UCO Bank Recruitment 2022 : UCO બેંક દ્વારા Bank Security Officer ની 10 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે યુકો બેંકમાં નોકરી કરવાની સારી તક છે. આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ www.ucobank.com પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 20 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર 2022 છે.
UCO Bank Recruitment 2022 Notification pdf
Table of Contents
UCO Bank એ Bank Security Officer ની 10 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
UCO Bank Recruitment 2022 Overview
Bank નું નામ | યુકો બેંક (UCO Bank) |
જગ્યાનું નામ | Security Officer સુરક્ષા અધિકારી |
કુલ જગ્યાઓ | 10 |
નોકરીનું પ્રકાર | બેંકની નોકરી |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 19મી ઓક્ટોબર 2022 |
નોકરીનું સ્થળ | સમગ્ર ભારતમાં |
સત્તાવાર વેબસાઇટ | www.ucobank.com |
UCO Bank Recruitment 2022 Educational Qualification
- સ્નાતક / અથવા તેની સમકક્ષ ડિગ્રી પણ સ્વીકાર્ય છે, વધુ માહિતી મેળવવા માટે ઓફીશીયલ નોટીફીકેશન વાંચો
અનુભવની વિગતો
- આર્મ્ડ ફોર્સ નેવલ ફોર્સ/ફ્લાઈંગ કોર્પ્સ અથવા પેરા મિલીટ્રી પાવર, સહયોગી કમાન્ડન્ટ્સ (BSF/CRPF/ITBP/CISF/SSB અને તેથી આગળ)ના ચાર્જ અધિકારી તરીકે 5 વર્ષનો વહીવટ અથવા Dy. પોલીસ

UCO Bank Recruitment Salary
- રૂ. 36000 -1490/7 / 46430 -1740/2 / 49910 -1990/7 – 63840 (પુનરાવર્તનને આધીન)
Also Read : CISF Recruitment 2022 | ASI સ્ટેનોગ્રાફર અને હેડ કોન્સ્ટેબલ મંત્રાલયની જગ્યાઓ માટે અરજી કરો
Age Limit
- ન્યૂનતમ ઉંમર – 21 વર્ષ
- મહત્તમ ઉંમર – 35 વર્ષ
Also Read : GPSC Calendar 2022-23 | GPSC એ વિવિધ પરીક્ષાઓ માટે નવું સુધારેલું કેલેન્ડર જાહેર કર્યુ.
UCO Bank Recruitment 2022 Application Fees
શ્રેણી | અરજી ફી |
SC/ST ઉમેદવારો | રૂ. 100/- + GST |
UR/EWS/OBC | રૂ. 500/- + GST |
How to Apply UCO Bank Recruitment 2022
- રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
- સ્ટેપ-1: UCO બેંકની સત્તાવાર વેબસાઇટ www.ucobank.com ની મુલાકાત લો.
- સ્ટેપ-2: હોમપેજ પર, “ભરતી” ટેબ પર ક્લિક કરો
- સ્ટેપ-3: Bank Security Officer ની જાહેરાત ઉપર ક્લિક કરો
- સ્ટેપ-4: અરજી ફોર્મમાં માંગ્યા મુજબની વિગતો ચોકસાઇ પૂર્વક ભરો
- સ્ટેપ-5: તે પછી ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
- પગલું-5: તે પછી ઉમેદવારોએ અરજી ફી ભરીને સબમિટ કરવાની રહેશે
- પગલું-6: ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટ આઉટ લો. જેથી કોઈ સમસ્યા ન થાય.
Important Date
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 20/09/2022 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 19/10/2022 |
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર ભરતી પોર્ટલ | https://www.ucobank.com/ |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અત્યારે જ જોડાઓ |
ટેલિગ્રામમાં જોડાઓ | હમણાં જ જોડાઓ |
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
UCO Bank Recruitment 2022ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
UCO Bank Recruitment 2022ની અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર 2022 છે
યુકો બેંકની ઓફીશીયલ વેબસાઇટ શું છે?
યુકો બેંકની ઓફીશીયલ વેબસાઇટ https://www.ucobank.com/ છે
UCO Bank Recruitment 2022 દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ?
UCO Bank Recruitment 2022 દ્વારા 10 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
1 thought on “UCO Bank Recruitment 2022 | Bank Security Officer ની જગ્યા માટે અરજી કરો”