fbpx

NIACL AO Recruitment 2023: સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં સરકારી અધિકારી બનવાની તક, મહિનાનો પગાર ₹ 80,000

NIACL AO Recruitment 2023: NIACL AO Recruitment: શું તમે પણ જોબની શોધમાં છો અથવા તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં સરકારી અધિકારી બનવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ લેખને શેયર કરજો.

NIACL AO Recruitment 2023| The New India Assurance Company Ltd Administrative Officer Recruitment

સંસ્થાનું નામધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ.
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.newindia.co.in
NIACL AO Recruitment | The New India Assurance Company Ltd Administrative Officer Recruitment
NIACL AO Recruitment 2023
NIACL AO Recruitment

NIACL AO Recruitment 2023: મહત્વની તારીખ

આ ભરતીની સૂચના 27 જુલાઈ 2023 ના રોજ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની તારીખ 01 ઓગસ્ટ 2023 છે જયારે આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ:

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની ની સૂચના માં જણાવ્યા મુજબ NIACL દ્વારા AO એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

Also Read: Patdi Nagarpalika Recruitment 2023

કુલ ખાલી જગ્યા:

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની કુલ 450 પોસ્ટો માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 80,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

લાયકાત:

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની ની આ ભરતીમાં અરજી કરવા AOની અંદર અલગ અલગ ફિલ્ડ માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી તમે જોઈ શકો છો.

Also Read: Eklavya Model Residential School Recruitment 2023

વયમર્યાદા:

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની ભરતીમાં વયમર્યાદા 21 થી 30 વર્ષ છે. આરક્ષિત કેટેગરીના ઉમેદવારને નિયમો અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

  • ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની ભરતીમાં ઉમેદવાર ને પસંદ થવા માટે તમારે નીચે પ્રમાણેની પ્રક્રિયામાં પાસ થવાનુ રહેશે.
  • પ્રથમ લેખિત પરીક્ષા
  • મુખ્ય લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ
  • પ્રમાણપત્રો ની ચકાસણી
  • તબીબી પરીક્ષા

1 thought on “NIACL AO Recruitment 2023: સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં સરકારી અધિકારી બનવાની તક, મહિનાનો પગાર ₹ 80,000”

Leave a Comment