fbpx

IOCL Assistant Recruitment 2022 | જગ્યાઓ પર ભરતી, જાણો સંપૂર્ણ વિગત અહિંથી @iocl.com

IOCL Assistant Recruitment 2022: Indian Oil Corporation Limited એ એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ અને ટેકનિકલ એટેન્ડન્ટ ની ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રકાશીત કરી છે. તમે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ iocl.com પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 12 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2022 છે.

IOCL Assistant Recruitment 2022 Notification pdf

Indian Oil Corporation Limited એ એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ અને ટેકનિકલ એટેન્ડન્ટ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

IOCL Assistant Recruitment 2022 Apply Online

Indian Oil Corporation Limited એ એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ અને ટેકનિકલ એટેન્ડન્ટ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

IOCL Assistant Recruitment 2022 Overview

કંપનીનું નામઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ – IOCL
જગ્યાનું નામએન્જિનિયરિંગ આસિસ્ટન્ટ અને ટેકનિકલ એટેન્ડન્ટ
કુલ જગ્યા56
જાહેરાત પ્રકાશીત થયા તારીખ12 સપ્ટેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2022
ઓફીશીયલ વેબસાઇટhttps://iocl.com/
IOCL Assistant Recruitment 2022 Overview

IOCL Assistant Recruitment 2022 Post Details

પોસ્ટનું નામનોકરીનુ રાજ્યખાલી જગ્યાઓની સંખ્યા
EA (Elec)West Bengal2
EA(Mech)West Bengal3
EA(T&I)Assam1
EA (Opr)Uttar Pradesh1
EA(T&I)Uttar Pradesh1
EA (Opr)Bihar2
EA (T&I)Punjab1
EA(Mech)Uttar Pradesh1
EA (Elec)Gujarat1
EA(Mech)Gujarat1
EA(T&I)Gujarat2
EA(T&I)Rajasthan2
EA(Mech)Andhra Pradesh1
EA (Mech)Odisha1
EA (T&I)Odisha2
EA (Elec)Chhattisgarh1
TAWest Bengal6
TAHimachal Pradesh1
TAPunjab1
TAUttar Pradesh3
TAGujarat11
TARajasthan3
TAOdisha7
TAChhattisgarh1
 Total56
IOCL Assistant Recruitment 2022 Post Details
IOCL Assistant Recruitment 2022
IOCL Assistant Recruitment 2022

IOCL Assistant Recruitment 2022 Educational Qualification

પોસ્ટનું નામ અને પગાર ગ્રેડલાયકાતની આવશ્યકતા
ઇજનેરી મદદનીશ (મિકેનિકલ) ગ્રેડ-IVએન્જિનિયરિંગની નીચેની કોઈપણ શાખાઓમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા (અથવા ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળાની ITI પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષનો કોર્ષ સરકાર માન્ય સંસ્થા ખાતેથી 1. મિકેનિકલ એન્જિનિયરિંગ
2. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ
ઇજનેરી મદદનીશ (ઇલેક્ટ્રિકલ) ગ્રેડ-IVસરકાર માન્ય  એન્જિનિયરિંગની નીચેની કોઈપણ શાખાઓમાં ત્રણ વર્ષનો પૂર્ણ સમયનો ડિપ્લોમા (અથવા ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળાની ITI પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષનો કોર્સ સરક્કાર માન્ય સંસ્થા ખાતેથી 1. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
2. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ
એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (T&I) ગ્રેડ-IVસરકાર માન્ય એન્જિનિયરિંગની નીચેની કોઈપણ શાખાઓમાં ત્રણ વર્ષનો પૂર્ણ સમયનો ડિપ્લોમા (અથવા ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળાની ITI પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષનો કોર્ષ સરકાર માન્ય સંસ્થા ખાતેથી 1. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ
2. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ
3. ઈલેક્ટ્રોનિક્સ અને રેડિયો કમ્યુનિકેશન એન્જિનિયરિંગ
4. ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ
5. ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ પ્રોસેસ કંટ્રોલ એન્જિનિયરિંગ
6. ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ
ઇજનેરી મદદનીશ (ઓપરેશન્સ) ગ્રેડ-IVસરકાર માન્ય એન્જિનિયરિંગની નીચેની કોઈપણ શાખાઓમાં ત્રણ વર્ષનો પૂર્ણ સમયનો ડિપ્લોમા (અથવા ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળાની ITI પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષનો કોર્ષ સરકાર માન્ય સંસ્થા ખાતેથી 1. કેમિકલ એન્જિનિયરિંગ
2. મિકેનિકલ એન્જિનિયરિંગ
3. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ
4. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
5. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ
6. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ7. ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ
8. ઈલેક્ટ્રોનિક્સ અને રેડિયો કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ
9. ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ
10. ઇન્સ્ટ્રુમેન્ટેશન અને પ્રોસેસ કંટ્રોલ એન્જિનિયરિંગ
11. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ
ટેકનિકલ એટેન્ડન્ટ-1 ગ્રેડ-ISSC / ધો. 10 પાસ અને સરકાર માન્ય સંસ્થા ખાતેથી ITI પાસ. સરકાર માન્ય નીચે દર્શાવેલ * ITI ટ્રેડ્સ અને સમયગાળામાં માન્યતા પ્રાપ્ત સંસ્થાખાતેથી ઉમેદવારો પાસે NCVT/ SCVT દ્વારા જારી કરાયેલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ (NTC)/ટ્રેડ સર્ટિફિકેટ હોવું જોઈએ.
IOCL Assistant Recruitment 2022 Educational Qualification

Age Limit

  • ઉમેદવારની ઉંમર  તા. 12-09-2022 ના રોજ 18 વર્ષથી ઓછી અને 26 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

AlSo Read : SBI Clerk Recruitment 2022 | 5000+ થી વધુ જગ્યાઓ પર ભરતી, ઓનલાઈન અરજી કરો @sbi.co.in

IOCL Assistant Recruitment 2022 Pay Scale

  • EA – Rs. 25000-105000
  • TA – Rs.23000-78000

Application Fees

  • સામાન્ય, OBC અને EWS કેટેગરીના ઉમેદવાર માટે – રૂ. 100/-
  • SC/ST/PWD – કોઈ ફી ભરવાની થતી નથી

Also Read : GSFC Agrotech Recruitment 2022 | ગુજરાતની સૌથી મોટી કંપનીમાં સારા હોદ્દા અને પગારની નોકરી

How to Apply IOCL Assistant Recruitment 2022

ઉમેદવારોએ અરજી કરતા પહેલા, જે તે જગ્યા માટે તેઓની લાયકાત વિશે સંપૂર્ણ જાણી લેવું આવશ્યક છે. તેથી, ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સપૂર્ણ જાહેરાતનો અભ્યાસ કર્યા બાદ ઓનલાઇન અરજી કરે

  • IOCL Assistant Recruitment ની અરજી કરવા ઓફીશીયલ વેબસાઇટ https://plapps.indianoil.in/ પર જાઓ.
  • “Click Here for Active Openings” બટન ઉપર ક્લિક કરો.
  • ત્યારબાદ, “Indian Oil Pipelines Recruitment of Non Executives” લિંક ઉપર ક્લિક કરો.
  • હવે અરજી ફોર્મમાં માગ્યાં મુજબની વિગતો ભરો અને અરજી ફીની ચુકવણી કરો.
  • અરજી ફોર ભરાઇ ગયા બાદ કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો અને વધુ જરૂરિયાત માટે તેની પ્રિન્ટ મેળવી લો.

IOCL Assistant Recruitment 2022 Important Date

IOCL Assistant ભરતીની જાહેરાત પ્રકાશીત તારીખ12 સપ્ટેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2022
Important Date

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

Indian Oil Corporation Limited કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ?

Indian Oil Corporation Limited 56 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

IOCL Assistant Recruitment અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

IOCL Assistant Recruitment અરજી કરવાની  છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2022 છે

Indian Oil Corporation Limited ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે ?

Indian Oil Corporation Limited ભરતીની સત્તાવાર વેબસાઇટ https://iocl.com/ છે

Leave a Comment