fbpx

SSC CGL Exam 2022 | ભારત સરકારના વિદેશ મંત્રાલય સહિત 35 વિભાગોમાં 20000 થી વધુ જગ્યાઓ પર ભરતી

SSC CGL Exam 2022: SSC (સ્ટાફ સિલેકશન કમિશન) ભારત સરકાર દ્વારા તેની ઓફીશીયલ વેબસાઈટ પર કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ – CGL ની જગયો પર ભરતી માટેની ઓફીશીયલ નોટીફીકેશન જાહેર કરી છે. તમે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ https://www.ssc.nic.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 17 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ 08 ઓક્ટોબર 2022 છે.

SSC CGL Exam 2022 Notification pdf

સ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકારે કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા, 2022 SSC CGL Exam Pattern, ઓફિશિયલ નોટિફિકેશન સાથે શૈક્ષણિક લાયકાત, SSC CGL Exam 2022 Syllabus, વય મર્યાદા, અરજી ફી વગેરે બહાર પાડી છે અમારા વાંચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 08 ઓક્ટોબર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

SSC CGL Exam 2022 Apply Online

સ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકારે કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા, 2022 ની વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાંચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 08 ઓક્ટોબર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

SSC CGL Exam 2022 Overview      

સિલેક્શન બોર્ડસ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકાર
જગ્યાનું નામસેક્શન ઓફીસર સહિત વિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ20000+
ઑનલાઇન અરજી કરવાની તારીખ17/09/2022
ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ08/10/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ 
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ08/10/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ09/10/2022 રાત્રીના ૧૧:૦૦ વાગ્યા સુધી જ
ઓફલાઇન ચલણ દ્વારા બેંક મારફત ફી ભરવાની છેલ્લી તારીખ10/10/2022 (બેંકના કામકાજના સમય દરમિયાન)
નોકરીનુ સ્થળસમગ્ર ભારત
ઓફીશીયલ વેબસાઇટ https://ssc.nic.in/
SSC CGL Exam Overview

SSC CGL Exam 2022 Post Details      

Group A

  • CAG હેઠળ આસિસ્ટન્ટ ઓડિટ ઓફીસર-ભારતીય ઓડિટ અને એકાઉન્ટ વિભાગ
  • CAG હેઠળ આસિસ્ટન્ટ એકાઉન્ટ્સ ઓફિસર-ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ
  • આસિસ્ટન્ટ વિભાગ અધિકારી-કેન્દ્રીય સચિવાલય સેવા

Also Read : SBI Clerk Recruitment 2022 | 5000+ થી વધુ જગ્યાઓ પર ભરતી

Group B

  • મદદનીશ વિભાગ અધિકારી-ઈન્ટેલીજન્સ બ્યુરો
  • આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર-રેલ્વે મંત્રાલય
  • સહાયક વિભાગ અધિકારી-વિદેશ મંત્રાલય
  • મદદનીશ વિભાગ અધિકારી-AFHQ
  • સહાયક-અન્ય મંત્રાલયો/વિભાગો/સંસ્થાઓ
  • સહાયક- અન્ય મંત્રાલયો/વિભાગો/સંસ્થાઓ
  • ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ-CBDT
  • ઈન્સ્પેક્ટર (સેન્ટ્રલ એક્સાઈઝ)-CBEC
  • ઈન્સ્પેક્ટર (પ્રિવેન્ટિવ ઓફિસર)-CBEC
  • ઈન્સ્પેક્ટર (પરીક્ષક)-CBEC
  • આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર-એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ડાયરેક્ટોરેટ
  • સબ ઇન્સ્પેક્ટર-સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન
  • ઇન્સ્પેક્ટર પોસ્ટ્સ-પોસ્ટ વિભાગ
  • વિભાગીય એકાઉન્ટન્ટ-કેગ હેઠળની કચેરીઓ
  • ઇન્સ્પેક્ટર-સેન્ટ્રલ બ્યુરો ઑફ નાર્કોટિક્સ
  • સબ ઇન્સ્પેક્ટર- નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)

Group C

  • જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર- M/o આંકડા અને કાર્યક્રમ અમલીકરણ
  • CAG હેઠળ ઓડિટર-ઓફિસો              
  • CGDA હેઠળ ઓડિટર-ઓફિસો
  • ઓડિટર-અન્ય મંત્રાલય/વિભાગો
  • C&AG હેઠળ એકાઉન્ટન્ટ-ઓફિસો
  • એકાઉન્ટન્ટ/જુનિયર એકાઉન્ટન્ટ-અન્ય મંત્રાલય વિભાગ

Group D

  • વરિષ્ઠ સચિવાલય સહાયક/ઉચ્ચ વિભાગના કારકુનો-સીએસસીએસ સિવાયની કેન્દ્રીય સરકારી કચેરીઓ/મંત્રાલયો
  • કર સહાયક-CBDT
  • કર સહાયક-CBEC
  • સબ-ઇન્સ્પેક્ટર- સેન્ટ્રલ બ્યુરો ઑફ નાર્કોટિક્સ
  • ઉચ્ચ વિભાગના કારકુનો- તા. જનરલ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (માત્ર પુરૂષ ઉમેદવારો માટે
SSC CGL Exam 2022
SSC CGL Exam 2022

Age Limit

  • Group A– 30 વર્ષથી વધુ નહીં
  • Group B– 30 વર્ષથી વધુ નહીં, 20-30 વર્ષ, 18-30 વર્ષ
  • Group C– 18-27 વર્ષ
  • Group D 18-27 વર્ષ, 20-27 વર્ષ

Application Fees

  • સામાન્ય/ઓબીસી- 100/-
  • SC/ST – શૂન્ય
  • ચુકવણી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા કરવાની રહેશે.

Selection Process 

  • ઉમેદવારોની પસંદગી ટિયર-1, ટિયર 2 પરીક્ષાના આધારે કરવામાં આવશે.

Also Read : Airports Authority of India Recruitment 2022 |156 જગ્યાઓ પર કરશે ભરતી

How to Apply SSC CGL Exam 2022

  • SSC CGL Exam 2022 ગ્રેજ્યુએશન આધારિત પરીક્ષા માટે અરજી કરવા માટે તમારે નીચે જણાવ્યા પ્રક્રિયાને કાળજીપૂર્વક અનુસરવી આવશ્યક છે.
  • SSC CGL Exam 2022 ગ્રેજ્યુએશન આધારિત માટે સૌપ્રથમ તમારે સ્ટાફ સિલેક્શન કમિશન ભારત સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.

અથવા

  • નીચે આપેલા બટન ઉપર ક્લિક કરવાથી ઓનલાઇન અરજી કરી શક્શો
  • ત્યારબાદ તમે અગાઉ રજીસ્ટેશન કરેલુ ન હોય તો રજીસ્ટ્રેશન કરવુ
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારા મોબાઇલ નંબર પર મેસેજ મારફત રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળશે.
  • રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દ્વારા લોગીન થવાનુ રહેશે.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન વખતે તમારી લાયકાતની જે વિગતો દર્શાવી હશે તે મુજબની જાહેરાત ડેશબોર્ડ ઉપર જોઇ શકાશે
  • જાહેરાતની લીસ્ટમાંથી  SSC combined graduate level Exam 2022 ની સામે આપેલ Apply Online બટન ઉપર કિલક કરી અરજી ફોર્મ ભરી શક્શો

Important Date

  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની તારીખ: 17-09-2022
  • ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 08-10-2022

SSC CGL Exam 2022 Syllabus pdf for tire 1 exam

TierSubjectNumber of QuestionsMaximum MarksTime allowed
1A. General Intelligence and Reasoning2550 
2B. General Awareness2550(1 hour and 20 minutes for the candidates
3C. Quantitative Aptitude2550eligible for scribe as per
4D. English Comprehension2550 
SSC CGL Exam Syllabus 2022 pdf for tire 1 exam

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

SSC CGL Exam 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

SSC CGL Exam 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 08 ઓક્ટોબર 2022 છે

SSC CGL Exam 2022 દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ?

SSC CGL Exam 2022 દ્વારા 20000+થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ?

SSC CGL Exam ની ઓફીશીયલ વેબસાઇટ શું છે

SSC CGL Exam ની ઓફીશીયલ વેબસાઇટ શું છે https://www.ssc.nic.in છે