fbpx

Patdi Nagarpalika Recruitment 2023 : પાટડી નગરપાલિકા માં 7 માં પાસ માટે ભરતી, છેલ્લી તારીખ: 03 ઓગસ્ટ 2023

Patdi Nagarpalika Recruitment 2023 | પાટડી નગરપાલિકા ભરતી: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલ માં કોઈને નોકરી ની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે પાટડી નગરપાલિકા ભાડા માટે વિવિધ પોસ્ટ માટે ભરતી કરી રહી છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેને નોકરી ની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી શેર કરવા વિનંતી.

પોસ્ટ નું નામ:

સૂચના માં જણાવ્યા મુજબ પાટડી નગરપાલિકા દ્વારા ક્લાર્ક,  ઓડિટર, મુકાદમ, સફાઈ કામદાર, ટાઉન પ્લાનર વગેરે ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

Patdi Nagarpalika Recruitment 2023 :
Patdi Nagarpalika Recruitment 2023:

કુલ ખાલી જગ્યા :

પાટડી નગરપાલિકા ની આ ભરતી માં ક્લાર્ક ની 04 , ઓડિટર ની 01, મુકાદમ ની 01, સફાઈ કામદાર ની 10 , ટાઉન પ્લાનર ની 01 ની જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગાર ધોરણ

પાટડી નગરપાલિકા ની આ ભરતી માં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવાર ને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચૂકવવામાં આવશે તેની માહિતી નીચે આપેલા કોષ્ટક માં જોઈ

શકો છો.Salary)

પોસ્ટનું નામ પગારધોરણ
ક્લાર્કરૂપિયા 19,900 થી 63,200 સુધી
ઓડિટરરૂપિયા 25,500 થી 81,100 સુધી
મુકાદમરૂપિયા 15,000 થી 47,600 સુધી
સફાઈ કામદારરૂપિયા 14,800 થી 47,100 સુધી
ટાઉન પ્લાનરરૂપિયા 39,900 થી 1,26,600 સુધી
પગાર ધોરણ

Also Read: RRC Western Railway Recruitment 2023 

લાયકાત

મિત્રો, પાટડી નગરપાલિકાની આ ભરતી માં શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચેના કોષ્ટક માં જોઈ શકો છો.

પોસ્ટનું નામલાયકાત
ક્લાર્કસ્નાતક + CCC પાસ
ઓડિટરબી.કોમ +CCC પાસ
મુકાદમધોરણ 7 પાસ
સફાઈ કામદારલખતા વાંચતા આવડવું જોઇએ
ટાઉન પ્લાનરબી.ઈ.સિવિલ + CCC પાસ
લાયકાત

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ
  • CCC સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો

Also Read: GMRC Reqruitment 2023:

પસંદગી પ્રક્રિયા

પાટડી નગરપાલિકા ની આ ભરતી માં જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તે ઉમેદવારો એ પહેલા લેખિત પરીક્ષામાંથી પસાર થવું પડશે, ત્યારબાદ ઈન્ટરવ્યુ થશે. પસંદગીની પ્રક્રિયા નિયત તારીખે થશે. વધારાની માહિતી જાણવા માટે તમારે સત્તાવાર જાહેરાત ને છેલ્લે સુધી વાંચવી.

મહત્વ ની તારીખ

મિત્રો, આ ભરતી ની સૂચના 1 જુલાઈ 2023 ના રોજ પાટડી નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી હતી. આ ભરતી ના ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 01 જુલાઈ 2023 છે જ્યારે  આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 ઓગસ્ટ 2023 છે.

અરજી કેવી રીતે કરવી ?

  • સૌથી પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહિ તે ચકાસો.
  • https://www.patdimunicipality.org/ પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પાટડી નગરપાલિકાના ઑનલાઇન પ્લેટફોર્મને ઍક્સેસ કરો. ભરતી અરજી ફોર્મ મેળવવા માટે આગળ વધો, જેને એપ્લિકેશન ફોર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તેને ડાઉનલોડ કરવાની ખાતરી કરો અને ત્યારબાદ તેને પ્રિન્ટ કરીને હાર્ડ કોપી જનરેટ કરો.
  • કૃપા કરીને ખાતરી કરો કે તમે આપેલા ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો અને બધાજ ડોક્યુમેન્ટ સબમિટ કરો.
  • તમારી અરજી નીચે આપેલા સરનામાં ઉપર સબમિટ કરો મુખ્ય અધિકારી, પાટડી નગરપાલિકા, પાટડી, દસાડા-382765, જી. સુરેન્દ્રનગર.

આ ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્નો હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો.

  • (02757) 228516

Leave a Comment