GSPHC Recruitment 2022: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (GSPHC) એ સચિવાલય સહાયક અને સ્ટેનોગ્રાફર કમ ટાઈપિસ્ટની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે.તમે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ @gsphc.gujarat.gov.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી રજી. પોસ્ટ એડી મારફત અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 12 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2022 છે.
GSPHC Recruitment 2022 Notification
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (GSPHC) એ સચિવાલય સહાયક અને સ્ટેનોગ્રાફર કમ ટાઈપિસ્ટ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
GSPHC Recruitment 2022 Download Application Form
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (GSPHC) એ સચિવાલય સહાયક અને સ્ટેનોગ્રાફર કમ ટાઈપિસ્ટની જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેના અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત રજી પોસ્ટ એડી મારફત સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
GSPHC Recruitment 2022 Overview
ભરતી કરનાર સંસ્થાનુ નામ | GSPHC (Gujarat State Police Housing Corporation Ltd) |
જગ્યાનું નામ | Secretarial Assistant & Stenographer Cum Typist |
કુલ જગ્યાઓ | 02 |
જોબ પ્રકાર | કરાર આધારીત |
અરજી પ્રકાર | Offline |
જોબ સ્થળ | Gandhinagar, Gujarat (India) |
ઓફીશીયલ વેબસાઈટ | www.gsphc.gujarat.gov.in |
GSPHC Recruitment 2022 Educational Qualification
- ઉમેદવાર સરકાર માન્ય યુનિવર્સીટી ખાતેથી L.L.B સાથે પાસ હોવો જોઇએ
Also Read : Western Railway Recruitment 2022 | રમત- ગમત વીરોને ભરતીય રેલ્વે નોકરી આપશે
GSPHC Recruitment 2022 Salary
- માસિક : રૂ. 16,200/-

Selection Process
- ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે
Also Read : DRDO CEPTAM 10 Recruitment 2022: કેન્દ્ર સરકારનુ ધો.10 અને ITI પાસ માટે 1900 જગ્યાઓ પર કરશે ભરતી
How to Apply GSPHC Recruitment 2022
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓફીશીયલ વેબસાઈટ થી અરજી ફોર્મ ડાઉનલોડ કરી કુરીયર અથવા રજી. પોસ્ટ મારફત અરજી કરી શકે છે
- અરજી મોકલવાનુ સરનામું
GUJARAT STATE POLICE HOUSING CORPORATION LIMITED
(A Government of Gujarat Undertaking)
B/h. Lokayukt Bhavan, Off “CHH ” Road,
Sector 10/B, GANDHINAGAR-382010
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત મુજબ કેટલી જગ્યાઓની ભરતી કરવામાં આવશે.?
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત મુજબ 02 જગ્યાઓની ભરતી કરવામાં આવશે.
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે.?
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરાત માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2022 છે
GSPHC Recruitmentની જગ્યાઓ શુ કાયમી છે. ?
GSPHC Recruitmentની જગ્યાઓ કાયમી નથી પરંતુ કરાર આધારિત છે.
1 thought on “GSPHC Recruitment 2022 | સચિવાલય સહાયક અને સ્ટેનોગ્રાફર ની જગ્યાઓની ભરતી | જાણો તમામ વિગત અહીંથી”