fbpx

BEL ભરતી 2023 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા આવી મોટી ભરતી, ધોરણ 10 પાસ , ITI અને ડિપ્લોમા તમામને નોકરી,પગાર 90,000 સુધી

BEL ભરતી 2023 : શું તમે પણ જોબની શોધમાં છો અથવા તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા મોટી સંખ્યામાં ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. અને પગાર પણ 90,000 સુધી આપવામાં આવશે. BEL ભરતી 2023 ની માહિતી જેવી કે પોસ્ટની વિગતો, ખાલી જગ્યાઓ, નોકરીનું સ્થાન, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર, મહત્વની તારીખો, અરજી ફી, અરજી કેવી રીતે કરવી? વગેરે તમામ માહિતી આ જાહેરાત માં આપવામાં આવેલ છે એટલે તમે આ જાહેરાત ને છેલ્લે સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરી ની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી શેર કરજો.

BEL ભરતી 2023:

સંસ્થાનું નામભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ
આર્ટિકલનું નામBEL ભરતી 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાની છેલ્લી તારીખ08/08/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://bel-india.in/
BEL ભરતી 2023:
BEL ભરતી 2023 :
BEL ભરતી 2023 :

મહત્વ ની તારીખ

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ ની આ ભરતી માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 ઓગસ્ટ 2023 છે

Also Read: NIACL AO Recruitment 2023

શૈક્ષણિક લાયકાત

  •  ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ ની આ ભરતી માં અરજી કરવા માટે તમારે એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ટ્રેની) એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને અન્ય
  • ટેકનિશિયન 10 પાસ + ITI પાસ
  • કારકુન કમ કોમ્પ્યુટર ઓપરેટર સ્નાતક
  • જુનિયર સુપરવાઈઝર 10 પાસ + અન્ય
  • હવાલદાર 10 પાસ + અન્ય

Also Read: Engineer Govt Job 2023

પગાર ધોરણ

 ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ ઉમેદવારને એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ટ્રેની) રૂપિયા 24,500 થી 90,000  , ટેકનિશિયન ને રૂપિયા 21,500 થી 82,000 ,કારકુન કમ કોમ્પ્યુટર ઓપરેટર ને રૂપિય 21,500 થી 82,000  ,જુનિયર સુપરવાઈઝર ને  રૂપિયા 24,500 થી 90,000  , હવાલદાર ને રૂપિયા 20,500 થી 79,000 સુધી નો પગારધોરણ ચૂકવવામાં આવશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પેહલા સત્તાવાર જાહેરાત વાંચો.
  • ઓફિસિઅલ વેબસાઈટ https://bel-india.in/ ne ચાલુ કરો
  • નીચે આપેલ Apply Online લિંક પર ક્લિક કરો.
  • હવે વેબસાઈટમાં દેખાતા કેરિયર ઓપ્શન પર ક્લિક કરો.
  • પછી તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો.
  • હવે ફોર્મ ભરો.
  • પછી જરૂરી પ્રમાણપત્રો દાખલ કરો.
  • હવે અરજી ફી ની ચુકવણી કરો.
  • ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સંપૂર્ણપણે ભરાઈ જશે.

Leave a Comment