fbpx

Currency Note Press Recruitment 2023: ભારત સરકારની નોટ છાપકામ કરતી સરકારી કંપનીમાં વિવિધ જગ્યાઓ પર ભરતી

Currency Note Press Recruitment 2023: શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ભારત સરકારની નોટ છાપકામ કરતી સરકારી કંપનીમાં Currency Note Press 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફિસિઅલ વેબસાઈટ https://cnpnashik.spmcil.com/en પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો

SPMCIL Nashik Recruitment 2023 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ ભારત સરકારની નોટ છાપકામ કરતી સરકારી કંપનીમાં સુપરવાઈઝર, આર્ટિસ્ટ, સેક્રેટરિયલ આસિસ્ટન્ટ તથા જુનિયર ટેક્નિશિયનની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://ibpsonline.ibps.in/cnpoct23 પર આ પોસ્ટ્ માટે ઓનલાઇન અરજી કરી શકે છેઆ ભરતી પ્રક્રિયા હેઠળ Currency Note Press Nashik માં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો

Currency Note Press Recruitment 2023 Apply Online

 ભારત સરકારની નોટ છાપકામ કરતી સરકારી કંપની દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 18 November 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

Currency Note Press Recruitment 2023 Overview

ભરતી બોર્ડનુ નામસિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળસમગ્ર ભારત
નોટિફિકેશનની તારીખ19 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુ થયાની તારીખ19 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 નવેમ્બર 2023
ઓફીશીયલ વેબસાઈટ ની લિંકhttps://www.spmcil.com/
Currency Note Press Recruitment 2023 Overview
Currency Note Press Recruitment 2023:
Currency Note Press Recruitment 2023:

Currency Note Press Recruitment 2023 Important Date

આ ભરતી ભારત સરકારની નોટ છાપકામ કરતી સરકારી કંપની અંતર્ગત કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 19 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂ થયા તારીખ 19 ઓક્ટોબર 2023 છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2023 છે.

Currency Note Press Recruitment 2023 Post Name

ઓફીશીયલ નોટિફિકેશન મુજબ ભારત સરકારની નોટ છાપકામ કરતી સરકારી કંપની અંતર્ગત સુપરવાઈઝર, આર્ટિસ્ટ, સેક્રેટરિયલ આસિસ્ટન્ટ તથા જુનિયર ટેક્નિશિયનની ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

Also Read: The Anand Mercantile Bank Recruitment 2023

Currency Note Press Recruitment 2023 Number of Post

ભારત સરકારની નોટ છાપકામ કરતી સરકારી કંપની અંતર્ગતની આ ભરતીમાં સુપરવાઈઝર, આર્ટિસ્ટ, સેક્રેટરિયલ આસિસ્ટન્ટ તથા જુનિયર ટેક્નિશિયનની ખાલી જગ્યા છે. જગ્યા અનુસાર તથા જે તે જગ્યા ખાલી જગ્યા તમે નોટીફીકેશન માં જોઈ શકો છો.

જગ્યાનું નામપગારધોરણ
સુપરવાઈઝરરૂપિયા 27,600 થી 95,190 સુધી
આર્ટિસ્ટરૂપિયા 23,190 થી 85,570 સુધી
સેક્રેટરિયલ આસિસ્ટન્ટરૂપિયા 23,190 થી 85,570 સુધી
જુનિયર ટેક્નિશિયનરૂપિયા 18,780 થી 67,390 સુધી
Currency Note Press Recruitment 2023 Number of Post

Required Document for Currency Note Press Recruitment 2023

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ
  • છેલ્લી માર્કશીટ
  • જાતિનો દાખલો
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

SPMCIL Nashik Recruitment 2023 Age Limit

સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા અનામત મુજબ નક્કી કરવામાં આવેલ છે જે નીચે કોષ્ટક મુજબ છે.

જગ્યાનું નામવધુમાં વધુ વયમર્યાદા
સુપરવાઈઝર30 વર્ષ
આર્ટિસ્ટ28 વર્ષ
સેક્રેટરિયલ આસિસ્ટન્ટ25 વર્ષ
જુનિયર ટેક્નિશિયન 21 વર્ષ
SPMCIL Nashik Recruitment 2023 Age Limit

Selection Process

ભારત સરકારની નોટ છાપકામ કરતી સરકારી કંપનીની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની ભરતી પ્રક્રિયા દ્વારા પસદંગી કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ
  • પુરાવાઓની ચકાસણી

Also Read: Recruitment – SVNIT Surat 2023

Application Fees

ભારત સરકારની નોટ છાપકામ કરતી સરકારી કંપની ભરતીમાં અરજી કરવા માટે એસ.ટી, એસ.સી, મહિલા, PWD,EWS તથા Ex Serviceman એ 200 ફી ચુકવવાની રહેશે. જયારે સામાન્યુ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 600 ચૂકવવાના રહેશે.

How to Apply Recruitment – Currency Note Press Recruitment 2023 ?

સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.

  • હવે ભારત સરકારની નોટ છાપકામ કરતી સરકારી કંપનીની સત્તાવાર વેબસાઈટ  https://cnpnashik.spmcil.com વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો તેમજ ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો.

2 thoughts on “Currency Note Press Recruitment 2023: ભારત સરકારની નોટ છાપકામ કરતી સરકારી કંપનીમાં વિવિધ જગ્યાઓ પર ભરતી”

Leave a Comment