India Post Recruitment 2023: India Post Recruitment: તમે પણ જોબની શોધમાં છો અથવા તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ઈન્ડિયા પોસ્ટમાં 132+ જગ્યાઓ પર કાયમી નોકરી મેળવવાની જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર વાંચજો થી તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ પહોંચાડજો.
India Post Recruitment 2023 | India Post Payment Bank Recruitment 2023
Table of Contents
સંસ્થાનું નામ | ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોટિફિકેશનની તારીખ | 26 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 26 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.ippbonline.com/ |
મહત્વની તારીખ:
આ ભરતીની સૂચના 26 જુલાઈ 2023 ના રોજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની તારીખ 26 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2023 છે.
પોસ્ટનું નામ:
સુચના માં જણાવ્યા પ્રમાણે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા એક્ષેકયુટીવની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની આ ભરતીમાં કુલ 132 પોસ્ટો પર ભરતી કરવામાં આવી રહી છે.
Also Read: BEL ભરતી 2023
પગારધોરણ:
ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક 30,000 રૂપિયા ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે.
લાયકાત:
દોસ્તો, ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂરૂ કરેલું હોવું જરૂરી છે. વધુ માહિતી જાણવા માટે જાહેરાત ને પૂરે પૂરી વાંચી લેવી. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતી માં ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન ટેસ્ટ / ગ્રુપ ડિસ્કશન અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવાની સત્તા ઇન્ડિયા પોસ્ટ પાસે છે. ઉમેદવારની પસંદગી 1 વર્ષના કરાર ઉપર કરવામાં આવશે. અને ત્યારબાદ આ કરાર રીન્યુ કરવામાં આવશે. અરજી કરવા માટે ઈચ્છા ધરાવનાર ઉમેદવાર https://www.ippbonline.com/ પર અરજી કરી શકે છે.
Also Read: NIACL AO Recruitment 2023:
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની આ ભરતીમાં જો તમે અરજી કરવા ઈચ્છો છો તો તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
વયમર્યાદા:
ભારતીય ડાક વિભાગ ની આ ભરતીમાં વયમર્યાદા 21 વર્ષ થી લઈ 35 વર્ષ સુધી છે. સરકારશ્રીના આદેશ અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.
અરજી ફી:
ભારતીય ડાક વિભાગ ની આ ભરતીમાં અરજી કરતી વખતે એસ.સી / એસ.ટી / પી.ડબલ્યુ.ડી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 100 રૂપિયા તેમજ સામાન્ય તથા અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 300 રૂપિયા ચૂકવવાના રહેશે.
અરજી કેવી રીતે કરવાની રહેશે?
- સૌથી પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહિ તે ચકાસો.
- હવે અરજી કરવા માટે ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.ippbonline.com/ વિઝીટ કરો.
- હવે વેબસાઈટના સૌથી નીચે ભાગમાં આપેલ “Career” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી બધી જ માહીતી તથા જરૂર ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.