fbpx

Surat TRB Recruitment 2023|સુરત શહેર માં બમ્પર ભરતી જાણો સંપૂર્ણ માહિતી

Surat TRB Recruitment 2023 : સુરત શહેર ટ્રાફિક પોલીસ  / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, તરફથી ટ્રાફિક બ્રિગેડમાં ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ટ્રાફિક બ્રિગેડ ભરતીમાં યુવકો તેમજ યુવતીઓ ભાગ લઈ શકશે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી ફોર્મ મેળવી અરજી કરી શકશે., આ આર્ટિકલ તમે ફ્રી જોબ બઝ ના માધ્યમ થી વાંચી રહ્યા છો

 લાયક ઉમેદવારો જણાવેલ સરનામા પરથી ફોર્મ મેળવી  અરજી કરી શકે છે. લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે

Surat TRB Recruitment 2023 Overview

વિભાગનું નામટ્રાફિક પોલીસ સુરત શહેર / ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ
જગ્યાનું નામટ્રાફિક બ્રિગેડ
લાયકાતધોરણ – 9 પાસ
અરજી શરૂ થયા તારીખ16/01/2023
અરજી કરવાની છેલ્લી તારીખ20/01/2023
ભરતી પ્રકારમાનદ સેવા ભરતી
અરજીનું પ્રકારઓફલાઈન
Surat TRB Recruitment Overview

Surat TRB Recruitment Educational Qualification

  • ઓછામાં ઓછુ ધોરણ 9 પાસ
Surat TRB Recruitment 2023
Surat TRB Recruitment

Surat TRB Recruitment 2023 Salary

ટ્રાફિક બ્રિગેડની જોબ માનદ સેવા છે. સરકારી કે અર્ધસરકારી જોબ નથી. જે વ્યક્તિ માનદ સેવા આપે તેને પ્રતિદિવસ ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે રૂપિયા 300/- આપવામાં આવશે

Also Read : BSNL Recruitment 2023 | જુનિયર રીસર્ચ ઓફીસરની 11705 જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત

Age Limit

  • 18 થી 40 વર્ષ

શારીરિક માપદંડ

ઊંચાઈવજનદોડ
પુરુષST  162 cm
ST સિવાય – 165 cm
55 કિલો1600 મિટર
8 મિનિટ
મહિલાST – 150 cm
ST સિવાય – 155 cm
45 કિલો800 મિટર
5 મિનિટ
Surat TRB Recruitment 2023

Surat TRB Recruitment 2023

  • RSP /Sports/•   NCC ના સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • સુરત શહેર વિસ્તારમાં રહેતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ભરતી વિષયક તમામ માહિતી અરજીફોર્મમાંથી મેળવવાની રહેશે

How to Apply Surat TRB Recruitment 2023

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ સરનામાં ઉપરથી અરજીફોર્મ મેળવી અરજી કરવાની રહેશે

Also Read : CRPF Recruitment 2023 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ભારત સરકાર દ્વારા ASI અને હેડ કોન્સ્ટેબલ 1450+ જગ્યાઓ પર ભરતી

અરજી ફોર્મ મેળવવાનું સ્થળ

  • પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઈન્સ,મુ. સુરત

મહત્વપૂર્ણ તારીખ

અરજી મેળવવાની તારીખ16/01/2023 થી 20/01/2023
સમયસવારે 11:00 થી બપોરે 4:00
Surat TRB Recruitment 2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો

Leave a Comment