fbpx

India Post 98083 Post Recruitment: પોસ્ટ વિભાગમાં ભારત સરકારે મંજુર કરી 98,083 જગ્યાઓ

India Post 98083 Post Recruitment: તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પોસ્ટ વિભાગમાં દેશના કુલ 23 સર્કલમાં Postman, MTS અને Mailguard સહિત ની કુલ 98,083 ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની મંજૂરી આપી છે. જેમાં ગુજરાત સર્કલ માં પણ ઉપરોક્ત દર્શાવેલ ત્રણેય જગ્યાઓ પર ખૂબ મોટી સંખ્યામાં ભરતી થશે. ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા વર્ષ 2022ની સૌથી મોટી ભરતી છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો સદર ભરતીની અરજી માટે નિઓયમિત અમારી વેબસાઇટ અને ઓફીશીયલ નોટીફીકેશન જોવા માટે indiapost.gov.in જોવા સલાહ આપવામાં આવે છે. પોસ્ટ વિભાગ દ્વારા ઓફીશીયલ નોટીફીકેશન પ્રસિધ્ધ કર્યેથી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા તેમજ ભરતી સંબંધિત અન્ય વિગતો જાણી શકાશે.

India Post 98083 Post Recruitment Vacancy

  • Postman                    : 59099 posts
  • Mailguard                  : 1445 posts
  • Multi-Tasking(MTS) : 37539 posts

Total :                : 98038 posts

Name of the Circle and Name of the Post

 Post Name and Circle wise Vacancy: Postman

  • AP Circle: 2289 posts
  • Assam: 934 posts
  • Bihar Circle: 1851 posts
  • Chhattisgarh Circle: 613 posts
  • Delhi Circle: 2903 posts
  • Gujarat Circle: 4524 posts
  • Haryana Circle: 1043 posts
  • H.P. Circle: 423 posts
  • J &K Circle: 395 posts
  • Jharkhand Circle: 889 posts
  • Karnataka Circle: 3887 posts
  • Kerala Circle: 2930 posts
  • M.P. Circle: 2062 posts
  • Maharashtra Circle: 9884 posts
  • NE Circle: 581 posts
  • Odisha Circle: 1352 posts
  • Punjab Circle: 1824 posts
  • Rajasthan Circle: 2135 posts
  • Tamil Nadu Circle: 6130 posts
  • Telangana Circle: 1553 posts
  • Uttarakhand Circle: 674 posts
  • U.P. Circle: 4992 posts
  • West Bengal Circle: 5231 posts

Also Read : Career in Jewelry designing: 10 પાસ માટે આ ફિલ્ડમાં કારકિર્દીની અપાર તકો, દેશ-વિદેશમાં પણ ભારે માંગ

 Post Name and Circle wise Vacancy: Mailguard

  • AP Circle: 108 posts
  • Assam:  73 posts
  • Bihar Circle: 95 posts
  • Chhattisgarh Circle: 16 posts
  • Delhi Circle: 20 posts
  • Gujarat Circle: 74 posts
  • Haryana Circle: 24 posts
  • H.P. Circle: 07 posts
  • J &K Circle: 0 posts
  • Jharkhand Circle: 14 posts
  • Karnataka Circle: 90posts
  • Kerala Circle: 74 posts
  • M.P. Circle: 52 posts
  • Maharashtra Circle: 147 posts
  • NE Circle: 0 posts
  • Odisha Circle: 70 posts
  • Punjab Circle:  29 posts
  • Rajasthan Circle: 63 posts
  • Tamil Nadu Circle: 128 posts
  • Telangana Circle: 82 posts
  • Uttarakhand Circle: 08 posts
  • U.P. Circle: 116 posts
  • West Bengal Circle: 155 posts
India Post 98083 Post Recruitment
India Post 98083 Post Recruitment

 Post Name and Circle wise Vacancy : MTS

  • AP Circle: 1166 posts
  • Assam:  747 posts
  • Bihar Circle: 1956 posts
  • Chhattisgarh Circle: 346 posts
  • Delhi Circle: 2667 posts
  • Gujarat Circle: 2530 posts
  • Haryana Circle: 818 posts
  • H.P. Circle: 383 posts
  • J &K Circle: 401 posts
  • Jharkhand Circle: 600 posts
  • Karnataka Circle: 1754 posts
  • Kerala Circle: 1424 posts
  • M.P. Circle: 1268 posts
  • Maharashtra Circle: 5478 posts
  • NE Circle: 358 posts
  • Odisha Circle: 881 posts
  • Punjab Circle: 1178 posts
  • Rajasthan Circle: 1336 posts
  • Tamil Nadu Circle: 3316 posts
  • Telangana Circle: 878 posts
  • Uttarakhand Circle: 399 posts
  • U.P. Circle: 3911 posts
  • West Bengal Circle: 3744 posts

Also Read : ICG Recruitment 2022:

India Post 98083 Post Recruitment Educational Qualification

ભારતીય ટપાલ વિભાગની ભરતી માટે લઘુત્તમ પાત્રતા/લાયકાત માન્ય બોર્ડ ખાતેથી ધોરણ 10 પાસ થયેલ હોવું જરૂરી છે. દરેક ખાલી જગ્યા માટેની જરૂરિયાત અલગ-અલગ હોવાથી, ઉમેદવારોને જે તે ખાલી જગ્યા માટે અરજી કરતા પહેલા ઓફીશીયલ નોટીફીકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે

India Post 98083 Post Recruitment Age Limit

ભારતીય ટપાલ વિભાગની ઉપરોક્ત ત્રણેય જગ્યાઓની ભરતી માટે ઉમર 18 થી 32 વર્ષ હોવી જોઇએ.

India Post 98083 Post Recruitment: આ રીતે Apply કરો

  • સૌ પ્રથમ ભારતીય પોસ્ટની ઓફીશીયલ વેબસાઇટ indiapost.gov.in ની મુલાકાત લો.
  • હોમ પેજ ઉપર આપેલ Recruitment ટેબ ઉપર ક્લિક કરો
  • તમારે જે જ્ગ્યા માટે ફોર્મ ભરવાનું છે તેની ઉપર ક્લિક કરો અને તેની સામે આપેલ વિગતો ધ્યાનથી વાચો.
  • રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ માંગ્યા મુજબની વિગતોથી અરજી ફોર્મ ભરો
  • સંપૂર્ણ ફોર્મ ભરાઇ ગયા બાદ બરાબર ધ્યાનથી વિગત જોઇ ફોર્મ સબમીટ કરો અને ફી ભરો
  • તમારૂ અરજી ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિંટ આઉટ મેળવી ભવિષ્યના ઉપયોગ સારૂ સાચવી રાખો

4 thoughts on “India Post 98083 Post Recruitment: પોસ્ટ વિભાગમાં ભારત સરકારે મંજુર કરી 98,083 જગ્યાઓ”

Leave a Comment