fbpx

How to Apply Bank of Baroda Digital Loan in Gujarati | લોન મેળવવા જાણો ઓનલાઇન સંપૂર્ણ એપ્લિકેશન પ્રક્રિયા

How to Apply Bank of Baroda Digital Loan in Gujarati | BOB Pre approved Personal Loan| BOB Personal Loan Eligibility 2022 ।બેંક ઓફ બરોડામાંથીપર્સનલ લોન કેવી રીતે મેળવવી | Bank of Baroda- Personal Loans

જો તમે પણ લોન લેવા ઈચ્છા ધરાવો છો પરંતુ તમારી પાસે વિવિધ બેંકોની મુલાકાત લેવાનો સમય નથી, તો અમે તમારા સમયના મૂલ્યને પ્રાથમિકતા આપીશું અને આ આર્ટીકલની મદદથી તમને Bank of Barodaડિજિટલ લોન માટે કઇ રીતે અરજી કરવી તેના વિશે વિગતે જણાવીશું

તો પ્રિય વાંચક મિત્રો How to Apply Bank of Baroda Digital Loan in Gujarati વિગતવાર ચર્ચા આ લેખમાં કરીશું.

પ્રિય વાંચક મિત્રો તમને જણાવવાનું કે, Bank Of Baroda Personal Loan માટે Online Apply કરી શકો છો. જેના માટે તમારૂ બેંક ઓફ બરોડાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ અને તમારૂ આધારકાર્ડ અને બેંક એકાઉન્ટમાં મોબાઇલ લિંક કરેલું હોવું જોઈએ. જેથી તમને સરળતાથી OTP મળી શકે અને પર્સનલ લોનનો લાભ લઈ શકો.

આ આર્ટિકલમાં બેંક ઓફ બરોડાના તમામ ખાતાધારકોનુ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તમે બેંકની મુલાકાત વગર રૂ!.50,000/- હજારની લોન મેળવવા માંગો છો, તો આ આર્ટીકલ માત્ર તમારા માટે જ છે. આ આર્ટિકલમાં જરૂરી  વિગતથી સમજીશું કે બેંક ઓફ બરોડામાંથી પર્સનલ લોન કેવી રીતે મેળવી શકાય.

Highlight of How to BOB Digital Loan Apply in Gujarati

બેંકનું નામBank Of Baroda
આર્ટીકલનું નામHow to Apply Bank of Baroda Digital Loan in Gujarati
આર્ટીકલનો વિષયબેંક ઓફ બરોડામાંથી રૂ50,000/- ની
લોન કેવી રીતે
ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જરૂર પડે?આધારકાર્ડબેંક અકાઉંટ મોબાઇલ નંબર
(આધારકાર્ડ સાથે લિંક થયેલો)
Official WebsiteMore Details…
Home PageMore Details…
Highlight of How to BOB Digital Loan Apply in Gujarati

How to Apply BOB Digital Loan in Gujarati

How to Apply Bank Of Baroda Digital Loan in Gujarati: બેંક ઓફ બરોડામાંથી વિવિધ પ્રકારની લોન મેળવી શકાય છે. જેમાંથી પર્સનલ લોન કેવી રીતે મેળવી શકાય તેની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ બેંક ઓફ બરોડાની Official Website ના Home Page પર જવાનું રહેશે.
  • Homepage પર આવ્યા પછી તમારે લોન Section માં Personal Loan નો વિકલ્પ મળશે.
  • તે Tab માં Pre-Approved personal loan નો Optionજોવા મળશે તેના ઉપર Click કરવાનું રહેશે.
  • Click કરવાથી તમારા સામેNew Page ખુલી જશે.
  • આ Page પર Pre-Approved Personal Loan માટે Apply Now બટન જોવા મળશે. તેના પર click કરવાનું રહેશે.
  • Click કરતા તમારા માટે એક New Page ખુલી જશે આ પેજ પર તમને Proceed બટનClick કરવાનું રહેશે
  • આ પેજ પર રજીસ્ટર મોબાઇલ નંબર આપવાનો રહેશે ત્યારબાદ તમારા મોબાઈલ પર આવેલો OTP આપવાનો રહેશે.
  • OTP એન્ટર કર્યા પછી તમારા સામે New Page ખુલી જશે.
How to Apply Bank of Baroda Digital Loan in Gujarati
How to Apply Bank of Baroda Digital Loan in Gujarati

વધુ વાંચો : How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન સરળતા, જાણો તમામ વિગત અહિંથી

OTP Verification

  • અહીંયા તમારે માંગેલી દરેક જરૂરી માહિતી આપવાની રહેશે પછી OTP આપવાનો રહેશે.
  • OTP આપ્યા પછી એક New Page ખુલી જશે.
  • આ પેજ પર તમને પૂછવામાં આવશે કે બેન્કમાં કેટલી લોન લેવા માંગો છો. જો તમને બેંક દ્વારા આપવામાં આવતી loan amount થી ઓછી રકમની લોન લેવા માંગો છો તો loan amount માં તમે ઘટાડો કરી શકો છો અને લોન રીટર્ન કરવાનો સમય પણ નિર્ધારિત કરી શકો છો.
  • ત્યારબાદ તમારે proceed ના બટન પરclick કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે દિશાનિર્દેશોનું એક પેજ ખુલશે તે તમારે ધ્યાનથી વાંચી પછી સંમતિ આપવાની રહેશે.
  • સંમતિની Approval આપી દીધા પછી OTP આપવાનો રહેશે.
  • OTP આપ્યા પછી તમારા આગળ પેજ ઉપર નવી વિગતોખુલી જશે.
  • આ પેજમાં તમારા Bank Account માં Loan amount જમા થઈ અને તમારા મોબાઈલ નંબર પર તમારા બેંક એકાઉન્ટમાં Loan amount એ જમા થવાનું સંદેશ પણ મળશે.
  • અંતમાં, તમે બધા ખાતાધારકો ઈ-સરળતાથી Hand to Hand loan મેળવી શકો છો
  • ઉપર આપેલ સૂચનોનું પાલન કરી તમે લોન માટે અરજી કરી શકો છું અને Hand to Hand Loan પ્રાપ્ત કરી શકો છો.

How toApply BOB Digital Loan – ડોક્યુમેન્ટ લીસ્ટ

How to Apply Bank Of Baroda Digital Loan in Gujarati: અહીં અમે તમને Bank Of Barodaડિજિટલ લોન માટે અરજી કરવા માટે નીચે જણાવેલ જરૂરી દસ્તાવેજો નીચે મુજબ હશે –

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ,
  • પાનકાર્ડ
  • બેંક સ્ટેટમેન્ટછેલ્લા 6 મહિનાનું,
  • બેંક એકાઉન્ટવિગત,
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

Useful Important Link

Apply To Direct LinkClick Here
Official WebsiteMore Details…
Home PageMore Details…
Useful Important Link of Apply Bank Of Baroda Digital Loan in Gujarati

FAQ’s of How to BOB Digital Loan Apply in Gujarati

Bank of Baroda માંથી કેટલી લોન મેળવી શકશો?

Bank of Baroda20 લાખથી વધુની Personal Loan 9.70% ના વ્યાજ દર પર આપી શકે છે. જે લોન વધુમાં વધું 7 વર્ષમાં પરત કરવાની રહેશે. બેંકના પેન્શનર ખાતેદારો પેન્શન લોન 10.80 % ના વ્યાજ દર થી મેળવી શકશે.

Bank of Barodaમાં લોન લેવા માટે શું કરવું પડે છે?

અરજદારની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ અને અરજદાર સરકારી અથવા ખાનગી ક્ષેત્ર ખાતે  ઓછામાં ઓછું એક વર્ષથી વધુ કામ કરતા જોઈએ.

50000 લોન માટે EMI શું છે?

જો પસંદ કરેલ મુદ્દત અને વ્યાજ દર રૂ. 50,000 વ્યક્તિગત લોન અનુક્રમે 3 વર્ષ અને 14% છે, EMI રૂ. 1,709 પર રાખવામાં આવી શકે છે.

શું હું આવકના પુરાવા વગર લોન મેળવી શકું?

જ્યારે તમે બેરોજગાર હોવ ત્યારે લોન માટે લાયક બનવું શક્ય છે, પરંતુ તમારે નક્કર ક્રેડિટ અને આવકના અન્ય સ્ત્રોતની જરૂર પડશે. ભલે તમે અનપેક્ષિત રીતે બેરોજગાર હોવ અથવા પસંદગી દ્વારા (નિવૃત્તિના કિસ્સામાં), ધિરાણકર્તાઓ તમને લોન લંબાવવાનું વિચારશે જ્યાં સુધી તમે તેમને સમજાવી શકો, જેથી તમે સમયસર નિયમિત ચૂકવણી કરી શકો છો

Disclaimer

How to Apply Bank Of Baroda Digital Loan in Gujarati અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની કે અપાવવાની સલાહ આપવાનો નથી. How to Apply BOB Digital Loan in Gujarati વિશે માહિતી મળ્યા બાદ પણ તમે તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લો. બેંક ઓફ બરોડા મા લોનનો લાભ લેવા માટે તેમના દ્વારા કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાં આવે છે કે એજન્ટો કે ફેક ફોન કોલ્સ થી સાવધાન અને દૂર રહો.

Leave a Comment