Western Railway Recruitment 2022: પશ્ચિમ રેલવે (WR) ના રેલવે રિક્રૂટમેન્ટ સેલ (RRC Recruitment 2022) એ સ્પોર્ટ્સ ક્વોટા (Sports Quota)ની વિવિધ પોસ્ટ ની ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રકાશીત કરી છે. તમે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ https://www.rrc-wr.com/ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 05 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ 04 ઓક્ટોબર 2022 છે.
Western Railway Recruitment 2022 Notification
Western Railway એ સ્પોર્ટ્સ ક્વોટા (Sports Quota)ની વિવિધ પોસ્ટ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
Western Railway Recruitment 2022 Apply Online
Western Railway એ સ્પોર્ટ્સ ક્વોટા (Sports Quota)ની વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાંચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 04 ઓક્ટોબર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
Western Railway Recruitment 2022 Highlight
ભરતી બોર્ડા | RRC Recruitment 2022 પશ્ચિમ રેલવે (WR) |
જગ્યાનું નામ | રેસલિંગ, પાવરલિફ્ટિંગ, શૂટિંગ, કબડ્ડી, જિમ્નાસ્ટિક્સ, ક્રિકેટ, બોલ બેડમિન્ટન અને હોકી |
જાહેરાત ક્રમાંક. | RRC/WR/02/2022 (Sports Quota) |
કુલ ખાલી જગ્યાઓ | 21 |
નોકરીનું પ્રકાર | રેલ્વે |
જોબ સ્થાન | પશ્ચિમ ભારત |
છેલ્લી તારીખ | 04/10/2022 |
રજીસ્ટ્રેશન મોડ | ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://www.rrc-wr.com/ |
Also Read : Airports Authority of India Recruitment 2022 |156 જગ્યાઓ પર કરશે ભરતી
Western Railway Recruitment 2022 Educational Qualification
- ધોરણ : 12 પાસ
અથવા
- કોઈપણ પ્રવાહમાં સ્નાતક છે
- અને રાષ્ટ્રીય કક્ષાએ કોઇ પણ રમત ગમત માં ભાગ લીધેલ હોવો જોઇએ

Application Fees:
- SC/ST/Ex Serviceman/Women, Minority અને EBC કેટેગરીના – રૂ।. 250/-
- જનરલ કેટેગરીના – રૂ. 500/-
Also Read : IOCL Assistant Recruitment 2022 | જગ્યાઓ પર ભરતી, જાણો સંપૂર્ણ વિગત અહિંથી
Western Railway Recruitment 2022 Selection Process
- આ ભરતી રમતગમતની સિદ્ધિઓ, શૈક્ષણિક લાયકાતોના મૂલ્યાંકન પર આધારિત હશે. જે ઉમેદવારો ટ્રાયલમાં ફિટ જણાય છે, તેમને માત્ર આગામી તબક્કા માટે જ બોલાવવામાં આવશે.
- યોગ્ય ઉમેદવારોને ટ્રાયલ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
Important Date
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 05/09/2022 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 04/10/2022 |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
Western Railway Sports Quota ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
Western Railway Sports Quota ભરતી 2022 ની છેલ્લી તારીખ 04 ઓક્ટોબર 2022 છે
Western Railway Sports Quota ભરતીમાં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ?
Western Railway Sports Quota ભરતીમાં 21 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ?
Western Railway Sports Quota ભરતીની ઓફીશીયલ વેબસાઇટ શું છે
Western Railway Sports Quota ભરતીની ઓફીશીયલ વેબસાઇટ https://www.rrc-wr.com/ છે
1 thought on “Western Railway Recruitment 2022 | રમત- ગમત વીરોને ભરતીય રેલ્વે નોકરી આપશે । જાણો તમામ વિગત અહીંથી”