fbpx

VMC MPHW Recruitment 2023 | વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફરી 554 જગ્યાઓ માટે ભરતી જાહેર  

VMC MPHW Recruitment 2023| શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા VMC MPHW Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફીશીઅલ વેબસાઈટ https://vmc.gov.in પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

VMC MPHW Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા MPHW, ફિલ્ડ વર્કર (પુરૂષ) વગેરેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://vmc.gov.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા  ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

VMC Field Worker Recruitment 2023 Apply Online

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની લીંક અને વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 30 November 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થયાની સાથે જ અરજી કરી દો.

VMC MPHW Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામવડોદરા મહાનગરપાલિકા
જગ્યાનું નામMPHW, ફિલ્ડ વર્કર (પુરૂષ)
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
કુલ જગ્યાઓ554 જગ્યાઓ
જાહેરાત બહાર પડ્યા તારીખ21 નવેમ્બર 2023
અરજી શરૂ થવાની તારીખ21 નવેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 નવેમ્બર 2023
ઓફીશીયલ વેબસાઈટ ની લિંકhttps://vmc.gov.in
VMC MPHW Recruitment 2023 Overview
VMC MPHW Recruitment 2023
VMC MPHW Recruitment 2023

VMC MPHW Recruitment 2023 Important Date

આ ભરતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 21 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 21 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023 છે.

VMC MPHW Recruitment 2023 Age Limit

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા માં ભરતી થવા માટે પોસ્ટ મુજબ નીચે મુજબની જન્મતારીખ વાળા ઉમેદવાર અરજી કરી શકશે. 

Also Read: Mehsana Co Operative Bank Recruitment 2023 

VMC MPHW Post 2023 અને VMC Field Worker Post 2023 માટે તારીખ 21 નવેમ્બર 2023ના રોજ 18 વર્ષ થી ઓછી નહી અને 45 વર્ષથી વધુ નહી

VMC Field Worker Recruitment 2023 Post Name

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા માં અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

  • Field Worker: 106 જગ્યાઓ
  • VMC MPHW: 448 જગ્યાઓ

VMC MPHW Recruitment 2023 Qualification

  • સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટર અને ધોરણ – ૧૨ પાસ.
    અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્ષ પાસ કરેલ હોવો જરૂરી.
  • આરોગ્ય વિભાગ વડોદરા મહાનગરપાલિકામાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ – ૧૦ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ કરેલ હોવુ જરૂરી અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ ક્રેલ હોવો જરૂરી.
  • કોમ્પ્યુટર બેઝીક કોર્ષ પાસ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ડોદરા શહેરના રહેવાસી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • માસિક પગાર :– માસિક રૂા.૧૪,૯૩૧/- (ઉચ્ચક)

નોંધ :-
(૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ નોકરી કરેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે 59 વર્ષ સુધી અરજી કરી શકશે.

(૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય એટલે કેનોકરી કરેલ ઉમેદવાર 45 વર્ષથી વધુ ઉમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

(૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે અનુભવનો પ્રમાણપત્ર ધરાવનાર રજુ કરવાનુ રહેશે.

VMC Field Worker Recruitment 2023 Qualification

  • શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
  • ધોરણઃ ૮ પાસ.
  • સાયકલ ચલાવતાં આવડવું જરૂરી.
  • આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવનાર ઉમેદવારને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના રહેવાસી ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • માસિક પગાર :- માસિક રૂા.૧૪,૨૩૮/- (ઉચ્ચક)

નોંધ :-
(૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ એટલે કે અનુભવ ધરાવનાર બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે 59 વર્ષથી વધુ નહી

(૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અથવા અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવાર ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તો પણ ઓનલાઈન અરજી કરી શકશે.

(૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે અનુભવનુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

VMC MPHW Recruitment 2023 Number of Post

કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા માં અંતર્ગતની આ ભરતીમાં MPHW, ફિલ્ડ વર્કર (પુરૂષ) વગેરેની 554 ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર ખાલી જગ્યાની વિગતવાર માહિતી તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

Also Read: Indian Air force Flying Recruitment 2023

Required Document for VMC Field Worker Recruitment 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

How to Apply VMC MPHW Recruitment 2023?

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ની સત્તાવાર વેબસાઈટ  https://vmc.gov.in  વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો

Leave a Comment