fbpx

SBI Recruitment 2023 | ભારતની સૌથી મોટી બેન્ક માં ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરીની તક વાર્ષિક પગાર 24,50,000

SBI Recruitment 2023 Important Date

આ ભરતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા અંતર્ગત કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 21 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 21 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2023 છે.

State Bank of Recruitment 2023 Post Name

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા અંતર્ગત Circle Defence Banking Advisor (CDBA) ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

SBI Recruitment 2023 Number of Post

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા અંતર્ગતની આ ભરતીમાં Circle Defence Banking Advisor (CDBA) ની ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર તથા જે જગ્યા ખાલી જગ્યા તમે નોટીફીકેશનમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
Circle Defence Banking Advisor (CDBA)24,50,000 પ્રતિ વર્ષ
SBI Recruitment 2023 Number of Post

Selection Process

ભારત સરકારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની ભરતી પ્રક્રિયા દ્વારા પસદંગી કરવામાં આવશે.

  • Interview
  • પુરાવાઓની ચકાસણી

Also Read: SASHASTRA SEEMA BAL Constable Recruitment 2023

Application Fees

ભારત સરકારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા ભરતીમાં અરજી કરવા માટે એસ.ટી, એસ.સી, મહિલા, કોઇ ફી ચુકવવાની રહેતી નથી. જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 750 ચૂકવવાના રહેશે.

Required Document for State Bank of Recruitment 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

Also Read: Kalol Nagrik Bank Recruitment 2023:

How to Apply SBI Recruitment 2023?

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની સત્તાવાર વેબસાઈટ  https://bank.sbi/careers  વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો તેમજ ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો

2 thoughts on “SBI Recruitment 2023 | ભારતની સૌથી મોટી બેન્ક માં ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરીની તક વાર્ષિક પગાર 24,50,000”

Leave a Comment