fbpx

RCFL Recruitment 2022 : એપ્રેન્ટીસની 396 જગ્યાઓ | ITI થી ગ્રેજ્યુએટને કેન્દ્ર સરકારની આ ભરતીમાં મોટી તક

RCFL Recruitment 2022: રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, RCFL ટ્રેડ, ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14/08/2022 છે. આ નોકરી(Government job) જાહેરાતની અરજી માટે 1 અઠવાડિયાથી ઓછો સમય બાકી હોવાથી (Job Recruitment) આ જગ્યાઓ માટે રસ ધરાવતા લાયક ઉમેદવારોએ શક્ય તેટલી વહેલી તકે ઓફીશીયલ વેબસાઇટ rcfltd.com પર જઈને તમને અનુકુળ જગ્યા માટે અરજી કરી શકો છો.

આ ભરતીની જાહેરાત દ્વારા કુલ 396 જગ્યાઓ ભરવાની છે. જેમાં ટ્રેડ એપ્રેન્ટીસની 136 જગ્યાઓ, (Apply for Job)ટેકનીકલની 110 અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસની 150 જગ્યાઓનો સમાવેશ થાય છે. સંબંધિત જગ્યાઓની વિગતવાર ખાલી જગ્યાની વિગતો ઓફીશીયલ નોટીફીકેશનમાં ઉપલબ્ધ છે.

RCFL Recruitment 2022 Notification

RCFL Recruitment 2022: રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ http://www.rcfltd.com દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 396 જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો

RCFL Recruitment 2022 Apply Online

Rashtriya Chemicals and Fertilizers Limited દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 14 ઓગસ્ટ 2022 ના સાંજના 05:00 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો

RCFL Recruitment 2022 Overview

સંસ્થા                           Rashtriya Chemicals and Fertilizers Limited
કુલ ખાલી જગ્યા396
પોસ્ટનું નામવિવિધ એપ્રેન્ટીસ
એપ્લિકેશન મોડઓનલાઇન
ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ30 જુલાઇ 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ25 ઓગસ્ટ 2022
ઓફીશીયલ વેબસાઈટhttp:// www.rcfltd.com
RCFL Recruitment 2022 Overview

Also Read : HDFC Bank Recruitment 2022 । કુલ 12252 વિવિધ જગ્યાઓ પર બમ્પર ભરતી

કોણ અરજી કરી શકે છે?

10 અને 12 પાસ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો ટ્રેડ ટેકનિકલ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી કરી શકે છે. જગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત વિશે વધુ જાણકારી નોટોફિકેશન PDFમાં ઉપલબ્ધ છે.

RCFL Recruitment 2022
RCFL Recruitment 2022

RCFL Recruitment 2022 How to Apply

  • સ્ટેપ :૧ : રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ ની ઓફીશીયલ વેબસાઇટની મુલાકાત લો
  • સ્ટેપ :૨ : “RECRUITMENT” મેનુમાં જઇ “ENGAGEMENT OF APPRENTICES – 2022” ઉપર ક્લિક કરો
  • સ્ટેપ :3 : અરજી કરતા પહેલા જાહેરતામાં આપેલ વિગતો તેમજ જરૂરી સૂચનો અને શરતો ધ્યાંપૂર્વક વાંચી લો

Also Read : GSBTM Recruitment 2022: ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન દ્વારા મેનેજર સહિત કલાર્કની ભરતી

  • સ્ટેપ :૪ : ત્યાબાદ ” I Accept” અને  “Apply Online”  બટન પર ક્લિક કરી અરજી ફોર્મ ભરો
  • સ્ટેપ :૫ : ઉમેદવાર દ્વારા પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો વધુંમાં 75 KB થી વધુ ન હોય અને 25 KB ઓછી હોવી ન જોઇએ
  • સ્ટેપ :૬ : સંપૂર્ણ ફોર્મ ભરાઇ ગયા બાદ Save/Submit બટન ઉપર ક્લિક કરો
  • સ્ટેપ :૭ : ત્યારબાદ ભવિષ્યમાં ઉપયોગ સારૂ રજીસ્ટ્રેશન અને અરજી Print કરી તમારી પાસે રાખો

REGISTRATION માટેના PORTALS:

  • ટ્રેડ એપ્રેન્ટિસશીપ માટે ઉમેદવારોએ નીચે આપેલ લીંક મારફત રજીસ્ટ્રેશન કરી શકશે

 http://apprenticeshipindia.org/candidate-registration

  • ટેક્નિશિયન એપ્રેન્ટિસ માટે ઉમેદવારોએ નીચે આપેલ લીંક મારફત રજીસ્ટ્રેશન કરી શકશે https://www.mhrdnats.gov.in 

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

RCFL Recruitment 2022 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ http://www.rcfltd.com દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે

RCFL Recruitment 2022 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

RCFL Recruitment 2022 અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2022 છે

RCFL Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

RCFL Recruitment 2022 માટે મેરીટ આધારીત પસંદગી કરવામાં આવશે.

2 thoughts on “RCFL Recruitment 2022 : એપ્રેન્ટીસની 396 જગ્યાઓ | ITI થી ગ્રેજ્યુએટને કેન્દ્ર સરકારની આ ભરતીમાં મોટી તક”

Leave a Comment