fbpx

પરીક્ષા વગર ઇન્ટરવ્યુ આધારીત ભરતી PNB Recruitment 2022 |103 મેનેજર અને ઓફીસર માટેની જગ્યાઓ પર ભરતી

PNB Recruitment 2022 : પંજાબ નેશનલ બેંક ભરતી 2022 | pnbindia.in | પંજાબ નેશનલ બેંકે ઓફિસર (ફાયર-સેફ્ટી), મેનેજર (સિક્યોરિટી) ની જગ્યાઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન પ્રકાશિત કરી છે રસ ધરાવતા લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, મહત્વની તારીખો અને અન્ય ભરતી સંબંધિત વધુ માહિતી નીચે આપેલ છે. અરજી કરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશન જોવા સલાહ આપવામાં આવે છે.

103 ઓફિસર (ફાયર-સેફ્ટી), મેનેજર (સિક્યોરિટી) ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 05-ઓગસ્ટ-2022 થી શરૂ થઈ ગઈ છે. PNB ઓફિસર (ફાયર-સેફ્ટી), મેનેજર (સિક્યોરિટી) 2022 ની જગ્યાની સમરી  જે નીચે ટેબલ ફોર્મમાં આપવામાં આવી છે.

PNB Recruitment 2022 Notification

PNB Recruitment 2022: રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ https://www.pnbindia.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 103 જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો

PNB Recruitment 2022 Download form

Punjab National Bank દ્વારા મેનેજર અને ઓફિસરની જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓફલાઇન અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી ફોર્મ pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકાશે. અરજી ફક્ત રજી. પોસ્ટ એડી મારફત જ સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 30 ઓગસ્ટ 2022 ના બૅન્કના કામકાજના સમય સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો

PNB Recruitment 2022 Overview

બેંક                      Punjab National Bank
કુલ ખાલી જગ્યા103
પોસ્ટનું નામમેનેજર અને ઓફીસર
એપ્લિકેશન મોડઓફલાઇન
ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ05 ઓગસ્ટ 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓગસ્ટ 2022
ઓફીશીયલ વેબસાઈટ https://www.pnbindia.in/
PNB Recruitment 2022 Overview

Post Name:

  • ઓફિસર (ફાયર-સેફ્ટી) – 23
  • મેનેજર (સિક્યોરિટી) – 80

Also Read : ICG Recruitment 2022: ICGમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, જનરલ ડ્યુટીની ભરતી

PNB Recruitment 2022
PNB Recruitment 2022

Educational Qualification :

1. Manager Security:

  • AICTE/UGC દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી

2. Fire Safety Officer:

  • B.E.(ફાયર) નેશનલ ફાયર સર્વિસ કોલેજ (NFSC) નાગપુરમાંથી AICTE/UGC દ્વારા માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી ફાયર ટેકનોલોજી/ફાયર એન્જિનિયરિંગ/સેફ્ટી અથવા ફાયર એન્જિનિયરિંગમાં ચાર વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી (B.Tech/BE અથવા સમકક્ષ)
  • AICTE/UGC દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર કોર્સ
  • AICTE/UGC દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફાયર એન્જિનિયર્સ ઈન્ડિયા/ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફાયર એન્જિનિયરિંગ-યુકેમાંથી સ્નાતક
  • AICTE/UGC દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને નેશનલ ફાયર સર્વિસ કૉલેજ, નાગપુરમાંથી સબ-ઑફિસર કોર્સ/સ્ટેશન ઑફિસર કોર્સ ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે

Age Limit :

  • ઉંમર: 21 વર્ષ
  • વધુમાં વધુ ઉંમર: 35 વર્ષ
  • ઉંમર છૂટછાટ (વય મર્યાદા) – નિયમો અનુસાર

Application Fees :

  • સામાન્ય/ઓબીસી: રૂ. 1003/-
  • SC/ST/PWBD : રૂ. 59/-

Important Dates :

  • અરજી કરવાની તારીખ: 05-08-2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 30-08-2022

Also Read : India Post 98083 Post Recruitment

Selection Process :

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે

How to Apply  :

  • ઉમેદવારોએ નિયત કરેલ અરજી ફોર્મ ડાઉનલોડ કરી અરજી ફોર્મમા તમારી જરૂરી વિગતો ભરી તેને નીચે આપેલ સરનામા ઉપર રજી. પોસ્ટ એડી અથવા સ્પીડ પોસ્ટ મારફત મોકલવાનું રહેશે
  • “Chief Manager (Job Section), HRD Division, Punjab National Bank, Corporate Office, Plot NO 4, Sector 10, Dwarka, New Delhi- 110075”
  • અરજી સાથે તમે ભરેલ ચલણ તથા ટ્રાન્ઝેક્શન નંબર સાથે UTR નંબર, બેંકનું નામ અને ટ્રાન્ઝેક્શનની તારીખ ઓનલાઈન ફીની વિગત સામેલ રાખવી
  • તેમજ તમારી શૈક્ષણિક લાયકાતના પુરાવા અને અન્ય શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની  નકલો કવર મા મૂકી તમારૂ નામ અને સરનામું અને કવારના માથાડા ઉપર તમે જે જગ્યા માટે અરજી કરી છે તેનું નામ લખી મોકલી આપો

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

પંજાબ નેશનલ બેંકમાં મેનેજર અને ઓફીસર્સની કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

પંજાબ નેશનલ બેંકમાં મેનેજર અને ઓફીસર્સની103 ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

પંજાબ નેશનલ બેંકમાં મેનેજર અને ઓફીસર્સ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે.  

પંજાબ નેશનલ બેંકમાં મેનેજર અને ઓફીસર્સ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2022 છે.

પંજાબ નેશનલ બેંકમાં મેનેજર અને ઓફીસર્સ ભરતી માટે અરજી ફોર્મ કયા સરનામા ઉપર મોકલવાનુ છે.

પંજાબ નેશનલ બેંકમાં મેનેજર અને ઓફીસર્સ ભરતી માટે અરજી ફોર્મ નીચે જણાવેલ સરનામા ઉપર મોકલવાનુ છે.
Chief Manager (Job Section), HRD Division, Punjab National Bank, Corporate Office, Plot NO 4, Sector 10, Dwarka, New Delhi- 110075”

1 thought on “પરીક્ષા વગર ઇન્ટરવ્યુ આધારીત ભરતી PNB Recruitment 2022 |103 મેનેજર અને ઓફીસર માટેની જગ્યાઓ પર ભરતી”

Leave a Comment