fbpx

Gujarat Metro Rail Corporation Recruitment 2022| સારા પગારથી ઉચ્ચ હોદા ઉપર નોકરી । આ રીતે કરો અરજી

Gujarat Metro Rail Corporation Recruitment 2022, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જનરલ મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર /સિનિયર ડીજીએમ/સિનિયર એક્ઝિક્યુટિવ અને વગેરે જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત સંપૂર્ણ વાંચી તેનો સંદર્ભ લેવા અને લયકાત અનુસારની જગ્યા માટે અરજી જણાવવામાં આવે છે.  આ આર્ટીકલની મદદથી તમે વધુ વિગતો જાણી શકો છો જેમ કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી વગેરે જાણી શકો છો.

03 ઓગસ્ટ, 2022 થી ઓનલાઇન અરજી શરૂ થઈ છે. આ ભરતી મારફત દ્વારા કુલ 19 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરતા પહેલા, ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે તેઓ છેલ્લી તારીખ સુધી સંબંધિત પોસ્ટ માટે લાયકાત અને યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરે છે.

Gujarat Metro Rail Job Notification

Gujarat Metro Rail Corporation Recruitment 2022: રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ http://www.gujaratmetrorail.com/careers/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 12 જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો

GMRC Recruitment 2022 Apply Online

Gujarat Metro Rail Corporation દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 09 ઓગસ્ટ 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો

Gujarat Metro Rail Corporation Overview

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)
પોસ્ટનું નામજનરલ મેનેજર/ સિનિયર ડીજીએમ/ આસિસ્ટન્ટ મેનેજર/ સિનિયર એક્ઝિક્યુટિવ વગેરે
કુલ જગ્યાઓ12
અરજી કરવાની છેલ્લી તારીખ09/08/2022
અરજી મોડઓનલાઇન
ઓફીશીયલ વેબસાઈટhttps://www.gujaratmetrorail.com
Gujarat Metro Rail Overview

GMRC Post Name

  • જનરલ મેનેજર/ સિનિયર ડીજીએમ/ આસિસ્ટન્ટ મેનેજર/ સિનિયર એક્ઝિક્યુટિવ વગેરે

GMRC Educational Qualification

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે ઓફીશીયલ નોટિફિકેશન વાંચો.
Gujarat Metro Rail Corporation
Gujarat Metro Rail Corporation Recruitment 2022

Gujarat Metro Rail Corporation Selection Process

  • પસંદગી પ્રક્રિયા શોર્ટલિસ્ટ/ ઇન્ટરવ્યુ/મેરીટ પર આધારિત હશે  .
  • ઇન્ટરવ્યુ માટેનો કોલ લેટર શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને તારીખ, સમય, અને સ્થળ અંગેની જાણ કરવામાં આવશે.

Gujarat Metro Rail Corporation Age Limit

  • જનરલ મેનેજર = 55 વર્ષ.
  • વરિષ્ઠ DGM = 48 વર્ષ.
  • DGM = 45 વર્ષ.
  • મેનેજર (રોલિંગ સ્ટોક)/મેનેજર (ટ્રેક્શન)/ મેનેજર (આઈટી) = 40 વર્ષ.
  • આસિસ્ટન્ટ મેનેજર/ આસિસ્ટન્ટ મેનેજર (સિગ્નલિંગ/પીએસડી)/ આસિસ્ટન્ટ મેનેજર (આઈટી) = 32 વર્ષ.
  • વરિષ્ઠ એક્ઝિક્યુટિવ/ એક્ઝિક્યુટિવ = 28 વર્ષ.

Salary

  • જનરલ મેનેજર = રૂ. 1,20,000/- થી 2,80,000/-

વરિષ્ઠ DGM = રૂ. 80,000/- થી 2,20,000/-

  • DGM = રૂ. 70,000/- થી 2,00,000
  • મેનેજર (રોલિંગ સ્ટોક) = રૂ. 60,000/- થી 1,80,000/-
  • મેનેજર (ટ્રેક્શન) = રૂ. 60,000/- થી 1,80,000/-
  • મેનેજર (IT) = રૂ. 60,000/- થી 1,80,000/-
  • આસિસ્ટન્ટ મેનેજર = રૂ. 50,000/- થી 1,60,000/-
  • આસિસ્ટન્ટ મેનેજર (સિગ્નલિંગ/પીએસડી) = રૂ. 50,000/- થી 1,60,000/-
  • આસિસ્ટન્ટ મેનેજર (IT) = રૂ. 50,000/- થી 1,60,000/-
  • વરિષ્ઠ કાર્યકારી = રૂ. 35,000/- થી 1,10,000/-
  • એક્ઝિક્યુટિવ = રૂ. 30,000/- થી 1,20,000/-

How Apply

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.gujaratmetrorail.com દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

Gujarat Metro Rail Corporationમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

Gujarat Metro Rail Corporationમાં અરજીમાં કરવાની છેલ્લી તારીખ 09 ઓગષ્ટ 2022

Gujarat Metro Rail Corporationની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Gujarat Metro Rail Corporation Official Website https://www.gujaratmetrorail.com છે.

Gujarat Metro Rail Corporationની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

Gujarat Metro Rail Corporationની અરજી કરવાની છેલ્લી તારીખ 09 ઓગસ્ટ 2022 છે ?

1 thought on “Gujarat Metro Rail Corporation Recruitment 2022| સારા પગારથી ઉચ્ચ હોદા ઉપર નોકરી । આ રીતે કરો અરજી”

Leave a Comment