fbpx

GUJCOST Recruitment 2022 | Clerk Cum Typist ની જગ્યા માટે કરો અરજી

GUJCOST Recruitment 2022: GUJCOST (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી) એ તાજેતરમાં કારકુન – ટાઈપિસ્ટ ની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે. આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ https://gujcost.gujarat.gov.in/ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 30 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2022 છે.

GUJCOST Recruitment 2022 Notification pdf

GUJCOST (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી) એ Clerk Cum Typist ની કુલ ૦૨ જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

GUJCOST Recruitment 2022 Overview

ભરતી કરનાર સંસ્થાનુ નામ  ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી
પોસ્ટનું નામકારકુન – ટાઇપિસ્ટ  
કુલ પોસ્ટ02 પોસ્ટ્સ  
નોકરીનુ સ્થળગાંધીનગર  
એપ્લિકેશન મોડઑફલાઇન  
પગાર૧૯૯૯૦  
અરજી કરવાની છેલ્લી તારીખ૩૦/૧૦/૨૦૨૨
ઓફીશીયલ વેબસાઇટhttps://gujcost.gujarat.gov.in

GUJCOST Recruitment 2022 Educational Qualification

  • માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે (ધો.૧૨ પાસ )પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવનાર હોવો જોઈએ.
  • અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં ડેટા એન્ટ્રીના કામ માટે પ્રતિ કલાકની ચોકસાઈ સાથે 6500 કી અવમૂલ્યન કરતાં ઓછી ઝડપ હોવી જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
GUJCOST Recruitment 2022
GUJCOST Recruitment 2022

Age Limit

  • અરજીના છેલ્લા દિવસે 18 વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ અને 33 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.

Also Read : CISF Recruitment 2022 | ASI સ્ટેનોગ્રાફર અને હેડ કોન્સ્ટેબલ મંત્રાલયની જગ્યાઓ માટે અરજી કરો

GUJCOST Recruitment 2022 Salary

  • પાંચ વર્ષ કરારની અવધિ સંતોષકારક પૂર્ણ થયા પછી રૂ.19,900-63,200 (7મા પગાર ધોરણ મુજબ સ્તર 2).
  • સીધી ભરતી દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારને GUJCOST/સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અને શરતો અનુસાર રૂ.19,950/- ના ફિક્સ પગાર તરીકે પાંચ વર્ષ માટે કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે.

How to Apply GUJCOST Recruitment 2022

  • લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરોક્ત વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયોડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ RPAD દ્વારા મોકલી શકે છે
  • GUJCOST (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી) એ Clerk Cum Typist ની કુલ ૦૨ જગ્યાઓ ભરવાની જાહેરાત પાડવમાં આવી છે તેની અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત RPAD મારફત સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
  • અરજી મોકલવાનુ સરનામું

સભ્ય સચિવ,

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, બ્લોકઃ બી,

7મો માળ, એમ.એસ. બિલ્ડિંગ, સેક્ટર: 11, ગાંધીનગર 382011, ગુજરાત, ભારત

GUJCOST Recruitment 2022 Selection Process

  • સીધી ભરતીમાં નિયુક્ત ઉમેદવારે, નિયમિત નિમણૂક પછી, GUJCOST/સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર, હિન્દી અથવા ગુજરાતી અથવા બંનેની પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે.
  • GUJCOST/સરકારી નિયમ મુજબ લેખિત કસોટી અને ટાઇપિંગ સ્પીડ ટેસ્ટનું આયોજન કરશે.

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા 02 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) ની ભરતીની છેલ્લી તારીખ શું છે?

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) ની ભરતીની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2022 છે


ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) ભરતીની સત્તાવાર વેબસાઇટ https://gujcost.gujarat.gov.in/ છે

1 thought on “GUJCOST Recruitment 2022 | Clerk Cum Typist ની જગ્યા માટે કરો અરજી”

Leave a Comment