fbpx

GSRTC Ahemedabad Recruitment 2023 |અમદાવાદ ડીવીઝન દ્વારા એપ્રેન્ટીશ જગ્યાઓ પર બમ્પર ભરતી

GSRTC Ahemedabad Recruitment 2023: શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ડીવીઝન દ્વારાGSRTC Ahemedabad Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત દૈનિક વર્તમાન પત્રમાં તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

GSRTC Ahemedabad Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ડીવીઝનદ્વારાએપ્રેન્ટિસ તરીકે વેલ્ડર, ચિત્રકાર, MVBB, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, શીટ મેટલ વર્કર, મૂટ મિકેનિક વગેરેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો Apprenticeindia.orgપર ઉમેદવારો એ રજીસ્ટ્રેશન કર્વાનું રહેશે. આ ભરતી પ્રક્રિયા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ડીવીઝનદ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

GSRTC Ahemedabad Recruitment 2023 Apply Online

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ડીવીઝન દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની અરજી ઉમેદવારો એ GSRTC ની નરોડા પાટીયા સ્થિત ઓફીસ ખાતેથી અરજી ફોર્મ મેળવી પરત કરવાનું રહેશે. જેની તમામ વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 23November 2023સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થયાની સાથે જ અરજી કરી દો.

GUVNL Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ડીવીઝન દ્વારા
જગ્યાનું નામએપ્રેન્ટિસ તરીકે વેલ્ડર, ચિત્રકાર, MVBB, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, શીટ મેટલ વર્કર, મૂટ મિકેનિક
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
જાહેરાત બહાર પડ્યા તારીખ06નવેમ્બર2023
અરજી શરૂ થવાની તારીખ06નવેમ્બર2023
અરજી કરવાની છેલ્લી તારીખ23નવેમ્બર 2023
રજીસ્ટ્રેશન માટેની લિંકApprenticeindia.org
GUVNL Recruitment 2023 Overview
GSRTCAhemedabadRecruitment 2023
GSRTCAhemedabadRecruitment 2023

GSRTC Ahemedabad Recruitment 2023 Important Date

આ ભરતી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ડીવીઝનદ્વારા કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 06નવેમ્બર2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 06નવેમ્બર2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23નવેમ્બર 2023 છે.

GSRTC Ahemedabad Recruitment 2023 Post Name

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ડીવીઝન દ્વારા અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

  • એપ્રેન્ટિસ તરીકે
  • વેલ્ડર,
  • ચિત્રકાર,
  • MVBB,
  • ઇલેક્ટ્રિશિયન,
  • મશીનિસ્ટ,
  • શીટ મેટલ વર્કર,
  • મૂટ મિકેનિકવગેરે……….

Also Read: GSSSB Surveyor Recruitment 2023

GSRTC Ahemedabad Recruitment 2023 Number of Post

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ડીવીઝન દ્વારા  અંતર્ગતની આ ભરતીમાં એપ્રેન્ટિસ તરીકે વેલ્ડર, ચિત્રકાર, MVBB, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, શીટ મેટલ વર્કર, મૂટ મિકેનિકવગેરેની ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર તથા ખાલી જગ્યાની વિગતવાર માહિતી તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

 

Selection Process

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ડીવીઝન દ્વારા ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની ભરતી પ્રક્રિયા દ્વારા પસદંગી કરવામાં આવશે.

  • ધો. ૧૦ ની ટકાવારી ના આધારે મેરીટ
  • ITI માં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ
  • પુરાવાઓની ચકાસણી

Required Document for GGSRTC Ahemedabad Recruitment 2023 ?

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

Also Read: Gujarat High Court Peon Result 2023

How to Apply GSRTC Ahemedabad Recruitment 2023 ?

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • GSRTCની નરોડા પાટિયા, અમદાવાદ  સ્થિત   અરજીપત્ર મેળવવાનુ રહેશે.
  • જો ઉમેદાવરે  Apprenticeindia.org પર નોંધણી ન કરાવેલ હોય તો નોંધણી કરાવાની રહેશે.
  • ત્યાર બાદ અરજી ફોર્મમાં તમામ વિગતો ભરી જમાં કરાવવાનું રહેશે. અરજી ફોર્મ એક નકલ તમારી પાસે રાખવાની રહેશે.

Leave a Comment