fbpx

Kalol Nagrik Bank Recruitment 2023: સહકારી બેંકમાં કલાર્ક સહીત પટાવાળા તથા અન્ય જગ્યાઓ માટે ભરતી

Kalol Nagrik Bank Recruitment 2023: શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે કલોલ નાગરીક સહકારી બેન્ક લી દ્વારા Kalol Nagrik Bank Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફિસિઅલ વેબસાઈટ https://knsbl.co.in પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

Kalol Nagrik Bank Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ કલોલ નાગરીક સહકારી બેન્ક લી માં ઓફીસર, કલાર્ક અને પટાવાળા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://knsbl.co.in પર આ પોસ્ટ્ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા કલોલ નાગરીક સહકારી બેન્ક લી માં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

Kalol Nagrik Sahkari Bank Recruitment 2023 Apply by Email

કલોલ નાગરીક સહકારી બેન્ક લી માં દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઇમેલ અને ઓફલાઇન અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઇમેલ પોસ્ટ મારફત જ સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 01 November 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

knsbl Bank Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામકલોલ નાગરિક સહકારી બેંક
જગ્યાનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન તથા ઓફલાઈન
જાહેરાત બહાર પડ્યા તારીખ12 ઓક્ટોબર 2023
અરજી શરૂ થયા તારીખ12 ઓક્ટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ01 નવેમ્બર 2023
ઓફીશીયલ વેબસાઈટ ની લિંકhttps://knsbl.co.in/
knsbl Bank Recruitment 2023 Overview
Kalol Nagrik Bank Recruitment 2023
Kalol Nagrik Bank Recruitment 2023

Kalol Nagrik Sahkari Bank Recruitment 2023 Important Date

આ ભરતી કલોલ નાગરીક સહકારી બેન્ક લી  અંતર્ગત કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 12 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 12 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 નવેમ્બર 2023 છે.

SSB Constable Recruitment 2023 Post Name

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ કલોલ નાગરીક સહકારી બેન્ક લી અંતર્ગત ઓફીસર, કલાર્ક અને પટાવાળા ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

Kalol Nagrik Sahkari Bank Recruitment 2023 Number of Post

કલોલ નાગરીક સહકારી બેન્ક લી  અંતર્ગતની આ ભરતીમાં ઓફીસર, કલાર્ક અને પટાવાળા ની ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર તથા જે 13 જગ્યા ખાલી જગ્યા તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

Selection Process

ગાંધીનગરની કલોલ નાગરીક સહકારી બેન્ક લી  ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની ભરતી પ્રક્રિયા દ્વારા પસદંગી કરવામાં આવશે.

  • ઇન્ટરવ્યુ
  • પુરાવાઓની ચકાસણી

Application Fees

ગાંધીનગરની કલોલ નાગરીક સહકારી બેન્ક લી  ભરતીમાં અરજી કરવા માટે એસ.ટી, એસ.સી, મહિલા,  તેમજ કોઇપણ કેટેગરીના ઉમેદવારે કોઇ ફી ચુકવવાની રહેતી નથી.

Required Document for SSB Constable Recruitment 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

How to Apply Kalol Nagrik Sahkari Bank Recruitment 2023 ?

સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.

  • આ ભરતીમાં તમે ઓફલાઈન કુરિયર ઇન્ડિયા અથવા પોસ્ટ RPADથી અરજી કરી શકો છો.
  • ઓફલાઈન અરજી કર્યા બાદ તમારે અરજી ઇમેઇલ મારફત મોકલવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ઘી કલોલ નાગરિક સહકારી બેંક લી., હેડ ઓફિસ, નાગરિક બેંક ચાર રસ્તા, કલોલ, તાલુકો – કલોલ (ઉત્તર ગુજરાત) – 382721, જિલ્લો – ગાંધીનગર છે.
  • Email કરવા માટે માટે ઇમેઇલ આઈડી – md@knsbl.co.in છે.

2 thoughts on “Kalol Nagrik Bank Recruitment 2023: સહકારી બેંકમાં કલાર્ક સહીત પટાવાળા તથા અન્ય જગ્યાઓ માટે ભરતી”

Leave a Comment