fbpx

Engineer Govt Job 2023: બી.ઈ, બી.ટેક તથા ડિપ્લોમા થયેલ ઉમેદવારો માટે 1324+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો, પગાર ₹ 1,12,400 સુધી

Engineer Govt Job 2023: શું તમે પણ રોજગાર ની શોધમાં છો અથવા તમારા કુટુંબમાં કે દોસ્ત સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે બી.ઈ, બી.ટેક તથા ડિપ્લોમા થયેલ ઉમેદવારો માટે 1324+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો શ્રેષ્ઠ મોકો આવી ગયો છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ ને પહોંચાડજો.

Engineer Govt Job 2023 | B.E / B.Tech / Diploma Graduate Government Job 2023

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ26 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ssc.nic.in/
Engineer Govt Job 2023 | B.E / B.Tech / Diploma Graduate Government Job 2023
Engineer Govt Job 2023:
Engineer Govt Job 2023:

Engineer Govt Job 2023 મહત્વની તારીખ:

આ ભરતી ની સૂચના 26 જુલાઈ 2023 ના રોજ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની તારીખ 26 જુલાઈ 2023 છે જયારે આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023 છે.

Engineer Govt Job 2023 પોસ્ટનું નામ:

સૂચના માં જણાવ્યા પ્રમાણે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જુનિયર એન્જીનીયરના પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર સ્ટાફ સિલેક્શન કમિશન જુનિયર એન્જીનીયરની આ ભરતીમાં જુનિયર એન્જીનીયરની પોસ્ટ પર કુલ 1324 જગ્યાઓ ખાલી છે.

Also Read: AAI Recruitment 2023: 

Engineer Govt Job 2023 લાયકાત:

દોસ્તો, સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે બેચલર ઓફ એન્જીનીયરીંગ (B.E) અથવા બેચલર ઓફ ટેક્નોલોજી (B.Tech) અથવા ડિપ્લોમા (Diploma) સ્નાતક પુરૂ કરેલું હોવું જરૂરી છે. વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર વાંચી લેવી.

પગારધોરણ:

સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં જુનિયર એન્જીનીયર ની પોસ્ટ પર ઉમેદવારની પસંદગી કર્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 35,400 થી લઇ 1,12,400 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

  • સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં પસંદ થવા માટે તમારે નીચે આપેલી પ્રકિયા માં સફળ થવાનું રહેશે.
  • લેખિત પરીક્ષા (કોમ્પ્યુટર આધારિત)
  • પુરાવાઓની ચકાસણી
  • તબીબી પરીક્ષા
  • અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
  • સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં જો તમે અરજી કરવા ઈચ્છો છો તો તમારે નીચે આપેલા ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ (ઓનલાઇન પેમેન્ટ માટે)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

વયમર્યાદા:

 સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 32 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

Also Read: ONGC Gujarat Recruitment 2023

How to Apply Engineer Govt Job 2023

  • સૌથી પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહિ તે ચકાસો
  • હવે સ્ટાફ સિલેક્શન કમિશન ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજુ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક details ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે સામે આપેલ એપ્લાય ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન fee ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની print કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Comment