fbpx

Indian Merchant Navy Recruitment 2024 |ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા 4000 ખાલી જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર

Indian Merchant Navy Recruitment 2024 |ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા જુનિયર ડેક રેટિંગ,એન્જીન રેટિંગ, નાવિક, ઇલેક્ટ્રીશીયન, વેલ્ડર/હેલ્પર, મેસ બોય, રસોઈયાની ખાલી જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. Indian Merchant Navy Recruitment 2024 દ્વારા કુલ 4000 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો https://www.joinindiannavy.gov.in ઉપર જુનિયર ડેક રેટિંગ,એન્જીન રેટિંગ, નાવિક, ઇલેક્ટ્રીશીયન, વેલ્ડર/હેલ્પર, મેસ બોય, રસોઈયાની જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

Indian Merchant Navy Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ ઇન્ડિયન મર્ચન્ટ નેવીએ જુનિયર ડેક રેટિંગ,એન્જીન રેટિંગ, નાવિક, ઇલેક્ટ્રીશીયન, વેલ્ડર/હેલ્પર, મેસ બોય, રસોઈયા માટેની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો https://www.joinindiannavy.gov.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા AMC એટલે કે ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો  આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

Indian Merchant Navy Recruitment 2024 Apply Online

ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા  જુનિયર ડેક રેટિંગ,એન્જીન રેટિંગ, નાવિક, ઇલેક્ટ્રીશીયન, વેલ્ડર/હેલ્પર, મેસ બોય, રસોઈયાની ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 04/04/2024 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 30/04/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ ઓનલાઇન અરજી કરી દો.

Indian Merchant Navy Recruitment 2024 Overview

ભરતી બોર્ડIndian Merchant Navy of India
જાહેરાત ક્રમાંક
જગ્યાનું નામવિવિધ
કુલ જગ્યાઓ4000
છેલ્લી તારીખ30/04/2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલવેબસાઈટhttps://www.joinindiannavy.gov.in
Indian Merchant Navy Recruitment 2024 Overview
Indian Merchant Navy Recruitment 2024
Indian Merchant Navy Recruitment 2024

AMC Junior Clerk Education Qualification

ઉમેદવાર ભારતીય વેપાર નૌસેનાની આ ભરતીમાં અરજી કરવા માટે ડેક રેટિંગ માટે ધોરણ 12 પાસ, ઇલેક્ટ્રીશીયન માટે ધોરણ 10 પાસ અને ITI, વેલ્ડર/હેલ્પર માટે ધોરણ 10 પાસ અને ITI તથા અન્ય તમામ પોસ્ટ માટે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે.

Age Limit

  • Minimum: 17.5 Years
  • Maximum: 27 Years.

Also Read: Rajkot Nagrik Bank Peon Recruitment 2024 

Application Fees

  • General Category : 100/-
  • OBC/EWS/SC/ST : NILL

Indian Merchant Navy Recruitment 2024 Salary

પોસ્ટનું નામપગારધોરણ
ડેક રેટિંગરૂપિયા 50,000 થી 85,000
એન્જીન રેટિંગરૂપિયા 40,000 થી 60,000
નાવિકરૂપિયા 38,000 થી 55,000
ઇલેક્ટ્રીશીયનરૂપિયા 60,000 થી 90,000
વેલ્ડર/હેલ્પરરૂપિયા 50,000 થી 85,000
મેસ બોયરૂપિયા 40,000 થી 60,000
રસોઈયારૂપિયા 40,000 થી 60,000
Indian Merchant Navy Recruitment 2024 Salary

Indian Merchant Navy Recruitment 2024 Selection Process.

  • Written exam
  • Final merit list
  • Document verification

Also Read: Airport Authority Recruitment 2024

How to Apply Indian Merchant Navy Recruitment 2024

  • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
  • હવે Navyની સત્તાવાર વેબસાઈટ https://www.joinindiannavy.gov.in પર વીજીટ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશનફોર્મ ભરી દો
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને ફોટો અને સહી અપલોડ કરો.
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો

1 thought on “Indian Merchant Navy Recruitment 2024 |ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા 4000 ખાલી જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર”

Leave a Comment