Knowledge Corridor, Koba, Gandhinagar 382426, Gujarat (INDIA)

Gujarat Law Universityના સંપર્કની વિગત / હેલ્પ લાઇન

  • Tele : +91 (79) 2327 6611/12

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Gujarat Law University Recruitment કઇ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

Gujarat Law University Recruitment દ્વારા સિનીયર કલાર્કની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે

Gujarat Law University ભરતી માટે Walk in Interview ની તારીખ કઇ છે

Gujarat Law University ભરતી માટે Walk in Interview ની તારીખ 10 ઓગ્સ્ટ 2022 છે

Gujarat Law University ભરતી માટે ઓફીશીયલ વેબસાઇટ કઇ છે

Gujarat Law University ભરતી માટે ઓફીશીયલ વેબસાઇટ https://gnlu.ac.in/ છે

Leave a Comment