fbpx

GSSSB Surveyor Recruitment 2023 | Apply Online Surveyor, Assistant ની 1246 જગ્યાઓ માટે કરો અરજી

GSSSB Surveyor Recruitment 2023: શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડૅળ દ્વારા GSSSB Surveyor Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફીશીઅલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

GSSSB Surveyor Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેયર (મહેસૂલ વિભાગ), પ્લાનીંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, કન્યાન તાંત્રિક મદદનીશ, ગ્રાફીક ડીઝાઇનર, વાયરમેન વગેરેની 1246 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો ojas.gujarat.gov.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

GSSSB Surveyor Recruitment 2023 Apply Online

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની લીંક અને વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 02 December 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થયાની સાથે જ અરજી કરી દો.

GUVNL Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડૅળ
જગ્યાનું નામસર્વેયર (મહેસૂલ વિભાગ), પ્લાનીંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, કન્યાન તાંત્રિક મદદનીશ, ગ્રાફીક ડીઝાઇનર, વાયરમેન
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
જાહેરાત બહાર પડ્યા તારીખ11 નવેમ્બર 2023
અરજી શરૂ થવાની તારીખ17 નવેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ02 ડીસેમ્બર 2023
ઓફીશીયલ વેબસાઈટ ની લિંકojas.gujarat.gov.in

GSSSB Surveyor Recruitment 2023 Important Date

આ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 11 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 17 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02 ડીસેમ્બર 2023 છે.

Also Read : Gujarat High Court Peon Result 2023 for 1499 Post | High Court Peon Cut off

GSSSB Surveyor Recruitment 2023 Post Name

  • ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડૅળ અંતર્ગત નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
  • સર્વેયર (મહેસૂલ વિભાગ),
  • પ્લાનીંગ આસિસ્ટન્ટ,
  • વર્ક આસિસ્ટન્ટ,
  • કન્યાન તાંત્રિક મદદનીશ,
  • ગ્રાફીક ડીઝાઇનર,
  • વાયરમેન વગેરે……….
GSSSB Surveyor Recruitment 2023
GSSSB Surveyor Recruitment 2023

GSSSB Surveyor Recruitment 2023 Number of Post

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડૅળ  અંતર્ગતની આ ભરતીમાં સર્વેયર (મહેસૂલ વિભાગ), પ્લાનીંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, કન્યાન તાંત્રિક મદદનીશ, ગ્રાફીક ડીઝાઇનર, વાયરમેન વગેરેની ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર તથા 1276 ખાલી જગ્યાની વિગતવાર માહિતી તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

Selection Process

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડૅળ ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની ભરતી પ્રક્રિયા દ્વારા પસદંગી કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • પુરાવાઓની ચકાસણી

Application Fees

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં અરજી કરવા માટે એસ.ટી, એસ.સી, મહિલા ઉમેદવારે કોઇ ફી ચુકવવાની રહેતી નથી. જ્યારે બીન અનામત વર્ગના ઉમેદવારે Rs. 100 અને નિયમોનુસાર ટ્રાજેક્શન ફી ભરવાની રહેશે.

Required Document for GSSSB Surveyor Recruitment 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

How to Apply GSSSB Surveyor Recruitment 2023 ?

સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.

  • હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડૅળની સત્તાવાર વેબસાઈટ  ojas.gujarat.gov.in  વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Apply Online” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો

Leave a Comment