South Western Railway Recruitment 2022 | રેલ્વે દ્વારા નોકરી માટે જાહેરાત

South Western Railway Recruitment 2022 : ભારતીય રેલ્વે દ્વારા દક્ષિણ પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો @swr.indianrailways.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. અરજી કરવાની છેલ્લી તારીખ 19  ડીસેમ્બર 2022 છે

South Western Railway Recruitment 2022 Notification

Railway Recruitment Cell, South Western Railway એ સ્કાઉટ્સ અને ગાઈડ ક્વોટા ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

South Western Railway Recruitment 2022 Apply Online

Railway Recruitment Cell, South Western Railway એ સ્કાઉટ્સ અને ગાઈડ ક્વોટા ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 19 ડીસેમ્બર 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

South Western Railway Recruitment 2022 Overview

ભરતી બોર્ડદક્ષિણ પશ્ચિમ રેલ્વે વિભાગ
જગ્યાનુ નામસ્કાઉટ્સ અને ગાઈડ ક્વોટા
કુલ ખાલી જગ્યા11 જગ્યાઓ
નોકરીનુ સ્થળહુબલી
અરજી કરવાની છેલ્લી તારીખ19/12/2022
ઓફીશીયલ વેબસાઇટswr.indianrailways.gov.in
South Western Railway Recruitment 2022
South Western Railway Recruitment 2022
South Western Railway Recruitment 2022

શૈક્ષણિક લાયકાત

દક્ષિણ પશ્ચિમ રેલ્વે ભરતી 2022 માટેની શૈક્ષણિક લાયકાત એ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ બાબત છે. દક્ષિણ પશ્ચિમ રેલ્વે ભરતી માટે શૈક્ષણિક લાયકાત ITI, 12TH, 10TH છે. વધુ માહિતી માટે ઓફીશીયલ નોટીફીકેશન વાચવા સલાહ આપવામાં આવે છે.

Also Read : How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન સરળતા

How to Apply South Western Railway Recruitment 2022

  • સ્ટેપ 1: સૌ પ્રથમ તમારે દક્ષિણ પશ્ચિમ રેલવેની સત્તાવાર વેબસાઇટ swr.indianrailways.gov.in ની મુલાકાત લેવાની જરૂર પડશે.
  • સ્ટેપ 2: વેબસાઇટ પર પહોચી ગયા પછી ઓફીશીયલ નોટીફીકેશન ડાઉન્લોડ કરી લેવી અથવા ઉપર આર્ટીકલમાં આપેલ બટન દ્વારા પણ ડાઉનલોડ કરી શક્શો
  • સ્ટેપ 3 : એપ્લિકેશન સાથે આગળ વધવા માટે તમામ વિગતો અને માપદંડો શાંતિથી વાંચો
  • સ્ટેપ 4: હવે ઉમેદવારે તમામ જરૂરી વિગતો ભરવાની રહેશે.  ખાતરી કરો કે તમે અરજી ફોર્મમાં કોઈપણ વિભાગ ભરવાનુ રહી ન જાય.
  • પગલું 5: છેલ્લી તારીખ પહેલાં અરજી કરો

FAQ –

South Western Railway Recruitment 2022 ની છેલ્લી તારીખ શું છે?

South Western Railway Recruitment ની છેલ્લી તારીખ 19 ડીસેમ્બર 2022 છે

South Western Railway ની સત્તાવાર વેબસાઇટ શું છે?

South Western Railway ની સત્તાવાર વેબસાઇટ swr.indianrailways.gov.in છે

South Western Railway દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

South Western Railway દ્વારા 11 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

Leave a Comment