fbpx

Mehsana Co Operative Bank Recruitment 2023 | સહકારી બેંક ખાતે વગર પરીક્ષાએ નોકરીની તક

Mehsana Co Operative Bank Recruitment 2023| શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે મહેસાણા ખાતે સ્થિત સૌથી મોટી કો-ઓપરેટીવ બેંક દ્વારા  Mehsana Co Operative Bank Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફીશીઅલ વેબસાઈટ https://www.mucbank.com પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

Mehsana Co Operative Bank Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ મહેસાણા ખાતે સ્થિત સૌથી મોટી કો-ઓપરેટીવ બેંક દ્વારા હેડ ક્રેડિટ, ચીફ ફાઇનાન્સ ઓફિસર, હેડ ઓપરેશન્સ, ચીફ રિસ્ક ઓફિસર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ક્રેડિટ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ટેકનોલોજી વગેરેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://www.mucbank.com પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા મહેસાણા ખાતે સ્થિત સૌથી મોટી કો-ઓપરેટીવ બેંક દ્વારા  ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

Mehsana Sahkari Bank Recruitment 2023 Apply Online

મહેસાણા ખાતે સ્થિત સૌથી મોટી કો-ઓપરેટીવ બેંક દ્વારા  જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની લીંક અને વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 27 November 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થયાની સાથે જ અરજી કરી દો.

Mehsana Co Operative Bank Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામધી મહેસાણા કો-ઓપરેટીવ બેંક
જગ્યાનું નામહેડ ક્રેડિટ, ચીફ ફાઇનાન્સ ઓફિસર, હેડ ઓપરેશન્સ, ચીફ રિસ્ક ઓફિસર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ક્રેડિટ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ટેકનોલોજી
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
જાહેરાત બહાર પડ્યા તારીખ02 નવેમ્બર 2023
અરજી શરૂ થવાની તારીખ02 નવેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ27 નવેમ્બર 2023
ઓફીશીયલ વેબસાઈટ ની લિંકhttps://www.mucbank.com
Mehsana Co Operative Bank Recruitment 2023 Overview
Mehsana Co Operative Bank Recruitment 2023
Mehsana Co Operative Bank Recruitment 2023

Mehsana Co Operative Bank Recruitment 2023 Important Date

આ ભરતી મહેસાણા ખાતે સ્થિત સૌથી મોટી કો-ઓપરેટીવ બેંક દ્વારા  કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 02 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 02 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર 2023 છે.

Mehsana Sahkari Bank Recruitment 2023 Post Name

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ધી મહેસાણા કો-ઓપરેટીવ બેંક અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

  • હેડ (ક્રેડિટ) જીએમ 01 જગ્યા
  • ચીફ ફાઇનાન્સ ઓફિસર (CFO) AGM 01 જગ્યા
  • હેડ (ઓપરેશન્સ) DGM 01 જગ્યા
  • ચીફ રિસ્ક ઓફિસર એજીએમ 01 જગ્યા
  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ક્રેડિટ) એજીએમ 01 જગ્યા
  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ટેકનોલોજી) એજીએમ 01 જગ્યા

Also Read: New Gujarati Calendar App 2023-2024

Mehsana Co Operative Bank Recruitment 2023 Number of Post

ધી મહેસાણા કો-ઓપરેટીવ બેંક અંતર્ગતની આ ભરતીમાં હેડ ક્રેડિટ, ચીફ ફાઇનાન્સ ઓફિસર, હેડ ઓપરેશન્સ, ચીફ રિસ્ક ઓફિસર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ક્રેડિટ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર ટેકનોલોજી વગેરેની ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર ખાલી જગ્યાની વિગતવાર માહિતી તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

 

Selection Process

ભારતીય પોસ્ટ વિભાગ ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની ભરતી પ્રક્રિયા દ્વારા પસદંગી કરવામાં આવશે.

  • ઇન્ટરવ્યુ
  • પુરાવાઓની ચકાસણી

 

Application Fees

ધી મહેસાણા કો-ઓપરેટીવ બેંક ભરતીમાં અરજી કરવા માટે એસ.ટી, એસ.સી, મહિલા અને બીન અનામત વર્ગના ઉમેદવારે Rs. 500 ડીમાન્ડ ડ્રાફ્ટ મારફત ચુકવવાની રહેશે.  

Required Document for Mehsana Sahkari Bank Recruitment 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

Also Read: Postal Assistant Recruitment 2023

How to Apply Mehsana Co Operative Bank Recruitment 2023?

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે ધી મહેસાણા કો-ઓપરેટીવ બેંકની સત્તાવાર વેબસાઈટ  https://www.mucbank.com  વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Career” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો
  • ત્યાર બાદ ડીમાન્ડ ડ્રાફ્ટ અને તમામ પુરવાઓની નકલ નીચે આપેલા સરનામા ઉપર તા. ૦૫/૧૨/૨૦૨૩ સુધી મોકલી આપવાની રહેશે.
  • HR Department, The Mehsana Urban Co. Op. BankLtd.,HeadOffice, Corporate Building, Highway, Mehsana-384002 [Gujarat], on or before 05/12/2023

Leave a Comment