Happy New Year quotes diwali 2023 With name અમારા વાંચક મિત્રો માટે તમારા માટે નવા વર્ષની હાર્દિક શુભકામના પાઠવવા માટે તમારા નામ સાથે Image બનાવવા માટે આ આર્ટીકલમાં માહિતી આપીશુ. જેથી તમે Whatsapp Status, Quotes, Wishes etc તમારા સ્નેહીજનોને મોકલી શક્શો. Wish You Happy New Year In Gujarati ના મેસેજ તમારા Whatsapp અને સોશિયલ મીડિયાના માધ્યમથી તમે તમારા મિત્રો સાથે શેર કરીને તેમને નવા વર્ષના અભિનંદનનીની હાર્દિક શુભકામના માતૃભાષા એટલે ગુજરાતી આપી શકો છો. Happy New Year2023 ના આર્ટીકલ તમને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે.
Here we are providing Hindu Happy New Year Wishes. Happy New Year Messages, Happy New Year Gujarati, Happy New Year Quotes 2023, Happy New Year Greetings and Happy New Year Images વગેરે અંહીથી ડાઉનલોડ કરી શકશો.
New Year Wishesh 2023
Table of Contents
ગુજરાતીઓ પોતાનું નવું વર્ષ દિવાળી પછીના દિવસે એટલે કે કારતક સુદ એકમ ના રોજ ઉજવે છે. જે વિક્રમ સંવંત ના પ્રથમ માસ કારતક નો પહેલો કારતક સુદ એકમનો દિવસ છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ વર્ષ 2023 નો હિંદુ નૂતન વર્ષ વર્ષ 14 નવેમ્બર 2023 ને મંગળવારના રોજ ઉજવવામાં આવશે.
Happy New Year quotes diwali 2023 with Name Overview
આર્ટીકલનુ નામ | How create Happy New Year quotes diwali 2023 with Name |
આર્ટીકલનો પ્રકાર | Quotes |
New Year | Vikram Sanvat 2080 |
Date | 14/11/2023 |
Home Page | Click Here |
Happy New Year Vikram Sanvat 2080 Quote
Happy New Year quotes diwali 2023 With name દરેક હિન્દુ માટે આજનો દિવસ મહ્ત્વનો કહેવાય છે જે દિવાળી પછી તરત આવે છે,પરંતુ આ વર્ષે દિવાળી બે દિવસ ઉજવાશે જે એક મોટી ઉજવણી છે. આજ થી 2080 વર્ષ પહેલા, વિક્રમ નામના રાજાએ યુદ્ધ જીત્યું જેણે તેની યાદમાં સંવત નામનું નવું સંવત કેલેન્ડર શરૂ કર્યું. ગુજરાત રાજ્યમાં તેની શરૂવાત સોલંકી રાજવંશથી થઈ હતી.
અત્યારે આપણે જે ગ્રેગેયીન એટલે અગ્રેજી કૅલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ તેના કરતાં પણ 57 વર્ષ જૂનું છે.આ દિવસે, જ્યારે સૂર્યોદય થાય છે, ત્યારે તે આખા વર્ષ માટે સારી ઉર્જા લાવે છે. તે ગયા વર્ષના કોઈપણ ખરાબ લાગણીઓ અને દોષથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. દિવાળીની રાત્રી દરમિયાન ફટાકડાઓના અવાજથી આકાશ ગુંજી ઉઠે છે. આ દિવસે ઘણા લોકો ચોપડા પૂજન કરે છે.જ્યારે બીજા દિવસે દુકાનો વહેલી ખોલવા ખોલી નવ વર્ષનીશુભેચ્છા પાઠવે છે. જાણે એવી લાગણી આવે છે કેઆપણી સાથે આખુંયે આખુ ગામ આખી રાત જાગ્યું છે. બીજા દિવસે સવારે મંદીરોમાં મંગળા આરતી માટે મંદિરોમાં ઘંટનાદ થાય છે. લોકો દેવતાઓના દર્શન માટે ઉત્સાહિત હોય છે. નવો વર્ષ તેમના વ્યવસાય અથવા ખેતરોમાં સુખ, શાંતિ અને સારા નસીબ માટે પ્રાર્થના કરે છે.
Also Read: GSRTC Ahemedabad Recruitment 2023
New Year Wishesh shayari and Status in Gujarati 2023
ગયું વર્ષ ગમે એવું ગયું હોય પણ આ વર્ષ તમને ગમે એવું જાય એવી શુભકામનાઓ.
ક્યારેક બરછટ ક્યારેક મલમલ થઈ છે જિંદગી,
ક્યાં સચવાઈ તું જખ્મી પલપલ થઈ છે જિંદગી.
આ વર્ષે બસ સાંભળી લે જે માં નો પાલવ થઈ ને,
ગત વર્ષે તો તું ખૂબ ઉથલ પાથલ થઈ છે એ જિંદગી.
રાતો અંધારી હશે પણ દિવસો ઉજળા હશે,
તમારું જીવન હંમેશા ઉજળો રહે એવી શુભેચ્છાઓ.
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને
તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વર્ષ
આપના માટે ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા…
Also Read: New Gujarati Calendar App 2023-2024
Happy New Year Wishesh diwali 2023 with Name
વિક્રમ સંવત ૨૦૭૯ ની શુભેચ્છાઓ તમે તમારા સ્નેહીજનો અને મિત્રો ને તમારા નામ અને ફોટા સાથે Whatsapp Status, Quote Share કરી શકો તેના માટે તમને ઇમેજ કઇ રીતે બનાવવુ તેની સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ દ્વારા આપીશુ. આ આર્ટીકલ દ્વારા તમે સારા ઇમેજ બનાવી શક્શો તેમજ તમારા શોશીયલ મીડીયા ગ્રુપ અને Facebook, Instagram, Whatsapp વગેરે ઉપર શેર કરી શક્શો
How to Creat Happy New Year Wishesh diwali 2023 with Name
- તમે ઇમેજ કઇ રીતે બનાવવુ તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલા સ્ટેપ દ્વારા જાણી શક્શો.
- સૌ પ્રથમ નીચે આપેલા બટન ઉપર કિલક કરો
- બટન ઉપર ક્લિક કરતા તમને ફક્ત ૧૦ સેકન્ડ રાહ જોવાની રેહેશે.
- જે વેબ્સાઇટ ખૂલે તેમા તમારે નવા વર્ષની શુભેચ્છા આપવા માટેના તૈયાર Pamphlet આપેલા હશે.

- બાજુની કોલમમાં તમારે જે નામ લખવુ હોય તે લખી શકો છો

- ઇમેજ તૈયાર થઇ ગયા બાદ તમારે ફોટો ડાઉનલોડ કરવાનુ રહેશે. જ્યા સુધી ડાઉનલોડ બટન Show ના થાય ત્યા સુધી ધીરજ રાખજો

- જો તમને આ આર્ટીકલ ગમ્યુ હોય તો વધુંમાં વધુ લોકો સાથે શેર કરશો.

Happy new year