GSRTC Mehsana Recruitment 2022 : 10 અને 12 પાસ તેમજ ITI પાસ માટે ભરતી

GSRTC Mehsana Recruitment 2022:ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મહેસાણા ડીવીઝન માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવામાં આવશે.  જેમાં ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકાર ની પોસ્ટ માટે એપ્રેન્ટીસ હેઠળ ભરતી કરવામાં આવશે. આ જાહેરાત માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2022 છે રસ ધરવતા લાયક ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.  આ આર્ટીકલની મદદથી તમે વધુ વિગતો જાણી શકો છો જેમ કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી વગેરે જાણી શકો છો.

06 ઓગસ્ટ, 2022 થી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે. આ ભરતી મારફત એપ્રેન્ટીસની વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરતા પહેલા, ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે તેઓ છેલ્લી તારીખ સુધી સંબંધિત પોસ્ટ માટે લાયકાત અને યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરે છે.

GSRTC Mehsana Recruitment 2022 Notification

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ https://www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી વિભાગીય કચેરી ગાયત્રી મંદીર રોડ વહીવટી શાખા, મુ મહેસાણા ખાતેથી જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી 18/08/2022 સુધીના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી,શૈક્ષણિક લાયકાત અંગેના તમામ પુરાવાઓની પ્રમાણીત નકલ સહિત અરજી પત્રક તા. 20/08/2022 સુધીમાં જમાં કરાવવાનું રહેશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ જાહેરાત મારફત વધુ વિગતો જાણી શકો છો

GSRTC Mehsana Recruitment 2022 Overview

સત્તાવાર વિભાગગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટએપ્રેન્ટીસ
પોસ્ટ નું નામડીઝલ મેકેનિક, વેલ્ડર
અરજી કરવાનો મોડઓફલાઈન
નોકરીનું સ્થાનમહેસાણા
છેલ્લી તારીખ20/08/2022
રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટWWW.APPRENTICESHIPINDIA.ORG
GSRTC Mehsana Recruitment 2022 Overview

GSRTC Mehsana Recruitment 2022 વિવિધ જગ્યાઓના નામ:

આ ભરતી દ્વારા વિવિધ જગ્યાઓ એપ્રેન્ટ્રીસની વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં

  •  ડીઝલ મિકેનિક
  •  ઈલેક્ટ્રીસિયન
  • વેલ્ડર
  • કોમ્પ્યુટર માટે COPA

 તેમજ એડવાન્સ ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક વગેરે નો સમાવેશ થાય છે.

Also Read : NSFDC Recruitment 2022 : સામાજિક ન્યાય મંત્રાલય ભારત સરકાર

GSRTC Mehsana Recruitment 2022
GSRTC Mehsana Recruitment 2022

GSRTC Mehsana Recruitment માટે લાયકાત:

  • આ ભરતી માટે ધોરણ ૧૦ કે ધોરણ ૧૨ પાસ પછી જગ્યાને અનુરૂપ ITIનો બે વર્ષનો કોર્ષ અથવા પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ
  • COPA માટે ના ઉમેદવારે ૧૦ કે ૧૨ પાસ પછી COPA ની ITI ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • વધુ માહિતી માટે ઓફીશીયલ વેબસાઈટ નો ઉપયોગ કરવો.

Also Read : GSBTM Recruitment 2022

મહત્વપૂર્ણ તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ: 06 ઑગસ્ટ 2022
  • GSRTC મહેસાણા ખાતેથી અરજી પત્રક મેળવવાની છેલ્લી તારીખ: 20 ઑગસ્ટ 2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 20મી ઓગસ્ટ 2022

GSRTC Mehsana Recruitment અરજી કેવી રીતે કરવી:

આ ભરતીની જાહેરાત માટે નીચે પ્રમાણે ના સ્ટેપ થી તમે અરજી કરી શકો છો .

  • સો પ્રથમ તમે સત્તાવાર વેબસાઈટ WWW.APPRENTICESHIPINDIA.ORG પર જાઓ.
  • તમારી જરૂરી પ્રાથમિક વિગતોથી રજીસ્ટ્રેશન કરો
  • ત્યારબાદ તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી વિભાગીય કચેરી ગાયત્રી મંદીર રોડ વહીવટી શાખા, મુ મહેસાણા ખાતેથી જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી 18/08/2022 સુધીના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી,શૈક્ષણિક લાયકાત અંગેના તમામ પુરાવાઓની પ્રમાણીત નકલ સહિત અરજી પત્રક તા. 20/08/2022 સુધીમાં મોકલી આપો.

FAQ વારંવાર પૂછાતા પ્રશ્નો

GSRTC Mehsana Recruitment ની અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે.

GSRTC Mehsana Recruitment ની અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2022 છે.

GSRTC Mehsana Recruitment ની અરજી મેળવવાનું સરનામું જણાવો

GSRTC Mehsana Recruitment ની અરજી મેળવવાનું સરનામું એસ.ટી વિભાગીય કચેરી ગાયત્રી મંદીર રોડ વહીવટી શાખા, મુ મહેસાણા

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટેની વેબસાઇટ કઇ છે.

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટેની વેબસાઇટ કઇ WWW.APPRENTICESHIPINDIA.ORG છે.

Leave a Comment