fbpx

Recruitment – SVNIT Surat 2023 | 12 પાસ માટે ગુજરાતમાં સરકારી નોકરી માટેની જબરદસ્ત તક, પગાર ₹ 69,100 સુધી

Recruitment – SVNIT Surat 2023: શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા Recruitment – SVNIT Surat 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફિસિઅલ વેબસાઈટ https://www.svnit.ac.in પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

Recruitment – SVNIT Surat 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી માં જુનિયર આસિસ્ટન્ટ, ડેપ્યુટી લાઈબ્રરીયન અને મેડિકલ ઓફિસર ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://www.svnit.ac.in પર આ પોસ્ટ્ માટે ઓનલાઇન અરજી કરી શકે છેઆ ભરતી પ્રક્રિયા હેઠળ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ માં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://www.svnit.ac.in પર આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

Recruitment – SVNIT Surat 2023 Apply Online

 સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 16 November 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

Recruitment – SVNIT Surat 2023 Overview

ભરતી બોર્ડનુ નામસરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન તથા ઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ02 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુ થયાની તારીખ02 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 નવેમ્બર 2023
ઓફીશીયલ વેબસાઈટ ની લિંકhttps://www.svnit.ac.in/
Recruitment – SVNIT, Surat 2023 Overview
Recruitment - SVNIT, Surat 2023
Recruitment – SVNIT Surat 2023

Recruitment – SVNIT Surat 2023 Important Date

આ ભરતી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અંતર્ગત કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 02 ઓક્ટોબર2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 02 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર 2023 છે.

Recruitment – SVNIT Surat 2023 Post Name

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અંતર્ગત જુનિયર આસિસ્ટન્ટ, ડેપ્યુટી લાઈબ્રરીયન અને મેડિકલ ઓફિસરની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

Recruitment – SVNIT Surat 2023 Number of Post

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અંતર્ગતની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટ, ડેપ્યુટી લાઈબ્રરીયન અને મેડિકલ ઓફિસની ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર તથા જે તે જગ્યા ખાલી જગ્યા તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર આસિસ્ટન્ટરૂપિયા 21,700 થી 69,100 સુધી
ડેપ્યુટી લાઈબ્રરીયનરૂપિયા 78,800 થી 2,09,200 સુધી
મેડિકલ ઓફિસરરૂપિયા 56,100 થી 1,77,500 સુધી
Recruitment – SVNIT Surat 2023 Number of Post

Also Read: BHEL Recruitment 2023 

Required Document for Recruitment – SVNIT Surat 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ
  • છેલ્લી માર્કશીટ
  • જાતિનો દાખલો
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

Selection Process

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની ભરતી પ્રક્રિયા દ્વારા પસદંગી કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન

Application Fees

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની ભરતીમાં અરજી કરવા માટે એસ.ટી, એસ.સી, મહિલા, PWD,EWS તથા Ex Serviceman એ કોઈ અરજી ફી ચુકવવાની જરૂર નથી જયારે સામાન્યુ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 ચૂકવવાના રહેશે.

Also Read: The Anand Mercantile Bank Recruitment 2023

How to Apply Recruitment – SVNIT Surat 2023 ?

સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.

  • હવે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સત્તાવાર વેબસાઈટ  https://svnitntrecruitment.mastersofterp.in વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો તેમજ ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો.
  • હવે અરજી ની પ્રિન્ટ સાથે તમામ પુરાવાઓ  જોડી દો અને સંસ્થાના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીના માધ્યમ થી મોકલી દો.
  • અરજી ફોર્મ મોકલવાનું સરનામું – ડેપ્યુટી રજીસ્ટ્રાર (એસ્ટાબ્લિશમેન્ટ), સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઈચ્છાનાથ, ડુમસ રોડ, સુરત – 395 007, ગુજરાત

Leave a Comment