fbpx

Indian Air force Flying Recruitment 2023 | ધો. 12 પાસ માટે એરફોર્સમાં જોડાવવાની સુવર્ણ તક

Indian Air force Flying Recruitment 2023| શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા વાયુ સેનામા દ્વારા  Indian Air force Flying Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફીશીઅલ વેબસાઈટ https://indianairforce.nic.in પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

Indian Air force Flying Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વાયુ સેનામા દ્વારા ફ્લાઇંગ, ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનીકલ), ગ્રાઉન્ડ ડ્યુટી (નોંન ટેકનીકલ) વગેરેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://indianairforce.nic.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા વાયુ સેનામા દ્વારા  ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

Indian Air force Recruitment 2023 Apply Online

કેન્દ્ર સરકાર દ્વારા વાયુ સેનામા દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની લીંક અને વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 31 December 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થયાની સાથે જ અરજી કરી દો.

Indian Air force Flying Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામIndian Air Force
જગ્યાનું નામફ્લાઇંગ, ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનીકલ), ગ્રાઉન્ડ ડ્યુટી (નોંન ટેકનીકલ)
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
કુલ જગ્યાઓ317 જગ્યાઓ
જાહેરાત બહાર પડ્યા તારીખ19 નવેમ્બર 2023
અરજી શરૂ થવાની તારીખ01 ડીસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31 ડીસેમ્બર 2023
ઓફીશીયલ વેબસાઈટ ની લિંકhttps://indianairforce.nic.in
Indian Air force Flying Recruitment 2023 Overview
Indian Air force Flying Recruitment 2023

Indian Air force Flying Recruitment 2023 Important Date

આ ભરતી કેન્દ્ર સરકાર દ્વારા વાયુ સેના દ્વારા કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 19 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 01 ડીસેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડીસેમ્બર 2023 છે.

Indian Air force Flying Recruitment 2023 Age Limit

  • ઓફીશીયલ નોટિફિકેશન મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય વાયુ સેનામાં ભરતી થવા માટે પોસ્ટ મુજબ નીચે મુજબની જન્મતારીખ વાળા ઉમેદવાર અરજી કરી શકશે.  
  • Indian Air force Flying Post 2023: તારીખ 01 જાન્યુઆરી 2025ના રોજ 24 વર્ષ ઉમર (02 જાન્યુઆરી 2001 થી 01 જાન્યુઆરી 2005 ની વચ્ચે જન્મનાર)
  • Indian Air force Ground Duty (Technical/Non Technical) Post 2023: તારીખ 01 જાન્યુઆરી 2025ના રોજ 26 વર્ષ ઉમર (02 જાન્યુઆરી 1999 થી 01 જાન્યુઆરી 2005 ની વચ્ચે જન્મનાર)
  • Indian Air force Recruitment 2023 Post Name
  • ઓફીશીયલ નોટિફિકેશન મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય વાયુ સેનામાં અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
  • ફ્લાઇંગ : 38 જગ્યાઓ
  • ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનીકલ) : 165 જગ્યાઓ
  • ગ્રાઉન્ડ ડ્યુટી (નોંન ટેકનીકલ): 114 જગ્યાઓ

Indian Air force Flying Recruitment 2023 Number of Post

કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય વાયુ સેનામાં અંતર્ગતની આ ભરતીમાં ફ્લાઇંગ, ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનીકલ), ગ્રાઉન્ડ ડ્યુટી (નોંન ટેકનીકલ) વગેરેની ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર ખાલી જગ્યાની વિગતવાર માહિતી તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

Also Read: Mehsana Co Operative Bank Recruitment 2023

 

Selection Process

ભારતીય વાયુ સેનાની આ ભરતી દ્વારા નોકરી નહી પરંતુ પ્રથમ ટ્રેર્નીંગ આપવામાં આવશે. ત્યારબાદ Rs. 56100-177500 ના ગ્રેડ પે ના પગારથી નોકરી આપવામાં આવશે. ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની ભરતી પ્રક્રિયા દ્વારા પસદંગી કરવામાં આવશે.

  • ફીઝીકલ ટેસ્ટ
  • લેખીત પરીક્ષા
  • પુરાવાઓની ચકાસણી

 

Application Fees

કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય વાયુ સેનામાં ભરતીમાં અરજી કરવા માટે એસ.ટી, એસ.સી, મહિલા અને બીન અનામત વર્ગના ઉમેદવારે Rs. 550+ GST તેમજ અન્ય ટેક્ષ ચુકવવાના રહેશે. NCC કરેલ ઉમેદવારે કોઇ ફી ચુકવવાની રહેશે નહી.

Required Document for Indian Air force Recruitment 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

Also Read: Postal Assistant Recruitment 2023

How to Apply Indian Air force Flying Recruitment 2023?

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય વાયુ સેનાની સત્તાવાર વેબસાઈટ  https://indianairforce.nic.in  વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Career” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો

Leave a Comment