fbpx

ICG Recruitment 2022: ICGમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, જનરલ ડ્યુટી, અને લો એન્ટ્રી જેવી વિવિધ જગ્યાઓ પર આવી ભરતી

ICG Recruitment 2022: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં વિવિધ પોસ્ટ માટે મહિલા અને ઉમેદવારોને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ગ્રુપ ‘એ’) તરીકે ભરતી કરવામાં (Jobs) આવનાર છે.

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં વિવિધ પોસ્ટ માટે મહિલા અને ઉમેદવારોને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (ગ્રુપ ‘એ’) તરીકે ભરતી કરવામાં (Jobs) આવનાર છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફીશીયલ જાહેરાત ક્રમાંક 02/2023 થી જનરલ ડ્યુટી (GD), કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ (SSA) અને ટેકનિકલ અને લો એન્ટ્રી માટે 71 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે.. ICG 17 ઓગસ્ટ 2022 થી ઉપરોક્ત જગ્યાઓ માટે અરજીઓ મંગાવવાનું શરૂ કરશે. યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો 07 સપ્ટેમ્બર 2022 સુધીમાં ઓફીશીયલ વેબસાઇટ એટલે કે joinindiancoastguard.gov.inપર તેમની અરજી કરી શકશે.

ICG Recruitment 2022 Notification

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ joinindiancoastguard.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 71 જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો

ICG Recruitment 2022 Apply Online

Indian Coast Guard દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 07 સપ્ટેમ્બર 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો

ICG Recruitment 2022 Overview

સંસ્થા                           Indian Coast Guard (Ministry of Defence)
કુલ ખાલી જગ્યા71
પોસ્ટનું નામવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઇન
ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ17 ઓગસ્ટ 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ25 સપ્ટેમ્બર 2022
ઓફીશીયલ વેબસાઈટhttps://joinindiancoastguard.cdac.in/
ICG Recruitment 2022 Overview

ICG Recruitment 2022 Post Name

નીચે દર્શાવેલ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

  • જનરલ ડ્યુટી – 50 પોસ્ટ
  • ટેક (એન્જીનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક) – 20 પોસ્ટ
  • લો – 1 પોસ્ટ

Also Read : RCFL Recruitment 2022 : એપ્રેન્ટીસની 396 જગ્યાઓ

ICG Recruitment 2022 Salary

  • આસિસ્ટન્ટ કમાન્ડન્ટ- રૂ. 56,100.00
  • ડેપ્યુટી કમાન્ડન્ટ- રૂ. 67,700.00
  • કમાન્ડન્ટ (જેજી)- રૂ. 78,800.00
  • કમાન્ડન્ટ- રૂ. 1,18,500.00
  • ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ- રૂ. 1,31,100.00
  • ઇન્સ્પેક્ટર જનરલ- રૂ. 1,44,200.00
  • એડિશનલ ડાયરેક્ટર જનરલ- રૂ. 1,82,200.00
  • ડાયરેક્ટર જનરલ- રૂ. 2,05,400.00
ICG Recruitment 2022
ICG Recruitment 2022

ICG Recruitment 2022 Educational Qualification

  • જનરલ ડ્યુટી – ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 60% કુલ ગુણ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ગણિત અને ફિઝીક્સ 10+2+3 ના Intermediate અથવા ધોરણ 12માં ગણિત અને ફિઝીક્સમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે પાસ થયેલ હોવું જરૂરી
  • કોમર્શિયલ પાઇલોટ લાઇસન્સ – ધોરણ-12 સાયન્સમાં ગણિત અને ફિઝીક્સ સાથે ઓછામાં ઓછા 55% ગુણ સાથે પાસ. ડિપ્લોમા પાસ કરનારા ઉમેદવારો પણ અરજી કરવા પાત્ર છે,  જો કે તેઓ ફિઝીક્સ અને ગણિત સાથે ડિપ્લોમામાં કુલ 55% ગુણ સાથે ડીપ્લોમા પૂર્ણ કરેલો હોવો જોઇએ.
  • ટેક્નિકલ (મેકેનિકલ) – Naval Architecture અથવા Mechanical અથવા મેરિન અથવા ઓટોમોટિવ અથવા મેકેટ્રોનિક્સ અથવા ઔદ્યોગિક અને ઉત્પાદન અથવા મેટલર્જી અથવા ડિઝાઇન અથવા એરોનોટિકલ અથવા એરોસ્પેસમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની ઇજનેરની ડિગ્રી.
  • ટેક્નિકલ (ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ)- ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા ટેલિકમ્યુનિકેશન અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન અથવા પાવર એન્જિનિયરિંગ અથવા પાવર ઇલેક્ટ્રોનિક્સમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે એન્જિનિયરિંગની ડિગ્રી.
  • લો એન્ટ્રી – ઓછામાં ઓછા 60% કુલ ગુણ સાથે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી લો (કાયદા) ની ડિગ્રી.

Also Read : Career Tips : Career in Jewelry designing: 10 પાસ માટે આ ફિલ્ડમાં કારકિર્દીની અપાર તકો

ICG Recruitment 2022 Age limit

  • જીડી – 01 જુલાઈ 1997 થી 30 જૂન 2001ની વચ્ચે જન્મ (બંને તારીખો સહિત)
  • કોમર્શિયલ પાયલોટ લાયસન્સ (એસએસએ) – જન્મ 01 જુલાઈ 1997 થી 30 જૂન 2003 ની વચ્ચે (બંને તારીખો સહિત)
  • ટેક્નિકલ – 01 જુલાઈ 1997થી 30 જૂન 2001ની વચ્ચે જન્મ (બંને તારીખો સહિત)
  • લો એન્ટ્રી – 01 જુલાઈ 1993 થી 30 જૂન 2001ની વચ્ચે જન્મ (બંને તારીખો સહિત)

Indian Coast Guard Recruitment Important Date

  • અરજી કરવાની પ્રારંભિક તારીખ – 17 ઓગસ્ટ, 2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ – 7 સપ્ટેમ્બર, 2022

ICG Recruitment 2022 Selection Process

  • સ્ટેપ 1 – સીજીસીએટી
  • સ્ટેપ 2 – પ્રીલિમીનરી સિલેક્શન બોર્ડ
  • સ્ટેપ 3 – Final સિલેક્શન બોર્ડ
  • સ્ટેપ 4 – મેડિકલ Examination
  • સ્ટેપ 5 – ઇન્ડક્શન

ICG Recruitment 2022 application Fees

  • રૂ. 250/- સમાન્ય ઉમેદવાર માટે
  • એસસી/એસટી ઉમેદવારો માટે કોઈ ફી નહીં

ICG Recruitment 2022 How To Apply

  • ઓફીશીયલ વેબસાઇટ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતીની વેબસાઇટ પર જાઓ https://joinindiancoastguard.cdac.in
  • Join ICG as a officers બટન ઉપર ક્લિક કરો
  • એપ્લીકેશન ફોર્મમાં માગ્યા મુજબની તમારી વિગતોને દાખલ કરો
  • અરજીની ફીની ચૂકવણી કરો
  • તમારી એપ્લિકેશન ફાઇનલ સબમિટ કરી તેની પ્રિન્ટ મેળવી લો

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

ICG Recruitment 2022 ની ઓફીસર્સની ભરતી માટે અરજી ઓનલાઇન ક્યારથી શરૂ થશે.

ICG Recruitment 2022 ની ઓફીસર્સની ભરતી માટે અરજી ઓનલાઇન 17 ઓગસ્ટ 2022થી શરૂ થશે.

ICG Recruitment 2022 ની ઓફીસર્સની કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

ICG Recruitment 2022 ની ઓફીસર્સની 71 ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

ICG Recruitment 2022 ની ઓફીસર્સની ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ કઇ છે.  

ICG Recruitment 2022 ની ઓફીસર્સની ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છેલ્લી તારીખ 07 સપ્ટેમ્બર 2022 છે.

1 thought on “ICG Recruitment 2022: ICGમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, જનરલ ડ્યુટી, અને લો એન્ટ્રી જેવી વિવિધ જગ્યાઓ પર આવી ભરતી”

Leave a Comment