CISF Recruitment 2022 | કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ ASI (સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) 2022 ની 540 જગ્યાઓ માટે ઓફીશીયલ નોટીફીકેશન પ્રકાશિત કરી છે. આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ https://www.cisfrectt.in/ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 26 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2022 છે.
CISF Recruitment 2022 Notification pdf
Table of Contents
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ ASI (સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) 2022 ની 540 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
CISF Recruitment 2022 Apply Online
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ ASI (સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) 2022 ની 540 જગ્યાઓ જાહેરાત પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
CISF Recruitment 2022 Overview
વિભાગનું નામ | કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) |
જગ્યાનું નામ | ASI (સ્ટેનોગ્રાફર) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) |
કુલ જગ્યાઓ | 540 જગ્યાઓ |
નોકરીનુ સ્થળ | સમગ્ર ભારત |
આવેદનનુ મોડ | ઓનલાઈન |
પગાર | Pay Matrix Level -4 (રૂપિયા 25,000-81,100/-) |
ઓફીશીયલ વેબસાઇટ | www.cisfrecrtt.in |
CISF Recruitment 2022 Qualification
ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખે અથવા તે પહેલાં માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ઈન્ટરમીડિયેટ અથવા સિનિયર સિનિયર સેકન્ડરી સ્કૂલ સર્ટિ (10+2) પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

Age Limit
- ઓનલાઈન ફોર્મ મેળવવાની છેલ્લી તારીખે 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે (એટલે કે 25/10/2022)
- ઉમેદવારોનો જન્મ 26મી ઑક્ટોબર 1997 કરતાં પહેલાં અને પછીનો 25 ઑક્ટોબર 2004 કરતાં પહેલાં થયો ન હોવો જોઈએ.
- નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ.
Also Read : DCPU Vadodara Recruitment 2022 | એકાઉન્ટંટ, આઉટરીચ વર્કર સહિતની જગ્યા માટે Walk in Interview
Application Fees
- સામાન્ય / OBC / EWS : રૂપિયા 100/-
- SC/ST/ESM : રૂપિયા 0/-
- ચુકવણી : ઓનલાઈન
Also Read : SSC CGL Exam 2022 | ભારત સરકારના વિદેશ મંત્રાલય સહિત 35 વિભાગોમાં 20000 થી વધુ જગ્યાઓ પર ભરતી
Selection Process
- શારીરિક ધોરણ પરીક્ષણ (PST)
- દસ્તાવેજીકરણ
- લેખિત પરીક્ષા
- કૌશલ્ય કસોટી
- તબીબી પરીક્ષણ
How to Apply CISF Recruitment 2022
- અધિકૃત જાહેરાતમાંથી યોગ્યતા તપાસો
- નીચે આપેલ ઓનલાઈન એપ્લાય લિંક પર ક્લિક કરો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- અરજી ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ આઉટ કરો
Important Date
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 26-09-2022
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 25-10-2022
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા 540 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ની ભરતીની છેલ્લી તારીખ શું છે?
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ની ભરતીની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2022 છે
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ભરતીની સત્તાવાર વેબસાઇટ https://www.cisfrectt.in/ છે
3 thoughts on “CISF Recruitment 2022 | ASI સ્ટેનોગ્રાફર અને હેડ કોન્સ્ટેબલ મંત્રાલયની જગ્યાઓ માટે અરજી કરો”