fbpx

NPCC Gujarat Recruitment 2024 |નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લી દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી

NPCC Gujarat Recruitment 2024 |નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાઈટ એન્જીનીયર તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ)ની ખાલી જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. NPCC Gujarat Recruitment 2024 દ્વારા કુલ 10 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો https://npcc.gov.in ઉપર સાઈટ એન્જીનીયર તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ)ની જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

NPCC Gujarat Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડએ સાઈટ એન્જીનીયર તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ) માટેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://npcc.gov.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા AMC એટલે કે નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

NPCC Gujarat Recruitment 2024 Apply Online

નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ દ્વારા  સાઈટ એન્જીનીયર તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ)ની ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓફલાઇન શરૂ થયા તારીખ 05/04/2024 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 29/04/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ ઓનલાઇન અરજી કરી દો.

NPCC Gujarat Recruitment 2024 Overview

ભરતી બોર્ડNational Projects Construction Corporation Limited
જાહેરાત ક્રમાંક653
જગ્યાનું નામસાઈટ એન્જીનીયર તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ)
કુલ જગ્યાઓ10
છેલ્લી તારીખ29/04/2024
આવેદન નું મોડOffline
ઓફિશિયલવેબસાઈટhttps://npcc.gov.in
NPCC Gujarat Recruitment 2024 Overview
NPCC Gujarat Recruitment 2024
NPCC Gujarat Recruitment 2024

NPCC Gujarat Assistant Recruitment 2024 Education Qualification

આ જાહેરાતમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત તમામ જગ્યાઓ માટે અલગ અલગ રાખવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉપર આપેલા નોટીફીકેશન બટન દ્વારા જાહેરાત ડાઉનલોડ કરી અભ્યાસ અવશ્ય કરવો..

NPCC Gujarat Recruitment 2024 Salary

આ ભરતી દ્વારા ફાઇનલ સિલેક્શન થયા બાદ સાઈટ એન્જીનીયરને માસિક રૂપિયા 33,750 તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ)ને માસિક રૂપિયા 20,250 પગારધોરણ ચુકવવામાં આવશે. તેમજ વધુમાં બેજીક પે ના 12% લેખે પ્રોવિડન્ટ ફંડ અને  માસિક રૂપિયા 1250 તબીબી ભથ્થાનો લાભ આપવામાં આવશે.

Also Read: Indian Merchant Navy Recruitment 2024

NPCC Gujarat Recruitment 2024 Selection Process.

  • Written exam
  • Document verification
  • Final merit list

Application Fee

નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક એટલે કે કોઇપણ પ્રકારની ફી ચુકવ્યા વગર અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

Also Read: Rajkot Nagrik Bank Peon Recruitment 2024

How to Apply NPCC Gujarat Recruitment 2024

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે NPCCની સત્તાવાર વેબસાઈટ https://npcc.gov.in પર વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા વિગતો જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરો
  • હવે નીચે આપેલ સરનામાં ઉપર ટપાલ મારફત અરજી મોકલી આપો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે તેની એક ઝેરોક્ષ અથવા પ્રિન્ટ તમારી પાસે રાખો
  • અરજી કરવા માટેનું સરનામું – ઝોનલ મેનેજર, NPCC લિમિટેડ, પશ્ચિમ ઝોન 15, પ્રથમ માળ, હેમાપાર્ક સોસાયટી, ગુરુકુળ રોડ, સુભાષ ચોક પાસે, મેમનગર અમદાવાદ-380052 છે

Required Important Document

આ જાહેરાતમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • અરજી ફોર્મ
  • આધારકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  • તમામ માર્કશીટ
  • ડિગ્રી સર્ટીફીકેટ
  • અનુભવનું પ્રમાણપત્ર જો હોય તો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

2 thoughts on “NPCC Gujarat Recruitment 2024 |નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લી દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી”

Leave a Comment