Indian Army LDC Recruitment 2022: ઇન્ડીયન આર્મીમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) પોસ્ટ માટે ભારતીય આર્મી ભરતી બહાર પાડવામાં આવી છે. ભારતીય સેનાએ લોઅર ડિવિઝન ક્લાર્ક (એલડીસી)ની ભરતી માટે ઓફીશીયલ નોટીફીકીશન લીંક નીચે આપેલી છે. ઉમેદવારો નીચે આપેલ લીંક મારફત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, અને પસંદગી પ્રક્રીયા જાણી શક્શે.
Indian Army LDC Recruitment 2022 Notification
આ ભરતી પ્રક્રિયા હેઠળ Indian Army માં કુલ 02 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે દૈનિક વર્તમાન પત્રમાં આવેલ જાહેરાત વાંચી વધુ વિગતો જાણી શકો છો. આ ભરતી લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ મારફત ભરવામાં આવશે. તેમાં જે કોઈ લાયક ઉમેદવાર આવેદન કરવા માંગતા હોવ તો તેમના માટેની તમામ માહિતી નીચે આપેલ છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ Freejobbuzz.com ની નિયમિત મુલાકાત લેતા રહો.
Indian Army LDC Recruitment 2022 Overview
ભરતી બોર્ડ | ભારતીય આર્મી |
જગ્યાનું નામ | લોઅર ડીવીઝન કલાર્ક |
કુલ જગ્યાઓ | 02 |
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ | 16 જુલાઇ 2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2022 |
ઓફીશીયલ વેબસાઇટ | http://davp.nic.in/ |
Indian Army LDC Recruitment 2022 Application Fees
- સામાન્ય / OBC / EWS: NIL
- SC/ST: NIL
Indian Army LDC Recruitment 2022 Application Fees
- ઉમેદવારોની ઉંમર 18-25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
Also Read : Dyso and Dy Mamlatdar Recruitment 2022 GPSC
Indian Army LDC Recruitment 2022 Salary
- પસંદ કરેલા ઉમેદવારોને લેવલ-2 (રૂ. 19,900 –63,200) મુજબ પગાર ચૂકવવામાં આવશે.
Indian Army LDC Recruitment 2022 Education Qualification
- ઉમેદવાર ભારતમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી કોઈપણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ
- અંગ્રેજી ટાઈપીંગ @ 35 wpm અથવા હિન્દી ટાઈપીંગ @ 30 wpm. સ્પીડ જરૂરી

Total Post
- આ ભરતી દ્વારા કુલ 2 જગ્યાઓ ભરવામાં આવનાર છે.
How To Apply : Indian Army LDC Recruitment 2022 Address Details
- ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામે સંપૂર્ણ ભરેલી અરજી મોકલવાની રહેશે.
- સરનામું – Commandant Army AD Centre, Golabandha, Ganjam (Odisha) Pin Code 761052
Also Read : ONGC recruitments 2022
Document List
- જન્મ તારીખનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી ધોરણ ૧૦ પાસનું પ્રમાણપત્ર)
- ધોરણ 10 અને 12ની માર્કશીટ
- ઉમરમાં છૂટછાટ મેળવવા માંગતા ઉમેદવારો માટે સક્ષમ અધિકારી પાસેથી નવીનતમ સરકારી નિયમો અનુસાર જાતિનું પ્રમાણપત્ર.
- સરપંચ/રાજપત્રિત અધિકારી દ્વારા આપવામાં આવેલ ચારિત્ર્ય પ્રમાણપત્ર.
- એમ્પ્લોયર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (સરકારી નોકરીના કિસ્સામાં).
- આર્મી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ (ફક્ત Ex Serviceman ઉમેદવારો માટે).
- અરજી ઉપર સ્વ-પ્રમાણિત પાસપોર્ટ સાઇઝ બે ફોટા, એક ફોટો અરજી ફોર્મમાં પેસ્ટ કરવાનો છે અને બીજો કોલ લેટર ઇસ્યુ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે.
- આધાર કાર્ડ અને પાન કાર્ડ.
FAQ
Indian Army LDC Recruitment દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
Indian Army LDC Recruitment દ્વારા 02 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે
Indian Army LDC Recruitment માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે
Indian Army LDC Recruitment અરજી કરવાની છેલ્લી તારીખ 31/08/2022 છે
Indian Army LDC Recruitmentનુ અરજી ફોર્મ કયા સરનામા ઉપર મોકલવાનુ છે. ?
Indian Army LDC Recruitmentનુ અરજી ફોર્મ Commandant Army AD Centre, Golabandha, Ganjam (Odisha) Pin Code 761052 ના સરનામા ઉપર મોકલવાનુ છે. ?