fbpx

Rajkot MPHW Recruitment 2023 । રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આરોગ્ય વિભાગની ભરતી

Rajkot MPHW Recruitment 2023: ગુજરાત સરકારશ્રીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શહેરી સ્વાસ્થ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ (શહેરી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર) U-PHCની મલ્ટી પર્પઝ આરોગ્ય વર્કર (પુરુષ) માટે એકદમ હંગામી ધોરણે નક્કી પગારથી સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે, આ ભરતીની વિગતો વધુ જાણવા માટે નીચે આપેલ આર્ટીકલ પૂરો વાંચશો.

Rajkot MPHW Recruitment 2023 Notification

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મલ્ટી પર્પઝ આરોગ્ય વર્કર (પુરુષ) ની જગ્યાઓની ભરતીની  જાહેરાત બહાર પાડી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

Rajkot MPHW Recruitment 2023 Overview

RMC Recruitment 2023 ની વધારે વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, અરજી ફી ,એજ્યુકેશન, પગાર ધોરણ અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે

.

જાહેરાત નંબરRMC/2022/133
આર્ટીકલ શીર્ષકRMC MPHW ભરતી 2023
જાગ્યાનુ નામમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર
કુલ જગ્યા117
વિભાગરાજકોટ મહાનગરપાલિકા
અરજી ની છેલ્લી તારીખ06/02/2023
સત્તાવાર વેબસાઈટrmc.gov.in
અરજી નું પ્રકારઓનલાઈન
Rajkot MPHW Recruitment 2023 Overview

Rajkot Municipality MPHW Recruitment 2023 Post Name

રાજકોટ મહાનગરપાલિકા મારફતે 117 જગ્યાઓ માટે મલ્ટી પર્પઝ આરોગ્ય વર્કરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે નક્કી પગારથી ભરવા માટે જાહેરાત પ્રખ્યાત કરેલ છે. એજ્યુકેશન  ધરાવતા ઉમેદવારો જાહેરાત ને વાંચીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જગ્યાનું નામટોટલ જગ્યા
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર117
Rajkot Municipality MPHW Recruitment 2023 Post Name
Rajkot Municipality MPHW Recruitment 2023
Rajkot Municipality MPHW Recruitment 2023

Rajkot MPHW Recruitment 2023 Education qualification:

  • એચ.એસ.સી. પરીક્ષા પાસ અને
  • સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અથવા
  • સરકાર acceptable સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર / હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઈએ. અને
  • ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ – ૧૯૬૭માં દર્શાવેલ અને   સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને
  • ગુજરાતી અને હિન્દી બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • કોમ્પ્યુટર જ્ઞાન

MPHW Salary:

  • પ્રથમ પાંચ વર્ષ માટે માસિક નક્કી પગાર રૂ. 19,950/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ – 2 સ્કેલ 19,900-63,200માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

MPHW Age Limit:

  • 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તા. 29-09-2022ના ઠરાવ મુજબ)
  • વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.

Also Read : Surat TRB Recruitment 2023|સુરત શહેર માં બમ્પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી

Application fee / exam Fee

  • બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 500/- અને બીજા કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 250/- એકમાત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન દ્વારા ભરવાની રહેશે.
  • અરજી ફી રીફંડ થશે નહી.

Also Read : How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન સરળતા, જાણો તમામ વિગત અહિંથી

Important notice :

  • તા. 25-02-2022ના રોજ પ્રખ્યાત થયેલ મલ્ટી પર્પઝ આરોગ્ય વર્કરની જાહેરાત રદ્દ કરવામાં આવેલ છે. જેથી આ જાહેરાત અન્વયે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને નિયત ફી ઓનલાઈન દ્વારા ભરપાઈ કરવાની રહેશે.
  • મલ્ટી પર્પઝ આરોગ્ય વર્કર (પુરુષ)ની જગ્યા પર એજ્યુકેશન ધરાવતા એકમાત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે
  • બીજા તમામ સૂચનાઓ માટે જાહેરાત જરૂરી વાંચો અને પછી જ અરજી કરો.

Apply Online

રાજકોટ મહાનગરપાલિકા મારફતે 117 જગ્યાઓ માટે મલ્ટી પર્પઝ આરોગ્ય વર્કરની જગ્યાઓની ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામા આવી છે.તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં આપ્વામા આવેલી છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં થઇ શકે છે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 06 ફેબ્રુઆરી, 2023 સુધીની છે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર હમણા જ અરજી કરી દો.

Leave a Comment