GIPL Recruitment 2022: Guj Info Petro Limited (GIPL) એ વિવિધ ખાલી જગ્યાઓ માટે દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાતો પ્રકાશિત કરી છે. ગુજરાત રાજ્યના રસ ધરાવતા લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી માટે આમંત્રિત કરેલ છે. GIPLમાં ભરતી કરાર આધારીત કરવામાં આવશે. ઉમેદવારો ઓફીશીયલ નોટીફીકેશન, વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, પગાર ધોરણ, અરજી કઇ રીતે કરવી પસંદગીના માપદંડો, મહત્વની તારીખોની વિગત વગેરે જાણી શકો છો
GIPL Recruitment 2022 Notification
આ ભરતી પ્રક્રિયા હેઠળ GIPLમાં કુલ ૦૪ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://careers.gipl.in પર આ પોસ્ટ્ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
GIPL Recruitment 2022 Apply online
Guj Info Petro Limited (GIPL) દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦ જુલાઇ ૨૦૨૨ સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
GIPL Recruitment 2022 Highlight
સંસ્થાનું નામ | ગુજ ઇન્ફો પેટ્રો લીમીટેડ |
જગ્યાનું નામ | મેનેજર, આસિસટન્ટ મેનેજર, સોફ્ટવેર ઇજનેર, ગ્રેજ્યુએટ ઇંજીનીયર ટ્રૈની |
કુલ જગ્યાઓ | 12 |
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ | ૦૫ જુલાઇ ૨૦૨૨ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૦ જુલાઇ ૨૦૨૨ |
ઓફીશીયલ વેબસાઇટ | https://careers.gipl.in/ |
GIPL Recruitment 2022 Important Date
- ઓનલાઇન અરજી કરવાની તારીખ – 05 જુલાઈ 2022
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 20 જુલાઈ 2022
Also Read : Dyso and Dy Mamlatdar Recruitment 2022 GPSC

GIPL Recruitment 2022 Eligibility Criteria
Manager
- આઇ. ટી સેક્ટર ખાતેનો ઓછામાં ઓછુ ૧૦ વર્ષનો અનુભવ જેમાં ૦૮ વર્ષનો સોફ્ટ્વેર પ્રોજેક્ટ લાઇફ સાથેનો અનુભવ
- ઉમર : ૩૦ થી ૪૫ વર્ષ સુધી
Assistant Manager
- સોફ્ટવેર એપ્લીકેશન ડેવલોપર તરીકેનો ઓછામાં ઓછુ ૮ વર્ષનો અનુભવ
- ઉમર : ૨૮ થી ૪૨ વર્ષ સુધી
Software Engineer
- સોફ્ટવેર એપ્લીકેશન ડેવલોપર તરીકેનો ઓછામાં ઓછુ ૩ વર્ષનો અનુભવ
- ઉમર : ૨૩ થી ૩૨ વર્ષ સુધી
Graduate Engineer Trainee
- ઉમેદવારને ASP પ્રોજેક્ટ /કામનો અનુભવ, NET અને SQL સર્વર ટેકનોલોજી પર આવડત જરૂરી
- ઉમર : ૨૦ થી ૨૫ વર્ષ સુધી
Also Read : NABARD Recruitment 2022
GIPL Recruitment 2022 Selection Procedure
- ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
How to Apply GIPL Recruitment 2022
- ઉમેદવાર ઓનલાઇન અરજી કરવા માટે GIPL ની ઓફીશીયલ વેબ સાઇટ પર જવુ Ex. https://careers.gipl.in/
- પછી Registration બટન ઉપર ક્લિક કરવુ
- માંગા મુજબની વિગતો ભરી રજીસ્ટ્રેશન પૂર્ણ કરવુ
- તમારી લાયકાતને અનુરૂપ જગ્યાની સામે આપેલ Apply Online બટન પર કિલક કરી ફોર્મ ભરવુ
- ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લેવી
FAQ
GIPL ભરતી 2022 દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
GIPL Recruitment 2022 દ્વારા 12 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે
GIPL 2022 ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે
GIPL 2022 ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦ જુલાઇ ૨૦૨૨ છે
GIPL 2022 ભરતી ઓફીશીયલ વેબસાઇટ કઇ છે
GIPL 2022 ભરતી ઓફીશીયલ વેબસાઇટ https://careers.gipl.in છે