CANTONMENT BOARD Recruitment 2022: ભારતીય નિયંત્રણ બોર્ડ એટલે કે CANTONMENT BOARD સમગ્ર દેશમાં સૈન્ય અને પોલીસ નિવાસોમાં વિવિધ જગ્યાઓ ભરવા જાહેરાત બહાર પાડી છે. ઓફીશીયલ નોટિફિકેશન મુજબ, CANTONMENT BOARD દેશની તમામ CANTONMENT સાઇટ્સ પર ભરતી કરશે. આ ભરતી માટેની ઓફીશિયલ નોટીફીકેશન ડિસેમ્બર 2022 દરમિયાન પાડવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો CANTONMENT BOARD Recruitment 2022 માટે તેની ઓફીશીયલ વેબસાઇટ @echhawani.gov.in દ્વારા છેલ્લી તારીખ પહેલા ઓનલાઇન અરજી કરી શકાશે .
આ આર્ટીકલ દ્વારા CANTONMENT BOARDની ઓફીશીયલ નોટીફીકેશન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરીશુ જે વાંચીને તમે આ નોટીફીકેશન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી સમજી શકશો અને અરજી કરી શકશો.
CANTONMENT BOARD Recruitment 2022 Notification in pdf
સમગ્ર દેશના વિવિધ CANTONMENT BOARD દ્વારા લોઅર ડિવિઝન ક્લાર્ક, પટાવાળા, સફાઈ કર્મચારી, ફોરેસ્ટ ગાર્ડ, સેનેટરી ઈન્સ્પેક્ટર, જુનિયર ક્લાર્ક, મદદનીશ શિક્ષક, ઈલેક્ટ્રિશિયન, ચોકીદાર, મજદૂર, માલી, નર્સ, લેબ આસિસ્ટન્ટ, ડ્રાઈવર અને અન્ય વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન/વેબ્સાઇટ ની લીંક નીચે આપેલી છે. જેથી સંબંધિત વેબ્સાઇટ દ્વારા નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર ક્લિક કરો
CANTONMENT BOARD Recruitment 2022 Overview
સંસ્થાનુ નામ: | CANTONMENT BOARD |
જગ્યાનુ નામ | લોઅર ડિવિઝન ક્લાર્ક, પટાવાળા, સફાઈ કર્મચારી, ફોરેસ્ટ ગાર્ડ, સેનેટરી ઈન્સ્પેક્ટર, જુનિયર ક્લાર્ક, મદદનીશ શિક્ષક, ઈલેક્ટ્રિશિયન, ચોકીદાર, મજદૂર, માલી, નર્સ, લેબ આસિસ્ટન્ટ, ડ્રાઈવર અને અન્ય |
એપ્લિકેશન મોડ: | ઑનલાઇન અને ઑફલાઇન |
નોકરીનુ સ્થળ | સમગ્ર ભારત |
નોકરીનો પ્રકાર: | સરકારી |
છેલ્લી તારીખ | વિવિધ |

All India CANTONMENT BOARD Recruitment 2022 Last Date
કેન્ટોનમેન્ટ બોર્ડ | એપ્લિકેશન શરૂ થવાની તારીખ | છેલ્લી તારીખ |
અહમદનગર | 10 ડિસેમ્બર 2022 | 3 જાન્યુઆરી 2023 |
દિલ્હી | 6 ડિસેમ્બર 2022 | 2 જાન્યુ. 2023 |
દેવલાલી | 7 ડિસેમ્બર 2022 | 13 જાન્યુઆરી 2023 |
લખનૌ | 1 ડિસેમ્બર 2022 | 31 ડિસેમ્બર 2022 |
ઔરંગાબાદ | 10 ડિસેમ્બર 2022 | 6 જાન્યુ. 2023 |
જબલપુર | 19 ડિસેમ્બર 2022 | 8 જાન્યુઆરી 2023 |
જલાપહાર | 10 ડિસેમ્બર 2022 | 20 જાન્યુ. 2023 |
કાનપુર | 13 ડિસેમ્બર 2022 | 13 જાન્યુઆરી 2023 |
શાહજહાંપુર | 10 ડિસેમ્બર 2022 | 10 જાન્યુ. 2023 |
બેલગામ | સૂચના જુઓ | સૂચના જુઓ |
શિલોંગ | 10 ડિસેમ્બર 2022 | 15 જાન્યુ. 2023 |
ઉઠો | 14 ડિસેમ્બર 2022 | 21 જાન્યુ. 2023 |
આગ્રા | 17 ડિસેમ્બર 2022 | 16 જાન્યુ. 2023 |
બરેલી | 17 ડિસેમ્બર 2022 | 17 જાન્યુ. 2023 |
બદામીબાગ | 12 ડિસેમ્બર 2022 | 31 જાન્યુ. 2023 |
રામગઢ | 28 ડિસેમ્બર 2022 | 28 જાન્યુઆરી 2023 |
બબીના (ઝાંસી ) | 17 ડિસેમ્બર 2022 | 16 જાન્યુ. 2023 |
Also Read : South Western Railway Recruitment 2022 | રેલ્વે દ્વારા નોકરી માટે જાહેરાત
All India CANTONMENT BOARD Recruitment 2022 Apply Online
સમગ્ર દેશના વિવિધ CANTONMENT BOARD દ્વારા લોઅર ડિવિઝન ક્લાર્ક, પટાવાળા, સફાઈ કર્મચારી, ફોરેસ્ટ ગાર્ડ, સેનેટરી ઈન્સ્પેક્ટર, જુનિયર ક્લાર્ક, મદદનીશ શિક્ષક, ઈલેક્ટ્રિશિયન, ચોકીદાર, મજદૂર, માલી, નર્સ, લેબ આસિસ્ટન્ટ, ડ્રાઈવર અને અન્ય વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાંચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ CANTONMENT BOARD મુજબ અલગ અલગ છે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો
ઓફીશીયલ નોટીફીકેશન | અરજી કરો |
અહેમદનગર કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઑફલાઇન |
દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઓનલાઈન |
દેવલાલી કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઑફલાઇન |
જલાપહાર કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઑફલાઇન |
જબલપુર કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઓનલાઈન |
લખનૌ કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઓનલાઈન |
ઔરંગાબાદ કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઑફલાઇન |
કાનપુર કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઓનલાઈન |
શાહજહાંપુર કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઓનલાઈન |
બબીના કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઑફલાઇન |
શિલોંગ કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઑફલાઇન |
જુટોગ કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઓનલાઈન |
આગ્રા કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઓનલાઈન |
બરેલી કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઓનલાઈન |
બદામીબાગ કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઑફલાઇન |
આગ્રા કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઓનલાઈન |
રામગઢ કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઓનલાઈન |
બેલગામ કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 2022 | ઑફલાઇન |
FAQ
What is a CANTONMENT BOARD? કેન્ટોનમેન્ટ બોર્ડ એટલે શું?
CANTONMENT BOARD એ ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા નિયંત્રિત સ્થાનિક વહીવટ છે, જે ભારતમાં આવેલ કેન્ટોનમેન્ટ નગરોનું વહીવટી કરે છે.
તેનું સંચાલન CANTONMENT ACT 2006 હેઠળ ચૂંટાયેલી નિયત સમિતિ /બોર્ડ દ્વારા કરવામાં આવે છે.
કેન્ટોનમેન્ટ ઝોન શું છે?
પોલીસ અથવા સૈનિકો ના રહેઠાણના સ્થળને કેન્ટોનમેન્ટ કહેવામાં આવે છે.
સમગ્ર ભારતમાં કેટલા કેન્ટોનમેન્ટ બોર્ડ આવેલ છે?
સમગ્ર ભારતમાં ટોટલ 64 કેન્ટોનમેન્ટ બોર્ડ આવેલા છે.
કેન્ટોનમેન્ટ બોર્ડમાં ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી કોણ કરે છે?
CANTONMENT BOARD, દરેક કન્ટેઈનમેન્ટ બોર્ડનું પોતાનું અલગ ભરતી બોર્ડ અને પોર્ટલ છે.
કેન્ટોનમેન્ટ બોર્ડ માટેની ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો દરેક કન્ટેઈનમેન્ટની ઓફીશીયલ વેબસાઈટ મારફત કન્ટેઈનમેન્ટ બોર્ડ ની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન/ઓફલાઈન અરજી કરી શકે છે.