Gujarat State Tribal Education Society Recruitment 2022 : ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા 35 ખાલી જગ્યાઓ માટે એકલવ્ય મોડલ સ્કૂલ અને અન્ય ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડન/ એકાઉન્ટન્ટ, ભાષા શિક્ષક અને અન્ય વિષયના શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. આ ભરતી એકલવ્ય મોડલ સ્કૂલ મોડલ રેસીડેન્શિયલ મુ. પો શામળપુર તા. ભિલોડા જિ. અરવલ્લી ખાતે તા. ૨૦/૦૭/૨૦૨૨ ના સવારે ૦૯:૩૦ કલાકે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. રસ ધરવતા લાયક ઉમેદવારો અવશ્ય આ તકનો લાભ લઇ શકે છે.
Gujarat State Tribal Education Society Recruitment 2022 Advertisement
Table of Contents
આ ભરતી પ્રક્રિયા હેઠળ GSTESR માં કુલ 35 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે દૈનિક વર્તમાન પત્રમાં આવેલ જાહેરાત વાંચી વધુ વિગતો જાણી શકો છો. આ ભરતી વોક ઇન ઇન્ટરવ્યુ મારફત ભરવામાં આવશે. તેમાં જે કોઈ લાયક ઉમેદવાર આવેદન કરવા માંગતા હોવ તો તેમના માટેની તમામ માહિતી નીચે આપેલ છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ Freejobbuzz.com ની નિયમિત મુલાકાત લેતા રહો.
Gujarat State Tribal Education Society Recruitment 2022 Highlight
સંસ્થાનું નામ | ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી – GSTES |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યાઓ | 35 |
ઇન્ટરવ્યૂ તારીખ | 20/07/2022 |
પસંદગી | ઇન્ટરવ્યૂ |
સત્તાવાર વેબસાઈટ | https://eklavya-education.gujarat.gov.in/ |
Also Read : NABARD Recruitment 2022
Gujarat State Tribal Education Society Recruitment 2022 Educational Qualification
- BA/ MA/ B.Ed/ B.Sc/ M.Sc/ BPE/ MPE/ BCA/ TET/ TAT/ B.Com/ ગ્રેજ્યુએટ.
Also Read : Dyso and Dy Mamlatdar Recruitment 2022
Salary
- માધ્યમિક: રૂ. 12500/-
- ઉચ્ચતર માધ્યમિક : રૂ. 25000/-
- વોર્ડન/ એકાઉન્ટન્ટ: રૂ. 9876/-
How To Apply
- વોક ઇન ઇન્ટરવ્યુ ના દિવસે રસ ધરાવતા લાયક ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે
Important Date
- ઇન્ટરવ્યુની તારીખ: 20/07/2022
FAQ
એકલવ્ય મોડલ સ્કૂલ ભરતી 2022 દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા 35 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે
એકલવ્ય મોડલ સ્કૂલ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે
GIPL 2022 ભરતી માટે અરજી કરવાની જરૂર નથી ઇન્ટરવ્યુના દિવસે રૂબરૂ સ્વખર્ચે હાજર રહેવાનુ રહેશે.
એકલવ્ય મોડલ સ્કૂલ ભરતી ઇન્ટરવ્યુ તારીખ કઇ છે
એકલવ્ય મોડલ સ્કૂલ ભરતી ઇન્ટરવ્યુ તારીખ 20/07/2022 છે