fbpx

The Anand Mercantile Bank Recruitment 2023 | ક્લાર્ક તથા અન્ય જગ્યાઓ પર સીધી ભરતી

The Anand Mercantile Bank Recruitment 2023 : શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા The Anand Mercantile Bank Recruitment 2023 ક્લાર્ક તથા અન્ય જગ્યાઓ ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફિસિઅલ વેબસાઈટ https://amcblanand.com પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

The Anand Mercantile Bank Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક માં કુલ 75 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ પોસ્ટ્ માટે RPAD મારફત અરજી કરી શકે છેઆ ભરતી પ્રક્રિયા હેઠળ આણંદ સહકારી બેંકની માં વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો RPAD મારફત  આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે

The Anand Mercantile Bank Recruitment 2023 Apply by Post

આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક  દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની  અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે અરજી  કરી શકાશે. અરજી ફક્ત ઓફલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 01 November 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

The Anand Mercantile Bank Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામઆણંદ સહકારી બેંક
જગ્યાનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોટિફિકેશનની તારીખ12 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ12 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ01 નવેમ્બર 2023
ઓફીશીયલ વેબસાઈટ ની લિંકhttps://amcblanand.com/

The Anand Mercantile Bank Recruitment 2023 Important Date

આ ભરતી આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક અંતર્ગત કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 12 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 12 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 નવેમ્બર 2023 છે.

The Anand Mercantile Bank Recruitment 2023
The Anand Mercantile Bank Recruitment 2023

The Anand Mercantile Bank Recruitment 2023Post Name

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક અંતર્ગત ક્લાર્ક, ચીફ એક્ષેકયુટીવ ઓફિસર/ જનરલ મેનેજર તથા આસિસ્ટન્ટ મેનેજરની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

The Anand Mercantile Bank Recruitment 2023 Number of Post

આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક અંતર્ગતની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા વિવિધ છે. જગ્યા અનુસાર તથા જે ક્લાર્ક, ચીફ એક્ષેકયુટીવ ઓફિસર/ જનરલ મેનેજર તથા આસિસ્ટન્ટ મેનેજરની ખાલી જગ્યા તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ક્લાર્કરૂપિયા 14,000 થી 17,000 સુધી
ચીફ એક્ષેકયુટીવ ઓફિસર/ જનરલ મેનેજરરૂપિયા 24,000 થી 80,000 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 18,000 થી 36,000 સુધી

Required Document for The Anand Mercantile Bank Recruitment 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ
  • છેલ્લી માર્કશીટ
  • જાતિનો દાખલો
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

Selection Process

આણંદ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકની ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની ભરતી પ્રક્રિયા દ્વારા પસદંગી કરવામાં આવશે.

  • મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન

How to Apply The Anand Mercantile Bank Recruitment 2023?

સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.

  • સૌ પ્રથમ ઉપર આપેલી નોટીફીકેશન લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમે ઓફલાઈન ફક્ત પોસ્ટ RPAD અથવા કુરીયર થી જ અરજી કરી શકો છો.
  • અરજી મોકલવા મટે સરનામું – આણંદ મેર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મહર્ષિ દયાનંદ માર્ગ, આણંદ – 388 001 છે.

.

Leave a Comment