fbpx

Airports Authority of India Recruitment 2022 |156 જગ્યાઓ પર કરશે ભરતી |મળશે મહીને 1 લાખ સુધીનો પગાર

Airports Authority of India Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા દ્વારા 27મી ઓગસ્ટ 2022ના રોજ 156 ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર જૂનિયર આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ www.aai.aero પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 1 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2022 છે.

Airports Authority of India Recruitment 2022 Notification

Airports Authority of India દ્વારા જૂનિયર આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

Airports Authority of India Recruitment 2022 Apply Online

Airports Authority of India દ્વારા જૂનિયર આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટ ની જગ્યાની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

Airports Authority of India Recruitment 2022 Overview

ભરતી બોર્ડAirports Authority of India Recruitment 2022
જગ્યાનું નામજૂનિયર આસિસ્ટન્ટ અને સિનિયર આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ156
નોકરીનુ સ્થળતમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, પોંડુચેરી અને લક્ષદ્વીપ
અરજીનુ પ્રકારઓનલાઇન
જગ્યાનું પ્રકારકાયમી 
છેલ્લી તારીખ30/09/2022
ઓફીશીયલ વેબસાઇટwww.aai.aero
Airports Authority of India Recruitment 2022 Overview

Airports Authority of India Recruitment 2022 Post Name

  • જૂનિયર આસિસ્ટન્ટ, ફાયર સર્વિસ (Junior Assistant, Fire Service) NE-4- 132 પોસ્ટ
  • જૂનિયર આસિસ્ટન્ટ, ઓફિસ (Junior Assistant, Office) NE-4- 10 પોસ્ટ
  • સિનિયર આસિસ્ટન્ટ, એકાઉન્ટ (Senior Assistant, Accounts) NE-6- 13 પોસ્ટ
  • સિનિયર આસિસ્ટન્ટ, ભાષા (Senior Assistant, Official Language) NE-6- 01 પોસ્ટ
Airports Authority of India Recruitment 2022
Airports Authority of India Recruitment 2022

Airports Authority of India Recruitment 2022 Qualification

આ જગ્યાઓ માટે અરજી કરતા ઉમેદવારે ધોરણ 10, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, માસ્ટર કરેલું હોવું જોઈએ અથવા જે તે ક્ષેત્રે અનુભવ ધરાવતા હોવા જોઈએ. વધુ માહિતી માટે ઓફીશીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો

Airports Authority of India Recruitment Age Limit

  • ઉમેદવાર 18 થી 30 વર્ષ સુધીની ઉંમર ધરાવતો હોવો જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ  અનુસાર વયમર્યાદામાં રાહત આપવામાં આવશે

Also Read : SBI Clerk Recruitment 2022 | 5000+ થી વધુ જગ્યાઓ પર ભરતી, ઓનલાઈન અરજી કરો @sbi.co.in

AAI Recruitment 2022 Selection Process

  • આ જગ્યાઓની ભરતી માટે લેખિત પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ લેવામાં આવશે તથા અન્ય પરીક્ષાઓ પણ લેવામાં આવશે.

AAI Recruitment 2022 Pay Scale

  • જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસ : NE-4/ જુનિયર આસિસ્ટન્ટ (ઓફિસ) NE-4: રૂ.31,000/- થી રૂ.92,000/-
  • સિનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટ્સ) NE-6/ સિનિયર આસિસ્ટન્ટ (સત્તાવાર ભાષા) NE-6: રૂ.36,000/- થી રૂ.1,10,000/-

Also Read : DRDO CEPTAM 10 Recruitment 2022:  કેન્દ્ર સરકારનુ ધો.10 અને ITI પાસ માટે 1900 જગ્યાઓ પર કરશે ભરતી

AAI Recruitment 2022 Application Fess

  • Application Fee:  જનરલ, OBC, EWS કેટેગરીના ઉમેદવારોને 1,000 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે.
  • મહિલા, SC / ST, Ex Serviceman તથા દિવ્યાંગ ઉમેદવારે ફી ભરવાની રહેશે નહીં.
  • જે ઉમેદવારે AAIમાં એપ્રેન્ટીસશીપની તાલીમ મેળવી હશે તે ઉમેદવારોએ એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ ફી ભરવાની રહેશે નહીં.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

Airports Authority of India Recruitment 2022 ભરતીની છેલ્લી તારીખ શું છે?

Airports Authority of India Recruitment 2022 ભરતીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2022 છે?

AAI Recruitment 2022 ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

AAI Recruitment 2022 ભરતી ની સત્તાવાર વેબસાઇટ www.aai.aero છે

AAI Recruitment 2022 ભરતી માં પસંદગી પ્રક્રીયા કઇ રીતે થશે.

AAI Recruitment 2022 ભરતી માં પસંદગી પ્રક્રીયા લેખિત પરીક્ષાના આધારે થશે.

3 thoughts on “Airports Authority of India Recruitment 2022 |156 જગ્યાઓ પર કરશે ભરતી |મળશે મહીને 1 લાખ સુધીનો પગાર”

Leave a Comment