SBI Recruitment 2023: શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ભારતની સૌથી મોટી બેન્ક દ્વારા SBI Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફિસિઅલ વેબસાઈટ https://bank.sbi/careers પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.
State Bank of Recruitment 2023 Notification
આ ભરતી પ્રક્રિયા હેઠળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં Circle Defence Banking Advisor (CDBA) ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://bank.sbi/careers પર આ પોસ્ટ્ માટે ઓનલાઇન અરજી કરી શકે છેઆ ભરતી પ્રક્રિયા હેઠળ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા માં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે
SBI Recruitment 2023 Apply Online
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 10 November 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
State Bank of Recruitment 2023 2023 Overview
ભરતી બોર્ડનુ નામ | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ | 21 ઓક્ટોબર 2023 |
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ | 21 ઓક્ટોબર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 નવેમ્બર 2023 |
ઓફીશીયલ વેબસાઈટ ની લિંક | https://bank.sbi/careers |

Cleark
Join our job