fbpx

Postal Assistant Recruitment 2023 | Apply Online India Post Recruitment, Postal Assistant અને Sorting Assistant ની 1888 જગ્યાઓ માટે કરો અરજી

Postal Assistant Recruitment 2023| શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા Postal Assistant Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફીશીઅલ વેબસાઈટ https://dopsportsrecruitment.cept.gov.in પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

Postal Assistant Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટીંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન અને મેઇલ ગાર્ડ વગેરેની 1899 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://dopsportsrecruitment.cept.gov.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

Postman Recruitment 2023 Apply Online

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની લીંક અને વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 09 December 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થયાની સાથે જ અરજી કરી દો.

Postal Assistant Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામભારતીય પોસ્ટ વિભાગ
જગ્યાનું નામપોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટીંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન અને મેઇલ ગાર્ડ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
જાહેરાત બહાર પડ્યા તારીખ10 નવેમ્બર 2023
અરજી શરૂ થવાની તારીખ10 નવેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ09 ડીસેમ્બર 2023
ઓફીશીયલ વેબસાઈટ ની લિંકhttps://dopsportsrecruitment.cept.gov.in

Postal Assistant Recruitment 2023 Important Date

આ ભરતી ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 10 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 10 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09 ડીસેમ્બર 2023 છે.

Postal Assistant Recruitment 2023
Postal Assistant Recruitment 2023

Postman Recruitment 2023 Post Name

  • ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ભારતીય પોસ્ટ વિભાગ અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
  • For Gujarat
  • Postal Assistant: 33 Posts
  • Sorting Assistant: 08 Posts
  • Postman/ Mailguard: 56 Posts
  • Multi-Tasking Staff: 08 Posts

Postal Assistant Recruitment 2023 Number of Post

ભારતીય પોસ્ટ વિભાગ  અંતર્ગતની આ ભરતીમાં પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટીંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન અને મેઇલ ગાર્ડ વગેરેની ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર તથા 1899 ખાલી જગ્યાની વિગતવાર માહિતી તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

Selection Process

  • ભારતીય પોસ્ટ વિભાગ ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની ભરતી પ્રક્રિયા દ્વારા પસદંગી કરવામાં આવશે.
  • ધો. 10માં મેળવેલ ગુણની ટકવારીના આધારે
  • પુરાવાઓની ચકાસણી

Application Fees

  • ભારતીય પોસ્ટ વિભાગની ભરતીમાં અરજી કરવા માટે એસ.ટી, એસ.સી, મહિલા ઉમેદવારે કોઇ ફી ચુકવવાની રહેતી નથી. જ્યારે બીન અનામત વર્ગના ઉમેદવારે Rs. 100 અને નિયમોનુસાર ટ્રાજેક્શન ફી ભરવાની રહેશે.

Required Document for Postman Recruitment 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

How to Apply Postal Assistant Recruitment 2023?

સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.

  • હવે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ  https://dopsportsrecruitment.cept.gov.in  વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Apply Online” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો

Leave a Comment