fbpx

Gujarat High Court Peon Result 2023 for 1499 Post | High Court Peon Cut off and Merit list Download

Gujarat High Court Peon Result 2023 ગુજરાત હાઇકોર્ટ પટાવાળાનો આખરી પરીણામ જાહેર કરવામાં આવેલ છે.  સત્તાવાર વેબસાઇટ પર 1499  ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલ છે.  ગુજરાત હાઈકોર્ટ પટાવાળારીઝલ્ટ 2023 માટે નીચે દર્શાવેલ વિગતો તપાસો…. અહીં વધુ વાંચો:

High Court Peon Result 2023

ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ભરતી 2023: ગુજરાત હાઈકોર્ટે બે જાહેરાત દ્વારા ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ભરતી 2023 માટે તેની સત્તાવાર વેબસાઇટ પર  નોટીફીકેશન પ્રકાશિત કરી છે.  ગુજરાત હાઈકોર્ટમાં પટાવાળાની જગ્યા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતુ. ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટ પટાવાળાની ભરતી ના પરીણામ માટે  નીચે આપેલ વિગતવાર સૂચના pdf Download જણાવવામાં આવે છે.

Gujarat High Court Peon Result 2023: Overview

1499 પટાવાળાની ખાલી જગ્યાઓ માટે ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ભરતી 8મી મે 2023ના રોજ બહાર પાડવામાં આવેલ હતી. સંબંધિત ભરતી પ્રક્રિયાના પરીણામ વિશે જાણવા માટે નીચે આપેલ કોષ્ટકની વિગતો તપાસો

બરતી બોર્ડનુ નામGujarat High Court  
જાહેરાતનુ નામGujarat High Court Peon
જાહેરાત ક્રમાંક RC/1434/2022 & RC(I/LC)/1434/2022
કુલ જગ્યાઓ1499
જગ્યાનુ નામPeon
જાહેરાતન્વી તારીખ8th May 2023
પરીણામની તારીખ10th Nov 2023
ઓફીશીયલ વેબસાઇટhttps://gujarathighcourt.nic.in/

Gujarat High Court Peon Document Verification Date

ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની જાહેરાત ની અધિકૃત વેબસાઈટ પર પટાવાળાની 1510 જગ્યાઓ માટે 8મી મે 2023ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરાત માટે ઉમેદવારો નીચે આપેલી લિંક પરથી નોટીફીકેશન પીડીએફ ડાઉનલોડ કરી શકે છે. નોટિફિકેશન પીડીએફમાં ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની ભરતી 2023 સંબંધિત વિગતવાર માહિતી છે…

Gujarat High Court Peon Result 2023
Gujarat High Court Peon Result 2023

આ સાથે આજે જાહેર થયલા પરીણામની pdf લીંક આ આર્ટીકલમા આપેલી છે અમારા વાંચક મિત્રો અહીયાથી pdf ડાઉનલોડ કરી શકે છે.

Gujarat High Court Peon Result

2023 pdf Download link

  • ઉપર આપેલા બટન અથવા લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ રીઝલ્ટની pdf ડાઉનલોડ કરો 
  • ત્યાર બાદ તમારો નામ સર્ચ કરો
  • ભાવિ ઉપયોગ માટે પરીણામની pdf પ્રિંટ કરો

Leave a Comment