fbpx

New Gujarati Calendar App 2023-2024 | Download Gujarati Panchang 2024, Tithi Toran Gujarati Calendar 2024, Gujarati Panchang 2023

New Gujarati Calendar App 2023-2024 : દિવાળીના તહેવાર બાદ દર વર્ષે નવો ગુજરાતી કેલેન્ડર બહાર પાડવામાં આવે છે.  વિક્રમ સંવત 2079 ના મહત્વપૂર્ણ વર્ષ આજે પૂર્ણ થઈ રહ્યો છે, આવતી કાલે  આપણે ત્યા વિક્રમ સંવત 2080 ની સવાર થશે. આપણે દર વર્ષે નવા વર્ષ ના દિવસે ગુજરાતી કેલેન્ડર થી ઘરને શુભોશીત કરીએ છીએ. નવો પંચાંગ લાવીએ છીએ. આજના આધુનિક સમયમાં હવે આ બધુ મોબાઇલ માટે પણ ઉપલબ્ધ છે. જેથી અમારા વાંચક મિત્રો માટે આજે વર્ષ 2023 અને 2024 માટે New Gujarati Calendar App 2023-2024 ગુજરાતી કેલેન્ડર અને પંચાંગ માટેના App માટેની લીંક આ આર્ટીકલમાં રજુ કરીએ છીએ

તમને વર્ષ 2023-2024 માટે ગુજરાતી કેલેન્ડરની PDF ડાઉનલોડ કરી શકાશે, જે તમને તમારા મોબાઇલમાં  Download કરી રાખી શકાશે . જેથી તમે વર્ષ 2023-2024 માટેની રજાઓ / જાહેર રજાઓ તહેવારોસરળતાથી જાણી શકશો.

Gujarati Panchang 2023-24 | Vikram Sanvant 2080 Gujarati Calander

New Gujarati Calendar App 2023-2024 આવતીકાલે વિક્રમ સંવત 2080 આગમન થશે. , તેની સાથે એક શુભ વર્ષની શરૂઆત થઈ રહી છે. લોકો પોતાના ઘરોને નવા ગુજરાતી કેલેન્ડર અને પંચાંગ થી સજાવશે. લોકો પોતાની સુવિધા માટે તેઓ  ગુજરાતી કેલેન્ડર 2024, તિથિ તોરણ અને વિવિધ પ્રકારના ગુજરાતી પંચાંગ 2024 ખરીદે છે. આ આર્ટીકલ દ્વારા ગુજરાતી કેલેન્ડર 2023 અને 2024 નો App અને  PDF કઇ રીતે  મેળવવી તેની વિગતો પ્રદાન કરશે

New Gujarati Calendar App 2023-2024 Overview

આર્ટીકલનુ નામGujarati Calendar App
આર્ટીકલનો પ્રકારApplication
Application નું નામGujarati Calendar 2024
Total App Downloads10L+
New Gujarati Calendar App 2023-2024
New Gujarati Calendar App 2023-2024

Gujarati Calendar 2023-24

ગુજરાતી કેલેન્ડર નીચેની માહિતી પૂરી પાડે છે.

  • જે તે દિવસનું પંચાંગ
  • જે તે દિવસનું ચોઘડીયા
  • જે તે દિવસનું રાશીફળ
  • વાર્ષિક રાશીફળ
  • તહેવારોની વિગત 2024
  • જાહેર રજાની વિગત 2024
  • જે તે દિવસની તીથી
  • જે તે દિવસનું શુભ મુહુર્ત
  • જે તે દિવસનું સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  • જે તે દિવસનું નક્ષત્ર
  • જે તે દિવસનું રાશી
  • કુંડલી ડાઉનલોડ
  • જે તે દિવસનું વાહન ખરીદી શુભ મુહુર્ત
  • 2023 અને 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
  • 2024 બેંક રજા લિસ્ટ (2024 Bank Holiday List)
  • હિંદુ ગુજરાતી કેલેન્ડર 2024
  • વિક્રમ સંવત કેલેન્ડર 2080

Also Read : GSRTC Ahemedabad Recruitment 2023 |અમદાવાદ ડીવીઝન દ્વારા એપ્રેન્ટીશ જગ્યાઓ પર બમ્પર ભરતી

Gujarati Calendar 2023-2024 Highlights

ગુજરાતી કેલેન્ડર 2024 એપ્લિકેશન દ્વારા તમે નીચે જણાવેલ વિશેષ બાબતો ધરાવે છે.

  • તમે આ એપ્લિકેશન દ્વારા વર્ષ 2023-2024 માટે ગુજરાતી કેલેન્ડર Download કરી શકો છો.
  • દરેક મહિના માટે કૅલેન્ડરની Image અને pdf ફાઇલને સરળતાથી ડાઉનલોડ કરી શકાશે છે.
  • ગુજરાતી કેલેન્ડર 2023-24 દ્વારા તમે  દૈનિક ધોરણે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો  ચોક્કસ સમય જાણી શકાશે.
  • આ કેલેન્ડર દ્વારા દરેક મહિના માટે ઉપવાસના દિવસોનું સ્પષ્ટ વિરામનો સમયની વિગતો મળી શકે છે.
  • વિક્રમ સંવત 2080 કેલેન્ડર તમે તમારા મોબાઇમાં અને હાથ ઉપર મેળવો. જેની લીંક તમે આ આર્ટીકલ દ્વારા મેળવી શકો છો.
  • આ એપ્લિકેશન વડે 2023-2024 ની જાહેર રજાઓની લીસ્ટ ડાઉનલોડ અને ઍક્સેસ કરી શકો છો.
  • આ એક જબરદસ્ત એપ્લિકેશન છે જે નોંધપાત્ર વર્ષ 2024 ના તમામ 365 દિવસ ની જાહેર રજાઓ તેમજ બેંક રજાઓની માહીતી દર્શાવે છે.
  • તમે આ એપ્લિકેશન દ્વારા આજના દિવસનો સમય અને આજનું મુહૂર્ત પણ શોધી શકો છો.
  • એક એપ્લિકેશન દ્વારા વિવિધ ધર્મોના ધાર્મિક તહેવારોનું વિસ્તૃત સંકલન જાણીશક્શો. .
  • ચાલુ મહિનાને બદલવા માટે NEXT બટનનો ઉપયોગ કરવાનું રહેશે.
  • દર મહિને વપરાશકર્તાઓને અપડેટ કરેલ સુવિધાનો ઉપયોગ કરીને ઝૂમ ઇન અથવા ઝૂમ આઉટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે.
  • વર્ષ 2024 માટે મહાલક્ષ્મી કેલેન્ડરનું ગુજરાતી કોપી મેળવી શકો છો.

TAGS: Gujarati panchang App Download, gujarati calendar app 2023-2024 free download, Gujarati Panchang 2023-24 | Vikram Sanvant 2080 Gujarati Calander, gujarati calendar app 2024, hindu calendar app 2024, gujarati calendar application 2023-2024, gujarati calander app, today gujarati panchang in gujarati, gujarati calendar app download, Gujarati Calendar 2024

Leave a Comment